gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં આજે દેવદિવાળીનો ઉત્સવ ઉજવાશે | Dev Diwali festival to be celebrat…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં આજે દેવદિવાળીનો ઉત્સવ ઉજવાશે | Dev Diwali festival to be celebrat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કાર્તિકી પૂર્ણિમાએ ભગવાનને સવાલાખના મુગટનો શ્રૂંગાર કરાશે

– વડોદરા- આણંદ તરફથી પદયાત્રીઓનો અવિરત પ્રવાહ : ઉમરેઠ રોડ પર ઠેર ઠેર ભંડારાનું આયોજન કરાયું

ડાકોર : યાત્રાધામ ડાકોરમાં ગુરૂવારે દેવદિવાળીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાશે. કાર્તકી પૂર્ણિમાએ ઠાકોરજીને સવાલાખનો મુગટ સહિતનો શ્રૂંગાર કરાશે. ત્યારે પદયાત્રીઓનો પ્રવાહ ડાકોર નગરમાં આવવાનો શરૂ થઈ ગયો છે.

યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ પૂર્વે અમદાવાદ તરફથી પદયાત્રીઓનો અવિરત પ્રવાહ શરૂ રહેતો હોય છે. ત્યારે કારતક પૂર્ણિમાએ વડોદરા, આણંદ તરફથી ભક્તોનો વધારે ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે તા. ૫મીને ગુરૂવારે કારતક પૂનમ દેવદિવાળીના દિવસે ડાકોરના ઠાકોરજીના દર્શન કરવા પગપાળા યાત્રીઓ ઉમટી રહ્યા છે. ગુરૂવારે સવારે ૪.૩૦ વાગ્યે મંગળા આરતીથી ઠાકોરજીના દર્શન ભક્તો સાંજે ૫ વાગ્યા સુધી કરી શકશે. 

સાંજે ૫.૩૦ કલાક બાદ નિત્યક્રમ અનુસાર ભોગ શરૂ થઈ અનુકૂળતાએ ઠાકોરજી પોઢી જશે. ડાકોર ઉમરેઠ રોડ ઉપર બે દિવસથી મોટી સંખ્યામાં પગપાળા ભક્તોનું આગમન શરૂ થઈ ગયું છે. ત્યારે રોડ પર ઠેરઠેર ભંડારાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. લોકવાયકા મુજબ સંવંત ૧૨૧૨માં ડાકોરના ભક્ત વિજયસિંહ બોડાણા દ્વારકાથી ઠાકોરજીને ડાકોર લાવ્યા ત્યારે ઉમરેઠ પાસે પરોઢિયે લીંમડાની ડાળ પકડી દાતણ કર્યું હતું તે સ્થળે પણ ભક્તો દર્શનાર્થે જતા જોવા મળ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર: માધવપુર ઘેડના મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે, 650થી વધુ ખેલાડીઓ લેશે ભાગ | Madhavpur…
GUJARAT

March 26, 2026
‘નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..’, અસહ્ય ત્રાસ આપનારા સાસરિયાઓ સામે પરિણીતાએ વેજલપુરમાં નોંધાવી ફર…

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…

Next Post
બોટાદ શહેરમાં આજે પણ પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will remain suspended in Botad city today …

બોટાદ શહેરમાં આજે પણ પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will remain suspended in Botad city today ...

ઠાસરા પાલિકાના વોર્ડ નં.-1,2 અને 5 માં ગટરો ઉભરાતા લોકોને હાલાકી | Overflowing sewers in Ward No 1 2…

ઠાસરા પાલિકાના વોર્ડ નં.-1,2 અને 5 માં ગટરો ઉભરાતા લોકોને હાલાકી | Overflowing sewers in Ward No 1 2...

સિહોરમાં દાદાની વાવ નજીક અકસ્માતમાં દંપતિ ખંડિત | Couple killed in accident near Dada Vav in Sehore

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મૃતક વ્યક્તિએ દસ્તાવેજ બનાવ્યો ! દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ અલ-ફલાહ યુનિ.ના વધુ એક કારસ્તાનનો પર્દા…

4 months ago
જામનગર PGVCL કચેરી દ્વારા વીજબિલના બાકી નાણાની વસુલાત માટે કડક કામગીરી : 3894 વિજ જોડાણ કટ કરાયા | J…

3 hours ago
ખખડધજ રસ્તાથી બિલ રોડની 6 સોસાયટીઓના રહીશો પરેશાન | Residents of 6 societies on Bill Road troubled b…

7 months ago
પાવરગ્રીડ કંપની પૂરતું વળતર નહીં ચૂકવે તો કામ રોકવાની ચીમકી | Powergrid threatens to stop work if co…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News