gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક મેસ ફી લેવાની હિલચાલ | proposal of annual hostel mess fee…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
યુનિ.હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક મેસ ફી લેવાની હિલચાલ | proposal of annual hostel mess fee…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ  મેસની વાર્ષિક ફી ફરજિયાત કરવાની હિલચાલ શરુ થઈ છે.વિદ્યાર્થી આલમમાં ચર્ચાતી વિગતો પ્રમાણે  હોસ્ટેલના ચૂંટાયેલા વિદ્યાર્થી પ્રતિનિધિઓ તેમજ વોર્ડનોની બેઠકમાં આ મુદ્દાની તાજેતરમાં ચર્ચા કરવામાં આવી હતી.જોકે  વિદ્યાર્થી પ્રતિનિધિઓએ નકારાત્મક અભિપ્રાય આપીને વાર્ષિક મેસ ફી ઉઘરાવવાનો વિરોધ કર્યો હતો.

હોસ્ટેલમાં અત્યારની વ્યવસ્થા પ્રમાણે  વિદ્યાર્થી મેસમાં જમવા જાય ત્યારે તેણે જે ભાવ હોય તે ચૂકવવાનો હોય છે.વિદ્યાર્થી રોજ રોજ પૈસા આપીને જમી શકે છે.ગત વર્ષે તત્કાલિન વાઈસ ચાન્સલેર ડો.વિજય શ્રીવાસ્તવે મેસ ફી પેટે વાર્ષિક ૨૫૦૦૦ રુપિયા વિદ્યાર્થીઓ પાસે લેવાનો આદેશ કર્યો હતો.જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું હતું અને કેટલાક વિદ્યાર્થીઓ વાઈસ ચાન્સેલરના નિવાસ સ્થાનમાં પણ ઘૂસી ગયા હતા.એ પછી આ આદેશ રદ કરવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓની દલીલ છે કે, હવે વ્યાપક બનેલા પીજી કલ્ચરના કારણે પૈસાપાત્ર વિદ્યાર્થીઓ તો પીજી (પેઈંગ ગેસ્ટ)તરીકે જ રહે છે.હોસ્ટેલમાં રહેતા મોટાભાગના વિદ્યાર્થીઓ આર્થિક રીતે  સંપન્ન પરિવારના નથી હોતા અને તેમને વાર્ષિક મેસ ફી ભરવાનું પોસાય તેમ નથી હોતું.

બેઠકમાં વાર્ષિક ફીની કોઈ ચર્ચા નથી થઈઃ ચીફ વોર્ડન 

દરમિયાન ચીફ વોર્ડને કહ્યું હતું કે, વાર્ષિક મેસ ફી લેવાનો કોઈ પ્રસ્તાવ મૂકાયો નથી.વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં હોસ્ટેલની સમસ્યાઓના ઉકેલ માટે સૂચનો લેવામાં આવ્યા હતા.હોસ્ટેલમાં બ્યુટિફિકેશનથી માંડીને બીજા સુધારા કરવામાં વિદ્યાર્થીઓની ભાગીદારી વધારવા પર વિચારણા થઈ રહી છે.વાર્ષિક મેસ ફીનો મુદ્દો બેઠકમાં પણ ચર્ચાયો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…

April 1, 2026
ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…
GUJARAT

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

April 1, 2026
છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…
GUJARAT

છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…

April 1, 2026
Next Post
સરકારનો આદેશ, યુનિ.કેમ્પસમાં રખડતા કૂતરાઓ દૂર કરવા નોડલ ઓફિસરની નિમણૂક કરો | appoint nodal officer t…

સરકારનો આદેશ, યુનિ.કેમ્પસમાં રખડતા કૂતરાઓ દૂર કરવા નોડલ ઓફિસરની નિમણૂક કરો | appoint nodal officer t...

આગામી પાંચ વર્ષમાં વધનારી વીજ માંગમાં વીસ ટકા હિસ્સો AI ક્ષેત્રનો હશે | AI sector will account for 2…

આગામી પાંચ વર્ષમાં વધનારી વીજ માંગમાં વીસ ટકા હિસ્સો AI ક્ષેત્રનો હશે | AI sector will account for 2...

નારીસંરક્ષણ ગૃહની 12 ફૂટની દિવાલ કૂદી ભાગેલી બાંગ્લાદેશી યાસ્મિન 4 વર્ષથી ભારતમાં છુપાઇ રહી છે | Ban…

નારીસંરક્ષણ ગૃહની 12 ફૂટની દિવાલ કૂદી ભાગેલી બાંગ્લાદેશી યાસ્મિન 4 વર્ષથી ભારતમાં છુપાઇ રહી છે | Ban...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાંધણ ગેસમાં કાળાબજારી! થરાદમાં રસ્તા પર ‘વિરોધના રોટલા’ ટીપી કોંગ્રેસની મહિલા કાર્યકરોએ કર્યો હલ્લા…

રાંધણ ગેસમાં કાળાબજારી! થરાદમાં રસ્તા પર ‘વિરોધના રોટલા’ ટીપી કોંગ્રેસની મહિલા કાર્યકરોએ કર્યો હલ્લા…

3 weeks ago
આંતરસુંબાના સીએચસી પાસે ગંદકી અને કાદવ-કીચડ

આંતરસુંબાના સીએચસી પાસે ગંદકી અને કાદવ-કીચડ

9 months ago
શ્વેતપત્ર બહાર પાડીને વડોદારનો વિકાસ તબક્કાવાર આગળ લઈ જવાશે | Vadodara’s development will be taken f…

શ્વેતપત્ર બહાર પાડીને વડોદારનો વિકાસ તબક્કાવાર આગળ લઈ જવાશે | Vadodara’s development will be taken f…

7 months ago
ન તો કાર, ન તો ખેતીની જમીન… છતાં 5000 કરોડથી વધુની સંપત્તિ, હવે બની શકે છે રાજ્યસભા સાંસદ | aap ca…

ન તો કાર, ન તો ખેતીની જમીન… છતાં 5000 કરોડથી વધુની સંપત્તિ, હવે બની શકે છે રાજ્યસભા સાંસદ | aap ca…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News