gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

યુરોપ સાથે મુકત વેપાર કરાર થતા ટેકસટાઈલ ઉદ્યોગની સ્પર્ધાત્મકતાવધશે | Free trade agreement with Europ…

G METRO NEWS by G METRO NEWS
January 28, 2026
in Business
0 0
0
યુરોપ સાથે મુકત વેપાર કરાર થતા ટેકસટાઈલ ઉદ્યોગની સ્પર્ધાત્મકતાવધશે | Free trade agreement with Europ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : યુરોપ સાથે ભારતે કરેલા મુકત વેપાર કરારને દેશના ટેકસટાઈલ તથા એપરલ ઉદ્યોગે આવકાર્યો છે. આ કરારથી ભારતના ટેકસટાઈલ ઉદ્યોગની યુરોપમાં સ્પર્ધાત્મકતામાં વધારો થશે અને નિકાસમાં વૃદ્ધિ જોવા મળશે તેવી એપરલ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (એઈપીસી) દ્વારા અપેક્ષા વ્યકત કરવામાં આવી છે.

આ કરારથી ઉદ્યોગનું માનસ એકદમ પ્રોત્સાહક બન્યું છે એમ કાઉન્સિલના ચેરમેન ડો. એ. શક્તિવેલ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું. 

કરારને પરિણામે યુરોપ ખાતે ભારતની ટેકસટાઈલ નિકાસ આગામી ત્રણ વર્ષમાં બમણી થઈ જવાની ઉદ્યોગ અપેક્ષા રાખી રહ્યું છે. 

સદર કરારમાં ભારતના એપરલ તથા ટેકસટાઈલ પ્રોડકટસ પર શૂન્ય ડયૂટીની જોગવાઈથી યુરોપની બજારમાં ભારતની સ્પર્ધાત્મકતામાં વધારો થશે. યુરોપની બજારોમાં ભારતના નિકાસકારો લાંબા સમયથી ટેરિફ સંબંધિત ગેરલાભોનો સામનો કરી રહ્યા છે. 

મુકત વેપાર કરાર લાગુ થયા બાદ ભારતની યુરોપ ખાતે એપરલ નિકાસ વાર્ષિક ધોરણે ૨૦થી ૨૫ ટકા જેટલી વધવાનો ઉદ્યોગ દ્વારા અંદાજ મુકાઈ રહ્યો છે. હાલમાં આ વિસ્તારમાં નિકાસમાં ૩ ટકા જેટલી જ વૃદ્ધિ જોવા મળી રહી છે.

યુરોપ એ વિશ્વમાં એપરલનો સૌથી મોટો આયાતકાર વિસ્તાર છે. નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં યુરોપની એપરલ આયાત અંદાજે ૨૦૨.૮૦ અબજ ડોલર રહી હતી. 

જર્મની, સ્પેન, ફ્રાન્સ તથા ઈટાલી જેવા યુરોપના દેશો ભારત ખાતેથી એપરલ તથા ગારમેન્ટસની મોટેપાયે આયાત કરે છે. ભારતની એપરલ નિકાસમાં ૨૮ ટકા જેટલો હિસ્સો યુરોપનો છે. ટેરિફ નાબુદ કરાતા ભારત હવે બાંગલાદેશ, વિયેતનામ તથા તુર્કીની સ્પર્ધા કરી શકશે જેઓ હાલમાં યુરોપની બજારમાં ડયૂટી ફ્રી અથવા પ્રાથમિકતાના લાભો મેળવી રહ્યા છે. 

મુકત વેપાર કરારને કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીએ સમયસરનો ગણાવ્યો છે અને દેશના ટેકસટાઈલ ઉદ્યોગ માટે મહત્વની ઘટના તરીકે વર્ણવ્યો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સોનામાં બે દિવસમાં રૂ.2000ની તેજી ચાંદી રૂ.15 હજાર વધી રૂ.345000 | Gold rises by Rs 2000 in two days…

સોનામાં બે દિવસમાં રૂ.2000ની તેજી ચાંદી રૂ.15 હજાર વધી રૂ.345000 | Gold rises by Rs 2000 in two days...

જેમ્સ જ્વેલરી ઉદ્યોગને સ્પર્ધાત્મક બનાવતા પગલાં બજેટમાં જાહેર થશે | Steps to make the gem and jewell…

જેમ્સ જ્વેલરી ઉદ્યોગને સ્પર્ધાત્મક બનાવતા પગલાં બજેટમાં જાહેર થશે | Steps to make the gem and jewell...

મેટલ, બેંકિંગ શેરો પાછળ સેન્સેક્સ 320 પોઈન્ટ વધીને 81857 | Sensex rises 320 points to 81857 on metal…

મેટલ, બેંકિંગ શેરો પાછળ સેન્સેક્સ 320 પોઈન્ટ વધીને 81857 | Sensex rises 320 points to 81857 on metal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં વિધર્મી યુવકે નામ બદલીને પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી | Vadodara : a heretic youth changed …

વડોદરામાં વિધર્મી યુવકે નામ બદલીને પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી | Vadodara : a heretic youth changed …

11 months ago
સ્પાઇસજેટના ચાર કર્મચારી સાથે સૈન્યના અધિકારીએ મારપીટ કરતા વિવાદ | Controversy over army officer ass…

સ્પાઇસજેટના ચાર કર્મચારી સાથે સૈન્યના અધિકારીએ મારપીટ કરતા વિવાદ | Controversy over army officer ass…

1 year ago
ગુજરાત બોર્ડના ગુજરાતી ભાષાના જ પેપરમાં અસંખ્ય ભાષાકીય ભૂલ, એક તો પ્રશ્ન જ ખોટો | Gujarat Board Guja…

ગુજરાત બોર્ડના ગુજરાતી ભાષાના જ પેપરમાં અસંખ્ય ભાષાકીય ભૂલ, એક તો પ્રશ્ન જ ખોટો | Gujarat Board Guja…

5 months ago
વીજબીલ નહી ભરનારા 6 હજારની વધારે ગ્રાહકોના કનેક્શન કટ થશે | Connections of over 6000 customers who d…

વીજબીલ નહી ભરનારા 6 હજારની વધારે ગ્રાહકોના કનેક્શન કટ થશે | Connections of over 6000 customers who d…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News