gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રક્ષિત ચોરસિયાને ફરીથી સેન્ટ્રલ જેલમાં મોકલી આપતી પોલીસ | Police sending Rakshit Chaurasia back to C…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
રક્ષિત ચોરસિયાને ફરીથી સેન્ટ્રલ જેલમાં મોકલી આપતી પોલીસ | Police sending Rakshit Chaurasia back to C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,કારેલીબાગમાં હોળીની રાતે ત્રણ ટુ વ્હીલરને ટક્કર મારી એક મહિલાનું મોત નિપજાવનાર રક્ષિતનો વારસિયા પોલીસે જેલમાંથી  કબજો લઇ  પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ પછી ફરીથી તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. 

કારેલીબાગ  મુક્તાનંદ ત્રણ રસ્તાથી ચંદ્રાવલી ચાર રસ્તા વચ્ચે પૂરઝડપે કાર ચલાવીને નશેબાજ રક્ષિત રવિશભાઇ ચોરસિયાએ ત્રણ ટુ વ્હીલરને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું હતું. આ કેસમાં રક્ષિત અને તેના મિત્ર પ્રાંશુ ચૌહાણ તથા સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં ત્રણેય મિત્રોએ ગાંજાનો નશો કર્યો હોવાનું બહાર  આવતા પોલીસે તેઓની સામે એન.ડી.પી.એસ.નો ગુનો દાખલ કર્યો હતો.આ કેસમાં અગાઉ પ્રાંશુ ચોહાણ તથા  સુરેશ ભરવાડની ધરપકડ થઇ  હતી. જ્યારે હિટ એન્ડ રનના કેસમાં જેલવાસ ભોગવતા રક્ષિતનો વારસિયા પોલીસે જેલમાંથી કબજો મેળવી આજે પૂછપરછ  હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે, રક્ષિત અને સુરેશ ગોલ્ડન ચોકડી વિસ્તારમાંથી ગાંજો ભરેલી સીગારેટ લાવ્યા હતા. ત્યારબાદ  તેઓએ સુરેશ ભરવાડના ઘરે જઇને નશો કર્યો હતો. આ કેસમાં પોલીસ દ્વારા હવે ગાંજાના સપ્લાયરને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન
GUJARAT

September 12, 2026
33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

September 11, 2026
કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન

Next Post
હીટવેવની ઈફેકટ, શહેરની વીજ માગમાં રાત્રીના સમયે 40 મેગાવોટનો વધારો | increase in electricity demand …

હીટવેવની ઈફેકટ, શહેરની વીજ માગમાં રાત્રીના સમયે 40 મેગાવોટનો વધારો | increase in electricity demand ...

વડોદરામાં ઉનાળાનો હોટેસ્ટ ડે ઃ ૪૨.૨ ડિગ્રી ગરમી નોંધાઇ | hotest day 42 2 degree temperature

સુરેન્દ્રનગરના મફતિયાપરા સ્માર્ટ વીજ મીટર નાખતા સ્થાનિકોમાં વિરોધ | Locals protest against installat…

સુરેન્દ્રનગરના મફતિયાપરા સ્માર્ટ વીજ મીટર નાખતા સ્થાનિકોમાં વિરોધ | Locals protest against installat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચેક રિટર્નના કેસમાં પ્રાથમિક શાળાના શિક્ષકને 1વર્ષની કેદની સજા ફટકારી | Primary school teacher sente…

7 months ago
ગોધરા શહેરમાં 13 કલાકના વીજકાપથી ગ્રાહકોમાં રોષ, MGVCL કચેરીએ મચાવ્યો હોબાળો | Gondhra Power Outage:…

12 months ago
મણિપુરમાં નવેસરથી હિંસા ભડકી, અનેક ઘરો સળગાવાયા | Fresh violence breaks out in Manipur several house…

ધંધુકા-કોઠડીયા રોડ પર બાઈક સ્લીપ થતા આધેડનું કરૂણ મોત | A middle aged man tragically died after his …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News