gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાઉસ કિપિંગની નોકરી કરતા યુવાનને કંપનીમાં ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ | A young man working as a…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
હાઉસ કિપિંગની નોકરી કરતા યુવાનને કંપનીમાં ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ | A young man working as a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,તા.30 નોકરી માટેની ટ્રેનિંગ આપતી કંપનીમાં હાઉસ કિપિંગનું કામ કરતા યુવાનને કંપનીના બે માલિકોએ ડિરેક્ટર બનાવવાની લાલચ આપી તેના નામે રૃા.૧૩.૯૦ લાખની લોન લઇ પૈસા હડપ કરી દેતા બંને ભેજાબાજો સામે ગુનો નોંધાયો છે.

વડસર બ્રિજ પાસે ઓમ રેસિડેન્સી ખાતે રહેતા કમલેશ ઇશ્વરભાઇ મેકવાને ભાયલીમાં સિલ્વરનેટ સોસાયટીમાં રહેતા હીરલકુમાર સતિષચન્દ્ર કંસારા અને સોહમ ઉપેન્દ્ર માંકડ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે  ભાયલી-વાસણારોડ પર વિહવ એક્ષલ્સ ખાતે યુવાનોને દરેક ફિલ્ડમાં નોકરી કરવા માટે ઓનલાઇન ટ્રેનિંગ આપતી કંપની વેલ્થ ટ્રેઇન પ્રા.લી. કંપનીમાં નોકરી કરવા માટે ગયો ત્યારે કંપનીના બંને માલિકોએ રૃા.૧૨ હજાર પગાર નક્કી કરી મને હાઉસ કિપિંગના કામ માટે નોકરી પર રાખ્યો હતો.

બે મહિના બાદ સોહમે મને જણાવેલ કે હું કંપનીમાં ડિરેક્ટર છું તમે પણ અમારી સાથે પાર્ટનરમાં આવી જાવ તો ત્રણે ભેગા મળીને બિઝનેસને વધારે ડેવલપ કરીશું અને જે નફો થશે તે વહેંચી લેશું. મેં કહ્યું મારે શું કરવું પડશે તો સોહમે કહ્યું રૃા.૧૦ થી ૧૫ લાખનું રોકાણ કરવું પડશે. મેં મારી પાસે આટલી મોટી રકમ નથી તેમ કહેતા સોહમે કહ્યું અમે તને લોન અપાવીશું તમારી લોન પાસ થાય તે રકમ અમને આપી દેજો જે ધંધામાં રોકીશું અને જે નફો થશે ત્રણે વહેંચી લઇશું, તમને જે લોન મળે તે કંપનીના નફામાંથી ભરી દેશું.

હું તેમની વાતમાં આવી ગયો હતો અને મારા નામના ડોક્યૂમેન્ટ બંનેએ લીધા બાદ વિવિધ ફાઇનાન્સમાંથી મારા નામે કુલ રૃા.૧૩.૯૦ લાખની લોન લીધી હતી અને ચાર્જ કપાઇને મારા એકાઉન્ટમાં રૃા.૧૧.૬૪ લાખ જમા થયા હતાં. બાદમાં આ રકમ મારી પાસેથી ઓનલાઇન બંનેએ મેળવી લીધી હતી અને બાદમાં  હવે તમે ભાગીદાર બની ગયા છો તમારે નોકરી કરવાની જરૃર નથી પાર્ટનરશીપ કરાર કરી લઇશું. બે મહિના સુધી બંનેએ કોઇ કાર્યવાહી કરી ન હતી જેથી હું તપાસ કરવા જઉં ત્યારે મને ગોળ ગોળ ફેરવતા હતાં. હું સોહમના ઘેર ગયો તો ઉશ્કેરાઇને મને ધમકી આપી કે મારા ઘેર આવવું નહી, તમારી ઉપર કેસ કરીને ફસાવી દઇશું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
વીડિયા વાયરલ કરવાની ધમકી આપી બળજબરી કરી | Forced by threatening to make the video viral

વીડિયા વાયરલ કરવાની ધમકી આપી બળજબરી કરી | Forced by threatening to make the video viral

એક વર્ષ બાદ યુનિ.ના ડી એન હોલ મેદાન પર ક્રિકેટ રમાશે | cricket will be played on d n hall cricket gr…

એક વર્ષ બાદ યુનિ.ના ડી એન હોલ મેદાન પર ક્રિકેટ રમાશે | cricket will be played on d n hall cricket gr...

પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળીને યુવકે સોડિયમ નાઇટ્રેટ પીને આપઘાત કર્યો | Tired of being torture…

પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળીને યુવકે સોડિયમ નાઇટ્રેટ પીને આપઘાત કર્યો | Tired of being torture...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર GST ઘટાડીને 5% કરવાની તૈયારી | Preparations to reduce GST on health…

આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર GST ઘટાડીને 5% કરવાની તૈયારી | Preparations to reduce GST on health…

1 year ago
જામનગર: ઉદ્યોગપતિએ યુવતીને લોનના બહાને બોલાવી દુષ્કર્મ આચરી બ્લેકમેલ કરી, ફરિયાદ થતા આરોપી ફરાર | ja…

જામનગર: ઉદ્યોગપતિએ યુવતીને લોનના બહાને બોલાવી દુષ્કર્મ આચરી બ્લેકમેલ કરી, ફરિયાદ થતા આરોપી ફરાર | ja…

9 months ago
‘સોગંદનામા પર સહી કરો, આરોપો ખોટા સાબિત થયા તો…’, ચૂંટણી પંચનો રાહુલ ગાંધીને જવાબ | rahul gandhi r…

‘સોગંદનામા પર સહી કરો, આરોપો ખોટા સાબિત થયા તો…’, ચૂંટણી પંચનો રાહુલ ગાંધીને જવાબ | rahul gandhi r…

1 year ago
કોઇ રાજકીય એજન્ડા ન ધરાવતા ડલ્લેવાલ ખેડૂતોના સાચા નેતા ઃ સુપ્રીમ | supreme court praise dallewal

કોઇ રાજકીય એજન્ડા ન ધરાવતા ડલ્લેવાલ ખેડૂતોના સાચા નેતા ઃ સુપ્રીમ | supreme court praise dallewal

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News