gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગીરાઓના ફોટા વાયરલ કરી અભદ્ર લખાણ લખનાર આરોપીને ત્રણ વર્ષની કેદ | Accused who made photos of minors…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
સગીરાઓના ફોટા વાયરલ કરી અભદ્ર લખાણ લખનાર આરોપીને ત્રણ વર્ષની કેદ | Accused who made photos of minors…
1
VIEWS
Share on FacebookShare on Twitter

માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અઢી વર્ષ અગાઉ

સગીરાના પિતા દ્વારા ફરિયાદ કરવામાં આવતા ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના માણસામાં અઢી વર્ષ અગાઉ બે સગીરા અને એક
યુવતીના ફોટા વોટ્સએપ ગ્પમાં મૂકીને તેમાં અભદ્ર લખાણ લખનાર આરોપી સામે ગુનો દાખલ
થયા બાદ ગાંધીનગર કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય
રાખીને કોર્ટ દ્વારા આરોપીને ત્રણ વર્ષની કેદ અને એક લાખ રૃપિયાનો દંડ ભરવા હુકમ
કરવામાં આવ્યો હતો.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર જિલ્લામાં આવેલા માણસા
તાલુકાના બોરપુરા ગામમાં રહેતા આરોપી રાહુલસિંહ શિવુસિંહ રાઠોડ દ્વારા એક વોટ્સએપ
ગ્પ બનાવવામાં આવ્યું હતું અને આ ગ્પમાં લખાણ લખી ગામની બે સગીરા તેમજ એક યુવતીના
ફોટા મુક્યા હતા અને તેના નીચે અભદ્ર લખાણ લખવામાં આવ્યું હતું. જે સંદર્ભે
સગીરાના પરિવારજનોને જાણ થતાં હેબતાઈ ગયા હતા. જેથી આ અંગે આરોપી યુવાન સામે માણસા
પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા તપાસ કરીને કેસનું
ચાર્જશીટ ગાંધીનગરની પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. બીજા એડિશનલ સેશન્સ
જજ જે. એન. ઠક્કરની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ સુનિલ એસ. પંડયા
દ્વારા દલીલ કરવામાં આવી હતી કે
,
આરોપીએ ગંભીર પ્રકારનો ગુનો આચાર્યો છે. ત્રણ દીકરીઓના ફોટા અને બિભત્સ લખાણ
લખી ગ્પમાં મૂકીને તેમને બદનામ કરવામાં આવી છે. જેથી આવા કેસમાં આરોપીને છોડી શકાય
નહીં. કોર્ટ દ્વારા તેને સખતમાં સખત સજા કરવી જોઈએ. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ વધી
રહી છે જેને અટકાવવા માટે કાયદામાં દર્શાવેલી પૂરેપૂરી સજા આરોપીને કરવામાં આવે
જોકે કોર્ટ દ્વારા આ દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી રાહુલસિંહ શિવુસિંહ રાઠોડને
ત્રણ વર્ષની સાદી કેદની સજા અને એક લાખ રૃપિયાનો દંડ તેમજ જિલ્લા કાનૂની સેવા
સત્તા મંડળને ભોગ બનનાર બંને સગીરાઓને એક લાખ રૃપિયા તેમજ યુવતીને ૫૦ હજાર વળતર પેટે
ચૂકવી આપવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
પ્રેસ સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies in hit and run in…

પ્રેસ સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies in hit and run in...

એરફોર્સ સ્ટેશનમાં સફાઈ કામદારોએ ૫.૪૦ લાખનો સામાન ચોરી લીધો | Sanitation workers steal goods worth Rs…

એરફોર્સ સ્ટેશનમાં સફાઈ કામદારોએ ૫.૪૦ લાખનો સામાન ચોરી લીધો | Sanitation workers steal goods worth Rs...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

શતમ્ જીવત શરદ: નરેન્દ્ર મોદી... સિલ્વર, ગોલ્ડન, ડાયમન્ડ, પ્લેટિનમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓક્ટોબરમાં ઇ-વે બિલ જનરેટમાં 4% ઘટાડો થયો | E way bill generation declines by 4% in October

ઓક્ટોબરમાં ઇ-વે બિલ જનરેટમાં 4% ઘટાડો થયો | E way bill generation declines by 4% in October

11 months ago
ડાંગમાં ભયાનક અકસ્માત: બરડીપાડા-મહાલ રોડ પર પીકઅપ ગાડી પલટી, 3ના મોત, 9ને ઈજા | dang news pickup veh…

ડાંગમાં ભયાનક અકસ્માત: બરડીપાડા-મહાલ રોડ પર પીકઅપ ગાડી પલટી, 3ના મોત, 9ને ઈજા | dang news pickup veh…

7 months ago
હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા ધોરણો રાખવાનો ભાજપનો આક્ષેપ | Row…

હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા ધોરણો રાખવાનો ભાજપનો આક્ષેપ | Row…

3 months ago
મોદી કેબિનેટ છોડી વિધાનસભા ચૂંટણી લડવાની દિગ્ગજ નેતાની તૈયારી, CM પદની દાવેદારી મુદ્દે મોટું નિવેદન …

મોદી કેબિનેટ છોડી વિધાનસભા ચૂંટણી લડવાની દિગ્ગજ નેતાની તૈયારી, CM પદની દાવેદારી મુદ્દે મોટું નિવેદન …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News