gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

યુદ્ધ શાંતિ મંત્રણામાં મડાગાંઠ વચ્ચે ક્રૂડના ભાવ ઉછળી 108 ડોલર કુદાવી ગયા | Crude oil prices surge t…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in Business
0 0
0
યુદ્ધ શાંતિ મંત્રણામાં મડાગાંઠ વચ્ચે ક્રૂડના ભાવ ઉછળી 108 ડોલર કુદાવી ગયા | Crude oil prices surge t…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે વેચવાનું માનસ રહ્યું હતું.  વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૭૦૯થી ૪૭૧૦ વાળા ઘટી નીચામાં ભાવ ૪૬૭૨ થઈ ૪૭૦૩થી ૪૭૦૪ ડોલર રહ્યા હતા. ફંડોનું સેલીંગ વધ્યું હતું. ઈરાન તથા અમેરિકા વચ્ચે હવે બનાવો કેવો વળાંક લે છે તેના પર બજારની નજર રહી હતી. 

જોકે ક્રૂડ તેલના ભાવ ઉછળી બેરલના ૧૦૮ ડોલર ઉપર ગયાના વાવડ હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૫૫૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૫૫૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૪૫૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૭૫.૭૨થી ૭૫.૭૩ વાળા ઘટી નીચામાં ભાવ ૭૪.૭૪ થઈ ૭૫.૩૨થી૭૫.૩૩ વાળા ઘટી નીચામાં ભાવ ૭૪.૭૪ થઈ ૭૫.૩૨થી ૭૫.૩૩ ડોલર રહ્યા હતા.

પ્લેટીનમના ભાવ વિશ્વ બજારમાં ઔંસના ૨૦૧૭થીસ ૨૦૧૮ વાળા નીચામાં ૧૯૯૩ થઈ ૨૦૦૨થી ૨૦૦૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૪૯૫થી ૧૧૪૯૬ વાળા નીચામાં ભાવ ૧૪૭૮ થઈ ૧૪૮૩થી ૧૪૮૪ ડોલર રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૩૦૦થી ૪૦૦ ઘટયા હતા. મુંબઈ ચાંદીના ભાવ આજે રૂ.૧૦૦૦ ઘટયા હતા. પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૬૫૦૧૮ થઈ રૂ.૬૪૭૩ રહ્યા હતા. મુંબઈ સોનાના ભાુવવ ઘટી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૦૫૮૧ તથા ૯૯૯ના રૂ.૧૫૧૧૮૬ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ ઘટી જીએસટી વગર રૂ.૨૪૩૭૨૦ રહ્યા હતા.

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ બેરલના ૧૦૫.૩૩થી વધી ઉંચામાં ભાવ ૧૦૮.૫૦ થઈ ૧૦૬.૯૯ ડોલર રહ્યા હતકા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૯૭.૧૦ થઈ ૯૬.૧૦ ડોલર રહ્યા હતા.

ઈરાન તથા અમેરિકા વચ્ચે શાંતિ મંત્રણામાં મડાગાંઠ સર્જાતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળતા દેખાયા હતા.ત દરમિયાન, અમેરિકાના વ્યુહાત્મક ઓઈલ રિઝર્વમાં યુરોપની ઓઈલ માટેની માગ તાજેતરમાં વધી હોવાના નિર્દેશો મળ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
બાળકોમાં મોબાઈલનું વળગણ ઘટાડવા તળાજાની શાળાનો નવતર પ્રયોગ | Talaja school’s innovative experiment to…

બાળકોમાં મોબાઈલનું વળગણ ઘટાડવા તળાજાની શાળાનો નવતર પ્રયોગ | Talaja school's innovative experiment to...

ગત નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં 12 ટકા વધારો | Spending through credit cards increas…

ગત નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં 12 ટકા વધારો | Spending through credit cards increas...

જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા | Three lion came to the village of Juna Pa in J…

જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા | Three lion came to the village of Juna Pa in J...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.પોલીટેકનિકના ૨૫ કરોડના નવા બિલ્ડિંગ પ્રોજેકટમાં બે વર્ષનો વિલંબ | new building of msu polytechn…

યુનિ.પોલીટેકનિકના ૨૫ કરોડના નવા બિલ્ડિંગ પ્રોજેકટમાં બે વર્ષનો વિલંબ | new building of msu polytechn…

6 months ago
દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવાયું, ISIS ના બે ફિદાયીનને ઝડપી લેવાયા | /islamic state mod…

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવાયું, ISIS ના બે ફિદાયીનને ઝડપી લેવાયા | /islamic state mod…

11 months ago
પુત્રના લગ્નના ટેન્શનમાં રહેતી માતાએ જીવન ટૂંકાવ્યું | Mother who lives in tension of son marriage e…

પુત્રના લગ્નના ટેન્શનમાં રહેતી માતાએ જીવન ટૂંકાવ્યું | Mother who lives in tension of son marriage e…

9 months ago
માસ્ટર માઇન્ડ બોબી પટેલના ભાગીદાર બિપિન દરજીની ધરપકડ | SMC nabbed wanted accused in fake passport ca…

માસ્ટર માઇન્ડ બોબી પટેલના ભાગીદાર બિપિન દરજીની ધરપકડ | SMC nabbed wanted accused in fake passport ca…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News