gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

યસ બેન્કને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પાઠવી 2209 કરોડની નોટિસ, શેરમાં આ વર્ષે 14 ટકાનો કડાકો | yes ba…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2025
in Business
0 0
0
યસ બેન્કને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પાઠવી 2209 કરોડની નોટિસ, શેરમાં આ વર્ષે 14 ટકાનો કડાકો | yes ba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IT Department Sent Demand Notice To Yes Bank: ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે યસ બેન્કને રૂ. 2209 કરોડની ડિમાન્ડ નોટિસ પાઠવી છે. આ નોટિસ અસેસમેન્ટ યર 2019-20 માટે આપવામાં આવી હોવાનું બેન્કે ગઈકાલે શનિવારે સ્ટોક એક્સચેન્જીસ પર જણાવ્યું હતું. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એપ્રિલ-2023માં 2019-20ના અસેસમેન્ટ યરને ટાંકી ડિમાન્ડ નોટિસ પાઠવી છે. 

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નેશનલ ફેસલેસ અસેસમેન્ટ યુનિટે 28 માર્ચના રોજ ફરીથી અસેસમેન્ટ ઓર્ડર રજૂ કર્યો હતો. જેમાં કોઈ વધારાની રકમ કે ટીકા ઉમેરવામાં આવી નથી. જે આધાર પર ફરી તપાસ શરૂ થઈ હતી, તેને પાછી ખેંચી લેતાં યથાવત રકમની ડિમાન્ડ નોટિસ પાઠવવા નિર્ણય લીધો હતો. અર્થાત પહેલાં કલમ 144 હેઠળ મંજૂર કરવામાં આવેલા ઓર્ડરમાં બેન્ક દ્વારા દર્શાવવામાં આવેલી આવકનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જેથી બેન્ક પર કોઈ વધારાની ટેક્સ ડિમાન્ડ લાગુ થતી નથી.

આ પણ વાંચોઃ બિહાર-બંગાળની ચૂંટણી પહેલા સંઘ અને ભાજપના મતભેદોનો અંત? PMની મુલાકાત બાદ RSS નેતાનું મોટું નિવેદન

2209.17 કરોડની ડિમાન્ડ નોટિસ

યસ બેન્કે જણાવ્યું કે, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની કલમ 156 હેઠળ ટેક્સ ડિમાન્ડ નોટિસ અને કેલ્યુલેશન શીટ જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ રૂ. 2209.17 કરોડની માગ કરવામાં આવી છે. તેમાં રૂ. 243.02 કરોડ વ્યાજ પણ સામેલ છે. આ માગ ‘પ્રથમ દ્રષ્ટીએ કોઈપણ ઠોસ પુરાવા વિના’ થઈ છે. બેન્ક આ મામલે પોતાના પક્ષમાં મજબૂત આધાર રજૂ કરશે. આ આદેશથી તેની નાણાકીય, ઓપરેટિંગ અને અન્ય ગતિવિધિઓ પર કોઈ નકારાત્મક અસર થશે નહીં.  ફરીથી મૂલ્યાંકનના આદેશ વિરૂદ્ધ કાયદા હેઠળ અપીલ અને સુધાર પ્રક્રિયા શરૂ કરશે.

યસ બેન્કના શેરમાં કડાકો

શુક્રવારે યસ બેન્કનો શેર 2.38 ટકા ઘટાડા સાથે રૂ. 16.88 પર બંધ રહ્યો હતો. છેલ્લા 12 માસમાં યસ બેન્કનો શેર 27.24 ટકા તૂટ્યો છે. જ્યારે ચાલુ કેલેન્ડર વર્ષની શરૂઆતથી અત્યારસુધીમાં આશરે 13.83 ટકાનો કડાકો નોંધાયો છે.

યસ બેન્કને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પાઠવી 2209 કરોડની નોટિસ, શેરમાં આ વર્ષે 14 ટકાનો કડાકો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શોર્ટ કવરિંગ છતાં સાવચેતીમાં મર્યાદિત ઉછાળો : સેન્સેક્સ 1372 પોઈન્ટ વધીને 74068 | Limited rise in ca…
Business

શોર્ટ કવરિંગ છતાં સાવચેતીમાં મર્યાદિત ઉછાળો : સેન્સેક્સ 1372 પોઈન્ટ વધીને 74068 | Limited rise in ca…

March 25, 2026
ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…
Business

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

March 24, 2026
યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
Next Post
જામનગર શહેર જિલ્લામાં આગામી રમજાન ઈદ- રામનવમી સહિતના તહેવારોને અનુલક્ષીને પોલિસ વિભાગની ક્રાઈમ કોન્ફ…

જામનગર શહેર જિલ્લામાં આગામી રમજાન ઈદ- રામનવમી સહિતના તહેવારોને અનુલક્ષીને પોલિસ વિભાગની ક્રાઈમ કોન્ફ...

બાપોદની સાઈડ પરથી કન્સ્ટ્રક્શનના સામાનની ચોરી

બાપોદની સાઈડ પરથી કન્સ્ટ્રક્શનના સામાનની ચોરી

વડોદરામાં વહેલી સવારે GIDCની કંપનીમાં લાગી આગ, ભારે નુકસાનની આશંકા | Vadodara Fire Breaks Out in GID…

વડોદરામાં વહેલી સવારે GIDCની કંપનીમાં લાગી આગ, ભારે નુકસાનની આશંકા | Vadodara Fire Breaks Out in GID...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડાકોરમાં લાગેલી આગમાં ફાયરનું વૉટર બાઉઝર જ પહોંચી ના શક્યું | Firefighters water tankers could not r…

ડાકોરમાં લાગેલી આગમાં ફાયરનું વૉટર બાઉઝર જ પહોંચી ના શક્યું | Firefighters water tankers could not r…

12 months ago
બાળકોને મોબાઈલ આપનારા માતા-પિતા ચેતીજજો! માયોપીયા બીમારીના કેસમાં અચાનક વધારો | Parents giving mobil…

બાળકોને મોબાઈલ આપનારા માતા-પિતા ચેતીજજો! માયોપીયા બીમારીના કેસમાં અચાનક વધારો | Parents giving mobil…

12 months ago
જામનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ડિજિટલ એરેસ્ટ અંગેના 4 કિસ્સા નોંધા…

જામનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ડિજિટલ એરેસ્ટ અંગેના 4 કિસ્સા નોંધા…

5 months ago
સુરતમાં બાઈક પર આવેલા ચોરે ગણતરીની સેકન્ડમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી, પોલીસે દબોચ્યો | S…

સુરતમાં બાઈક પર આવેલા ચોરે ગણતરીની સેકન્ડમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી, પોલીસે દબોચ્યો | S…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News