gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

યુદ્ધ વચ્ચે સોના ચાંદી માર્કેટની મજા બગડી, ભાવમાં મોટો ઘટાડો, કારણ ‘સુરક્ષિત’ | Gold Silver Market c…

G METRO NEWS by G METRO NEWS
March 5, 2026
in Business
0 0
0
યુદ્ધ વચ્ચે સોના ચાંદી માર્કેટની મજા બગડી, ભાવમાં મોટો ઘટાડો, કારણ ‘સુરક્ષિત’ | Gold Silver Market c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold-Silver Price: ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 6 દિવસથી યુદ્ધ યથાવત છે. આ જંગની અસરને કારણે મધ્ય પૂર્વમાં સ્થિતિ તંગ બની ગઈ છે. જે કારણે યુરોપ અને એશિયાના દેશો માટે ખાડી દેશોથી આવતી ઉર્જાની સપ્લાઈ ખોરવાઇ ગઈ છે. ઈરાને હોમુર્ઝ જળમાર્ગ બંધ કરી દીધો છે, જ્યાં વૈશ્વિક સપ્લાઈના 20 ટકા તેલ, ગેસ અને એનર્જીની હેરફેર થાય છે. 

ક્રૂડના ભાવ વધ્યા સોનાના  ઘટ્યા 

આ ઘટના બાદ કાચા તેલના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. 85 ડોલર પ્રતિ બેરલ સુધી ભાવ પહોંચી ગયો છે અને આગળ પણ વધવાની આશંકા છે. પણ સુરક્ષિત રોકાણ તરીકે ઓળખતા સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી માર્કેટ (MCX)માં સોના અને ચાંદીના ભાવ ઓછા થયા છે. 

સોના ચાંદી કેટલું સસ્તું થયું?

ગુરવારે એપ્રિલના વાયદા માટે સોનાના ભાવ 1 હજાર રૂપિયા ઘટી 1 લાખ 60 હજાર પર આવી ગયા છે, જ્યારે 1 કિલો ચાંદીના ભાવ માર્ચના વાયદા માટે 7500 રૂપિયા ઘટી 2.58 લાખ પહોંચી ગયા છે. જો કે બાદમાં થોડી તેજી જોવા મળી રહી છે. 

સોના ચાંદીના ભાવ કેમ ઘટયા?

ત્યારે સવાલ છે કે યુદ્ધ વચ્ચે સોના ચાંદીના ભાવમાં કેમ ઘટી રહ્યા છે, તેનો જવાબ છે કે સુરક્ષિત રોકાણ અને તેમાં નફાખોરી, હાલ યુદ્ધની સ્થિતિને જોતાં લોકો કેશ પોતાની પાસે રાખવા માગે છે જેના કારણે જ સોના ચાંદીની માગ ઘટી છે, માગ ઘટતા જ ભાવમાં પણ સારો એવો ઘટાડો નોંધાયો છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અસ્થિરતા

બીજી તરફ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોના ચાંદીમાં અસ્થિરતા છે. ચાંદીની સ્પોટ પ્રાઈઝ 85 ડોલર ઘટીને 83 ડોલર થઈ છે. 3 માર્ચના ઉછાળા બાદ તેમાં 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જો કે હાલ માર્કેટ રિકવરી મોડમાં છે. આ જ રીતે સોનાના ભાવ 5,626.8 ડોલરથી ઘટી 5,200 ડોલર પર કારોબાર કરી રહ્યા છે. 

યુદ્ધ પહેલા સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી આવી હતી. MCX પર સોનાનો રેકોર્ડ હાઈ લેવલ 1.93 લાખ રૂપિયા હતો, જ્યારે જે ચાંદીનો હાઈ રેકોર્ડ 4.20 લાખ રૂપિયા હતો. તેવામાં હાલની સ્થિતિએ સોનામાં 33 હજાર તો ચાંદીમાં 1.62 લાખનો ઘટાડો જોવા મળ્યો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
વડોદરા કોર્પોરેશનની અંતિમ સ્ટેન્ડિંગ કમિટીમાં : રૂ.60 કરોડના કામો રજૂ | Vadodara Corporation’s final…

વડોદરા કોર્પોરેશનની અંતિમ સ્ટેન્ડિંગ કમિટીમાં : રૂ.60 કરોડના કામો રજૂ | Vadodara Corporation's final...

રેઈન વોટર હાર્વેસ્ટિંગ માટે સોસાયટીનો હિસ્સો ધારાસભ્ય કે કોર્પોરેટર આપી શકશે | MLA or corporator can…

રેઈન વોટર હાર્વેસ્ટિંગ માટે સોસાયટીનો હિસ્સો ધારાસભ્ય કે કોર્પોરેટર આપી શકશે | MLA or corporator can...

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ત્રણ યુવાનોએ ધમકી આપી અને 17 વર્ષના કિશોરે ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી | 17 year old commits suici…

ત્રણ યુવાનોએ ધમકી આપી અને 17 વર્ષના કિશોરે ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી | 17 year old commits suici…

1 year ago
જામનગર જિલ્લામાં ત્રણ સ્થળોએ જુગારધામો પર પોલીસના દરોડા : કુલ રૂ.12,920નો મુદ્દામાલ જપ્ત | Police ra…

જામનગર જિલ્લામાં ત્રણ સ્થળોએ જુગારધામો પર પોલીસના દરોડા : કુલ રૂ.12,920નો મુદ્દામાલ જપ્ત | Police ra…

3 months ago
વલસાડમાં વન્યપ્રાણીના અવશેષોના હેરફેરનો પર્દાફાશ, દીપડા-ઘુવડનો શિકાર કરનારા બેની ધરપકડ | Trafficking…

વલસાડમાં વન્યપ્રાણીના અવશેષોના હેરફેરનો પર્દાફાશ, દીપડા-ઘુવડનો શિકાર કરનારા બેની ધરપકડ | Trafficking…

9 months ago
પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે અમદાવાદમાં બાવન સ્પોટ ઉપર ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ કાર્ય…

પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે અમદાવાદમાં બાવન સ્પોટ ઉપર ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ કાર્ય…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News