gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબીમાં ઉદ્યોગપતિ આપઘાત મામલે પ્રેમિકા સહિત 2 આરોપીઓ ઝડપાયા | 2 accused including girlfriend arrest…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
મોરબીમાં ઉદ્યોગપતિ આપઘાત મામલે પ્રેમિકા સહિત 2 આરોપીઓ ઝડપાયા | 2 accused including girlfriend arrest…
0
VIEWS
Share on FacebookShare on Twitter

15 દિવસ પહેલાની ઘટનામાં ભાગીદારોએ ખોટી રીતે ધંધામાં નુકસાન બતાવીને રૂ. 4.37 કરોડ પડાવ્યા હતા : તો પ્રેમિકાએ બ્લેકમેઈલ કરીને લાખો પડાવ્યા’તા

મોરબી, : મોરબીમાં રહેતા ઉદ્યોગપતિને સિરામિક ફેકટરીમાં ચાર ભાગીદારોએ રૂ. 4.37 કરોડનો ચૂનો લગાડયો હતો અને પ્રેમિકાએ પણ અન્ય ઇસમ સાથે મળીને બ્લેકમેલ કરી લાખો રૂપિયા પડાવી હેરાન પરેશાન કરતા આખરે કંટાળી જઈને આપઘાત કરી લીધો હતો. જે મામલે સીટી એ ડિવિઝન પોલીસે ચાર ભાગીદારો અને પ્રેમિકા સહિત 6 ઈસમો વિરૂદ્ધ મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી. જેમાં આરોપી પ્રેમિકા સહિત બે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે.  

મૂળ હમીરપર હાલ મોરબી રવાપર ખાતે આવેલા એકતા પેલેસમાં રહેતા અશોકભાઈ નાનજીભાઈ પાડલીયા (ઉ.વ. 42)અને ઝેરી દવા પીને આપઘાત કરી લીધા બાદ તેમને મરવા માટે મજબૂર કરવા બદલ ગત તા. 12 ઓગસ્ટના રોજ તેમના સિરામિક ઉદ્યોગના ભાગીદારો અમિતભાઈ વશરામભાઈ ચારોલા, ભાવેશભાઈ બાબુભાઈ વિડજા, બીપીનભાઈ મનસુખભાઈ દેત્રોજા, મનોજભાઈ હરખાભાઈ સાણંદીયા ઉપરાંત તેમની પ્રેમિકા મનીષાબેન કિરણભાઈ ગોહિલ અને તેણીના સાગરીત અચત મહેતા એમ છ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ચાર ભાગીદારોએ ધંધામાં ખોટી રીતે નુકસાન બતાવીને રૂ. 4.37 કરોડ પડાવ્યા હતા તેમજ જ્યારે પ્રેમિકા મનીષાબેન ગોહિલે પોતાના સાગરીત અચત મહેતા સાથે મળીને અશોકભાઈને બ્લેકમેઈલ કરી રૂ. 70-  થી 80 લાખ પડાવ્યા હતા. આપઘાત પહેલા કારખાનેદારે લખેલી સ્યૂસાઈડ નોટ મળી હતી, જેના આધારે ગુનો દાખલ કરીને પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જે મામલે આજે પોલીસે આરોપી પ્રેમિકા મનીષાબેન ગોહિલ અને તેના મળતિયા અચત મહેતાને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે. જો કે, હજુ ચારેય ભાગીદાર મિત્રોનો પોલીસને કોઈ પત્તો લાગ્યો નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્ટ્રલ બોર્ડ સ્કૂલોના વિદ્યાર્થીઓના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ પાઠય પુસ્તકો વગર થશે | textbooks n…
GUJARAT

સેન્ટ્રલ બોર્ડ સ્કૂલોના વિદ્યાર્થીઓના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ પાઠય પુસ્તકો વગર થશે | textbooks n…

March 26, 2026
રોડ પર ઊભેલી ટ્રકમાં બાઇક ચાલક ઘુસી જતા મોત | Biker dies after crashing into truck parked on road
GUJARAT

રોડ પર ઊભેલી ટ્રકમાં બાઇક ચાલક ઘુસી જતા મોત | Biker dies after crashing into truck parked on road

March 26, 2026
ટુ વ્હિલરને ટક્કર મારી સિટિ બસનો ચાલક ફરાર | City bus driver flees after hitting two wheeler
GUJARAT

ટુ વ્હિલરને ટક્કર મારી સિટિ બસનો ચાલક ફરાર | City bus driver flees after hitting two wheeler

March 26, 2026
Next Post
રાજકોટના સેલ્સમેનની રૂ. 9.21 લાખનાં મેફેેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ | Rajkot salesman arrested with mep…

રાજકોટના સેલ્સમેનની રૂ. 9.21 લાખનાં મેફેેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ | Rajkot salesman arrested with mep...

17,000 સ્માર્ટ મીટરની કોમ્યુનિકેશન સિસ્ટમ ક્ષતિગ્રસ્ત; રીડિંગના મુદ્દે લોચા | Communication system o…

17,000 સ્માર્ટ મીટરની કોમ્યુનિકેશન સિસ્ટમ ક્ષતિગ્રસ્ત; રીડિંગના મુદ્દે લોચા | Communication system o...

રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના સેંકડો કાર્યકરો રસ્તા પર ઉતરતા હંગામો | Hundreds of BJP Congress workers t…

રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના સેંકડો કાર્યકરો રસ્તા પર ઉતરતા હંગામો | Hundreds of BJP Congress workers t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિવાદાસ્પદ પત્રકાર દિર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ વધુ એક ગુનો નોંધાયો | ahmedabad police reported one more F…

વિવાદાસ્પદ પત્રકાર દિર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ વધુ એક ગુનો નોંધાયો | ahmedabad police reported one more F…

6 months ago
વડોદરા કોર્પો દ્વારા ચેકિંગ મીઠાઈના ૧૦ નમૂના લીધા | corporation take samples foods

વડોદરા કોર્પો દ્વારા ચેકિંગ મીઠાઈના ૧૦ નમૂના લીધા | corporation take samples foods

8 months ago
સુપ્રીમ કોર્ટમાં વક્ફ સંશોધન એક્ટ પર કાલે સુનાવણી, વિરોધ અને સમર્થનમાં થઈ હતી અરજીઓ | supreme court …

સુપ્રીમ કોર્ટમાં વક્ફ સંશોધન એક્ટ પર કાલે સુનાવણી, વિરોધ અને સમર્થનમાં થઈ હતી અરજીઓ | supreme court …

12 months ago
ગુજરાતમાં SIR મુદ્દે રાજકીય ‘ગજગ્રાહ’: 2002માં નામ ઉમેરવાનો ટ્રેન્ડ, તો અત્યારે ‘નામ કમી’ની બબાલ! RT…

ગુજરાતમાં SIR મુદ્દે રાજકીય ‘ગજગ્રાહ’: 2002માં નામ ઉમેરવાનો ટ્રેન્ડ, તો અત્યારે ‘નામ કમી’ની બબાલ! RT…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News