gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.ના કાઉન્સિલિંગ સેન્ટર પાસે એક વર્ષમાં મોબાઈલ એડિકશનના 40 કેસ આવ્યા | mobile addiction cases on …

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in GUJARAT
0 0
0
યુનિ.ના કાઉન્સિલિંગ સેન્ટર પાસે એક વર્ષમાં મોબાઈલ એડિકશનના 40 કેસ આવ્યા | mobile addiction cases on …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ બાળકોથી માંડીને ટીનએર્જસ અને મોટેરાઓ માટે હવે મોબાઈલ જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે.જેણે મોબાઈલ એડિકશનને  જન્મ આપ્યો છે.મોબાઈલનું વળગણ હવે એક  મોટી સામાજિક સમસ્યાનું સ્વરુપ લઈ રહ્યું છે.

મોબાઈલની લત લાગી હોવાથી સાયકોલોજિસ્ટ અને સાયક્યાટ્રિસ્ટ પાસે તેની સારવાર કરાવનાર લોકોની સંખ્યા પણ વધી રહી છે.એમ.એસ.યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગ દ્વારા કાઉન્સિલિંગ સેન્ટર ચલાવવામાં આવે છે અને આ સેન્ટરમાં એક જ વર્ષમાં ૪૦ લોકો મોબાઈલની લત છોડાવવા માટે કાઉન્સિલિંગનો સહારો લીધો છે.

કાઉન્સિલિંગ સેન્ટરના ઈન્ચાર્જ અને સાયકોલોજી વિભાગના અધ્યાપક ડો.શાનુ અગ્રવાલ કહે છે કે, કોરોના બાદ મોબાઈલ એડિક્શનના કિસ્સાઓની સંખ્યામાં વધારો થયો છે.૨૦૨૫-૨૬ના વર્ષમાં અમારી પાસે અલગ અલગ પ્રકારની સમસ્યા માટે ૨૫૦ લોકો કાઉન્સિલિંગ અને થેરાપી માટે આવ્યા છે અને તેમાં મોબાઈલ એડિક્શનના ૪૦ લોકોનો સમાવેશ થાય છે.મોબાઈલ એડિક્શનના આટલા કેસ અમારા સેન્ટરમાં અગાઉ ક્યારેય આવ્યા નથી.આ ૪૦ પૈકી ૬ જેટલા પ્રાઈમરી સ્કૂલના બાળકો  અને ૪૦ વર્ષથી વધુ વયના બે વ્યક્તિઓનો પણ સમાવેશ થતો હતો.ડો.અગ્રવાલના કહેવા પ્રમાણે કાઉન્સિલિંગ અને થેરાપી બાદ જરુર પડે તો અમે લોકોને સાયક્યાટ્રિસ્ટ પાસે પણ મોકલી આપતા હોય છે.

મોબાઈલ એડિક્શનના કયા પ્રકારના લક્ષણો જોવા મળ્યા 

–તમામ કેસમાં રોજનો સરેરાશ સ્ક્રીન ટાઈમ ૭ કલાક કરતા વધારે, એક કેસમાં તો ૧૧ કલાક 

–બાળકોમાં સતત યુ ટયુબ પર વિડિયો જોવાનું ચલણ

–કામના ભોગે પણ મોબાઈલનો સતત ઉપયોગ 

–પરિવારના સભ્યો સાથે સાવ ઓછી વાતચીત, કોઈ ટકોર કરે તો ગુસ્સો આવવો

–વ્યસ્ક વ્યક્તિઓના કેસોમાં મોબાઈલ પર સતત રીલ જોયા કરવી 

–સામાજિક પ્રસંગોમાં સામેલ થવા માટે આનાકાની અને સામેલ થાય તો એન્ક્ઝાઈટી અનુભવવી

–રોજ બરોજના કામો કરવામાં પણ આળસ

–ફોન પાસે ના હોય તો ગભરાટ અને ઉચાટનો અનુભવ 

મોબાઈલ એડિક્શન કોને કહેવાય તેની જાગૃતિ નથી

નિષ્ણાતોનું કહેવું છે કે, સૌથી મોટી તકલીફ એ છે કે, મોબાઈલ એડિક્શન અંગે લોકોમાં વધારે જાણકારી કે જાગૃતિ નથી.ઉપરાંત હવે ઘણા કામો પણ મોબાઈલ પર જ થતા હોવાથી લોકોનો સરેરાશ સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે.જોકે મોબાઈલના કારણે જો રોજિંદા કામો પણ કરવાનું મન ના થતું હોય અથવા એ કામો ના થતા હોય તો તે મોબાઈલ એડિક્શનનું એક મોટું લક્ષણ ચોક્કસપણે કહી શકાય.

મોબાઈલથી કેવી રીતે દૂર રહેવું તેની સમજ અપાય છે

ડો.શાનુ અગ્રવાલ કહે છે કે, મોબાઈલનું વળગણ છોડાવવા માટે અમે કાઉન્સિલિંગમાં તબક્કાવાર મોબાઈલથી દૂર કેવી રીતે રહેવાય તેના ઉપાય બતાવીએ છે.જેમ કે સવારે ઉઠીને તરત જ મોબાઈલ હાથમાં લેવાની ટેવ હોય તો અમે સવારે પથારીમાંથી ઉભા થયા બાદ મોબાઈલની જગ્યાએ પાંચ થી દસ મિનિટ સ્ટ્રેચિંગ કરવાની સલાહ આપીએ છે.આ સિવાય દિવસના ચોક્કસ સમયગાળા દરમિયાન મોબાઈલથી એક થી દોઢ કલાક દૂર રહી શકાય તે માટે પણ સૂચન કરીએ છે.લોકોને માનસિક રીતે મક્કમ બનાવવા માટે પણ પ્રયાસ કરીએ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
ભાજપની સામ,દામ,દંડ,ભેદની નીતિ કામ કરી ગઇઃ વડોદરા જિ.પંચાયતમાં 4 બેઠક બિનહરીફ, એક ઉમેદવારે ફોર્મ પાછુ…

ભાજપની સામ,દામ,દંડ,ભેદની નીતિ કામ કરી ગઇઃ વડોદરા જિ.પંચાયતમાં 4 બેઠક બિનહરીફ, એક ઉમેદવારે ફોર્મ પાછુ...

VMC ચૂંટણીમાં ૭ ફોર્મ પરત ખેંચાતા હવે ૭૬ બેઠકો માટે ૨૫૮ ઉમેદવારો વચ્ચે જંગ | 258 candidates in VMC e…

VMC ચૂંટણીમાં ૭ ફોર્મ પરત ખેંચાતા હવે ૭૬ બેઠકો માટે ૨૫૮ ઉમેદવારો વચ્ચે જંગ | 258 candidates in VMC e...

36 ટકા લોકો વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરે છે, શહેરમાં થયેલા સર્વેનું તારણ | 36 percent people t…

36 ટકા લોકો વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરે છે, શહેરમાં થયેલા સર્વેનું તારણ | 36 percent people t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતે કેન્દ્ર સરકાર પાસેથી લીધેલી લોન 5 વર્ષમાં અઢી ગણી થઇ, કેગના રિપોર્ટમાં ધડાકો | gujarat gover…

ગુજરાતે કેન્દ્ર સરકાર પાસેથી લીધેલી લોન 5 વર્ષમાં અઢી ગણી થઇ, કેગના રિપોર્ટમાં ધડાકો | gujarat gover…

11 months ago
ધ્રાંગધ્રાના સત્તાપર ગામમાંથી દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ | Country liquor factory seized from Sattapar …

ધ્રાંગધ્રાના સત્તાપર ગામમાંથી દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ | Country liquor factory seized from Sattapar …

10 months ago
કાલાવડ તાલુકાના રીનારી ગામમાં 60 વર્ષના વૃદ્ધ મહિલાને કપડા સુકવવાની દોરીમાંથી મોત મળ્યું: વીજ આંચકો …

કાલાવડ તાલુકાના રીનારી ગામમાં 60 વર્ષના વૃદ્ધ મહિલાને કપડા સુકવવાની દોરીમાંથી મોત મળ્યું: વીજ આંચકો …

1 year ago
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે હિમવર્ષા, ફ્લાઈટોને અસર, મુસાફરો અટવાયા | north india sn…

જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે હિમવર્ષા, ફ્લાઈટોને અસર, મુસાફરો અટવાયા | north india sn…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News