gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુપીના ફતેહપુરમાં આકાશથી વીજળી પડતા હોનારત, પિતા-પુત્ર સહિત 7ને કાળ ભરખી ગયો | lightning strike fate…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in INDIA
0 0
0
યુપીના ફતેહપુરમાં આકાશથી વીજળી પડતા હોનારત, પિતા-પુત્ર સહિત 7ને કાળ ભરખી ગયો | lightning strike fate…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Lightning Strike Fatehpur UP: યૂપીના ફતેહપુર જિલ્લામાં મંગળવાર સાંજે આકાશી વીજળીએ કહેર વર્તાવ્યો છે. અહીં સદર તાલુકાના ત્રણ અલગ અલગ જગ્યાએ આકાશી વીજળી પડવાથી પિતા પુત્ર સહિત અન્ય સાત લોકોનો મોત થયા હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મૃતકોના પરિવારજનો ખૂબ જ દુ:ખી છે.  તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમે પરિવારજનોને શક્ય એટલી મદદ કરવાની ખાતરી આપી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. હાલમાં પોલીસે આગળની કાર્યવાહી શરુ કરી છે. 

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં એક ઘરમાંથી 6 મૃતદેહો મળ્યાં, બે બાળકની હત્યા કરી માથાફરેલાએ ઘરને આગ ચાંપી

75 વર્ષીય નિવૃત્ત રેલ્વે કર્મચારી દેશરાજનું મોત

પહેલી ઘટના ફતેહપુરના ગાઝીપુર વિસ્તારમાં બન્યો હતો. જેમાં 75 વર્ષીય નિવૃત્ત રેલ્વે કર્મચારી દેશરાજનું આકાશી વીજળી પડવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સિમોરના રહેવાસી દેશરાજ એક નજીકના સગાનાં ઘરેથી મુંડન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. પરંતુ રસ્તામાં ભારે વરસાદ પડતાં તે વડના ઝાડ નીચે ઊભા રહી ગયા હતા. આ દરમિયાન દેશરાજ પર વીજળી પડી હતી. જે અંગે સમાચાર મળતા તાત્કાલિક તેમના પરિવારજનોએ તેમને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

ઢોર ચરાવતા બે યુવાનો પર વીજળી પડતા મોત

બીજી ઘટના અસોથર વિસ્તારના જરૌલી ગામમાં બની હતી. અહીં પ્રાથમિક સ્કૂલની પાછળના ભાગના જંગલમાં પોતાના ઢોર ચરાવતા બે યુવાનો પર વીજળી પડી. જ્યાં નીરજ ગુપ્તા અને કલ્લુ ગુપ્તાનું ઘટનાસ્થળે જ મોત થયું. તેમના સાથી વિપિન રૈદાસને નજીકના કોમ્યુનિટી સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

36 વર્ષીય ઘેટાં ચરાવનાર રવિ પાલ અને પુત્રનું મોત

ત્રીજી ઘટના લાલૌલી જિલ્લાના દતૌલી ગામમાં બની હતી. 36 વર્ષીય ઘેટાં ચરાવનાર રવિ પાલ બપોરે પોતાના 14 વર્ષના પુત્ર ઋષભ સાથે જંગલમાં ગયો હતો. જ્યાં સાંજે 5 વાગ્યાની આસપાસ અચાનક ભારે વરસાદ શરૂ થયો, અને બંને પોતાની જાતને બચાવવા માટે નજીકના મહુઆના ઝાડ નીચે ઉભા રહ્યા. તે દરમિયાન ઝાડ પર વીજળી પડી હતી જેથી ઘટના સ્થળે પિતા પુત્રનું મૃત્યુ થયું હતું.

40 વર્ષીય સના બાનોનું પણ વીજળી પડવાથી મૃત્યુ

રાત્રીના આશરે 9 વાગ્યાની આસપાસ જ્યારે રવિ પાલના ઘેટાં તેમના માલિક વિના ઘરે પાછા ફર્યા, ત્યારે પરિવાર અને ગ્રામજનો ચિંતિત થયા હતા. જેથી પરિવારજનોએ શોધખોળ શરુ કરી હતી, શોધખોળ દરમિયાન ઝાડ નીચે પડેલા બે માણસોના મૃતદેહ મળી આવ્યા. જેથી પરિવારમાં વ્યાપક ગભરાટ ફેલાયો. વધુમાં સદર તાલુકા થરિયાણવ પોલીસ સ્ટેશન વિસ્તારના કોરાસાદતની રહેવાસી 40 વર્ષીય સના બાનોનું પણ વીજળી પડવાથી મૃત્યુ થયું.

આ પણ વાંચો: અમેરિકાને ખુશ કરવા તૂર્કિયે પાકિસ્તાનને આપશે ઝટકો, ભારતને રશિયાથી ખરીદેલી S-400 આપશે!

તો અહીં, ખાગા તાલુકાના કિશનપુર વિસ્તારના અફઝલપુર ગામના રહેવાસી 45 વર્ષીય જાગેશરણ નિષાદ ભેંસો ચરાવતી વખતે એક ઝાડ નીચે ઉભા હતા. જ્યા વીજળી પડવાથી તેમનું મૃત્યુ થયું. આ સાથે જિલ્લામાં વીજળી પડવાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા સાત થઈ ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સૈન્ય નેતૃત્વમાં મોટો ફેરફાર: લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણિ દેશના નવા CDS અને સ્વામીનાથન નૌસેના પ્રમુ…
INDIA

સૈન્ય નેતૃત્વમાં મોટો ફેરફાર: લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણિ દેશના નવા CDS અને સ્વામીનાથન નૌસેના પ્રમુ…

May 9, 2026
શપથ પહેલાં જ વિજય મોટી મુશ્કેલીમાં, દિનાકરને TVK સામે ફેક સમર્થન પત્ર રજૂ કરવાનો આક્ષેપ કર્યો | Tami…
INDIA

શપથ પહેલાં જ વિજય મોટી મુશ્કેલીમાં, દિનાકરને TVK સામે ફેક સમર્થન પત્ર રજૂ કરવાનો આક્ષેપ કર્યો | Tami…

May 9, 2026
બંગાળમાં આજથી ‘શુભેન્દુ યુગ’, શપથ સમારોહમાં PM મોદી સહિત 20થી વધુ રાજ્યના CM હાજર રહેશે | PM Modi To…
INDIA

બંગાળમાં આજથી ‘શુભેન્દુ યુગ’, શપથ સમારોહમાં PM મોદી સહિત 20થી વધુ રાજ્યના CM હાજર રહેશે | PM Modi To…

May 9, 2026
Next Post
દશેરાના પર્વને અનુલક્ષીને વડોદરા પાલિકાની આરોગ્યની ટીમ દ્વારા ફાફડા અને જલેબીનું ચેકિંગ | Checking o…

દશેરાના પર્વને અનુલક્ષીને વડોદરા પાલિકાની આરોગ્યની ટીમ દ્વારા ફાફડા અને જલેબીનું ચેકિંગ | Checking o...

સુરત બાદ ધોળકાના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગંધથી લોકો પરેશાન | fish deaths dholka lak…

સુરત બાદ ધોળકાના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગંધથી લોકો પરેશાન | fish deaths dholka lak...

ઉત્તરપ્રદેશમાં એક ઘરમાંથી 6 મૃતદેહો મળ્યાં, બે બાળકની હત્યા કરી માથાફરેલાએ ઘરને આગ ચાંપી | bahraich …

ઉત્તરપ્રદેશમાં એક ઘરમાંથી 6 મૃતદેહો મળ્યાં, બે બાળકની હત્યા કરી માથાફરેલાએ ઘરને આગ ચાંપી | bahraich ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હોર્મુઝ બંધ છે, પાછા જાઓ’ ઈરાને ભારતના ‘ભાગ્ય લક્ષ્મી’ જહાજને અધવચ્ચેથી પરત મોકલ્યું, Audio મેસેજ વ…

‘હોર્મુઝ બંધ છે, પાછા જાઓ’ ઈરાને ભારતના ‘ભાગ્ય લક્ષ્મી’ જહાજને અધવચ્ચેથી પરત મોકલ્યું, Audio મેસેજ વ…

3 weeks ago
કોરોનાકાળથી બંધ કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન ફરી શરૂ, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને લોકોને મોટી રાહત |…

કોરોનાકાળથી બંધ કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન ફરી શરૂ, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને લોકોને મોટી રાહત |…

5 months ago
સેન્સેક્સ 746 પોઈન્ટ ઉછળી 82189 : નિફટી 252 પોઈન્ટ ઉછળી 25003 | Sensex rises 746 points to 82189: Ni…

સેન્સેક્સ 746 પોઈન્ટ ઉછળી 82189 : નિફટી 252 પોઈન્ટ ઉછળી 25003 | Sensex rises 746 points to 82189: Ni…

11 months ago
પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણથી એન્જિન બગડે? કેન્દ્રએ સ્પષ્ટતા કરી, ભાવિ યોજના પણ જણાવી | ethanol blend…

પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણથી એન્જિન બગડે? કેન્દ્રએ સ્પષ્ટતા કરી, ભાવિ યોજના પણ જણાવી | ethanol blend…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News