gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવકને ટકકર મારી મોતને ઘાટ ઉતારી ટ્રક ચાલક ફરાર | Eú sáráfé a máló lón eú aksiten arap ngeni Hathija…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in GUJARAT
0 0
0
યુવકને ટકકર મારી મોતને ઘાટ ઉતારી ટ્રક ચાલક ફરાર | Eú sáráfé a máló lón eú aksiten arap ngeni Hathija…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

એસ.પી.રિગ રોડ ઉપર બેફામ વાહન હંકારવાના કારણે દિન પ્રતિદિન હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે. હાથીજણ સર્કલ પાસે ટ્રક ચાલકે ટુ વ્હીલર ટક્કર મારતા યુવકને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં સ્થળ ઉપર મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રક ચાલકે ટુ વ્હીલરને જોરદાર ટક્કર મારતાં યુવકને માથા અને મોંઢામાં ગંભીર ઇજાથી લોહી લુહાણ હાલતમાં સ્થળ ઉપર મોત

વસ્ત્રાલ મહાદેવનગર ટેકરા પાસેના એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ ટ્રાફિક જે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ હાથીજણ સર્કલ પાસે ધંધાના કામે જવાનું કહીને ગયા હતા ત્યારે ગઇકાલે રાતે ૯ વાગે પડોશીએ આવીને કહ્યું કે તમારા પતિને અકસ્માત થયો છે.

ફરિયાદી મહિલા રિક્ષામાં બેસીને હાથીજણ સર્કલ પાસે ગયા હતા જ્યાં વડોદરા એક્સપ્રેસ હાઇવે ચઢવાના કટ પાસે તેમના પતિ રોડ ઉપર પડેલા હતા તેમના માથાના પાછળના ભાગે ઉપરના દાંતના જડબામાં ઇજાના કારણે લોહી નીકળતાં સ્થળ ઉપર જ મોત થયું હતું. આ ઘટના અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે ફરાર ટ્રક ચાલકની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની
GUJARAT

દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની

March 12, 2026
સાયલાના કાનપર ગામે ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ | Mock drill of crude oil pipeline leakage i…

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

Next Post
એલએનજીના બે કાર્ગો ભારત આવી રહ્યા છે, ગેસની અછત નથી : કેન્દ્ર | Two LNG cargoes are arriving in Indi…

એલએનજીના બે કાર્ગો ભારત આવી રહ્યા છે, ગેસની અછત નથી : કેન્દ્ર | Two LNG cargoes are arriving in Indi...

LPG કટોકટી બાદ ઇન્ડક્શન સ્ટવનું વેચાણ વધ્યું, માંગ 20 ગણી વધી | Sales of induction stoves increased …

LPG કટોકટી બાદ ઇન્ડક્શન સ્ટવનું વેચાણ વધ્યું, માંગ 20 ગણી વધી | Sales of induction stoves increased ...

ભારતમાં પહેલું ઇચ્છામૃત્યુ : સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદો | First euthanasia in India: Historic verdict…

ભારતમાં પહેલું ઇચ્છામૃત્યુ : સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદો | First euthanasia in India: Historic verdict...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Gold Silver Price : સોના-ચાંદીની કિંમતોએ જૂના તમામ રેકોર્ડ તોડ્યા, સતત બીજા દિવસે ઑલ ટાઈમ હાઈ | Gold…

3 months ago
સોનામાં વિશ્વ બજાર પાછળ વધુ ઘટાડો જો કે ચાંદી આંચકા પચાવી ફરી ઉછળી | Gold falls further on global ma…

3 weeks ago
સગીરાઓના ફોટા વાયરલ કરી અભદ્ર લખાણ લખનાર આરોપીને ત્રણ વર્ષની કેદ | Accused who made photos of minors…

6 months ago
વકીલ મંડળના ઉપપ્રમુખ તરીકે નેહલ સુતરિયાનો વિજય | Nehal Sutaria wins as Vice President of Bar Associa…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News