gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રજૂઆત કરવા આવેલા ગ્રામજનોને પોલીસ મથકમાં પ્રવેશવા ન દેતા રોષ | Anger as villagers who came to make a…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
રજૂઆત કરવા આવેલા ગ્રામજનોને પોલીસ મથકમાં પ્રવેશવા ન દેતા રોષ | Anger as villagers who came to make a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધ્રાંગધ્રાના
નવલગઢમાં દારૃનું દૂષણ નાથવા માટે

બુટલેગરો
એટ્રોસિટીની કેસની ધમકી આપતા હોવાની રાવ ઃ ગ્રામજનોએસૂત્રોચ્ચાર કરી વિરોધ
પ્રદર્શન કર્યું

ધ્રાંગધ્રા – 
ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામમાં લાંબા સમયથી ચાલી રહેલા
દેશી દારૃના ગેરકાયદે વેચાણ અને બૂટલેગરોના કારણે ગામમાં અશાંતિ અને અસુરક્ષાનું
વાતાવરણ સર્જાતા મોટી સંખ્યામાં લોકો ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે રજૂઆત કરવા
પહોંચ્યા હતા. જોકે
, ન્યાયની આશાએ આવેલા ગ્રામજનોને પોલીસ
મથકમાં પ્રવેશબંધી કરી અપમાનિત કરવામાં આવ્યા હોવોનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.

ગ્રામજનોએ
આક્ષેપ કર્યોે છે કે જ્યારે પણ દારૃના અડ્ડાઓ સામે અવાજ ઉઠાવવામાં આવે છે
, ત્યારે બૂટલેગરો ખોટી
એટ્રોસિટીની ફરિયાદો કરી નાગરિકોને ડરાવે છે. સ્થાનિક પોલીસ દ્વારા બૂટલેગરોને
છાવરવામાં આવતા હોવાની ચર્ચાઓએ પણ જોર પકડયું છે. રજૂઆત કરવા ગયેલા ગ્રામજનોના
જણાવ્યા મુજબ
, પીએસઆઇ ડી.એચ. ચૌહાણે તેમની વાત સાંભળવાને
બદલે ગેરવર્તન કર્યું હતું અને પોલીસ સ્ટેશનમાં પ્રવેશ આપ્યો નહોતો. આ વલણથી રોષે
ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશન બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું
હતું.

ગ્રામજનોએ
જિલ્લા પોલીસ વડા અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી માંગ કરી છે કે ગામમાંથી દારૃના
અડ્ડાઓ તાત્કાલિક નાબૂદ કરવામાં આવે. સાથે જ
,
જે અધિકારીઓ બૂટલેગરોને સહયોગ આપી રહ્યા છે તેમની સામે કડક
શિક્ષાત્મક પગલાં લેવામાં આવે. જો આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં
આવે તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

ઇન્ચાર્જ
પી.આઇ. એમ.બી.વીરજાનો ટેલિફોનીક સંપર્ક કરતા કે તેઓ ક્રાઇમ કોન્ફરન્સમાં હતા.
ગ્રામજનો રજૂઆત કરી ત્યારે પી.એસ.આઇએ વર્તન કર્યું તે અયોગ્ય છે. ગ્રામજનોની રજૂઆત
બાદ સ્ટાફને ગામમાં મોકલ્યા હતા પરંતુ ત્યાં દેશી દારૃ કે બીજુ શંકાસ્પદ મળી
આવ્યું નહતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…
GUJARAT

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…

April 1, 2026
ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…
GUJARAT

ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…

April 1, 2026
ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…
GUJARAT

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

April 1, 2026
Next Post
વર્ષ-૨૦૨૫માં અમદાવાદ મ્યુનિ.ના બ્રિજ,ગાર્ડન વિભાગ સાથે ૮૪૪ કરોડનું ટેન્ડર ભારે વિવાદાસ્પદ બન્યાં | I…

વર્ષ-૨૦૨૫માં અમદાવાદ મ્યુનિ.ના બ્રિજ,ગાર્ડન વિભાગ સાથે ૮૪૪ કરોડનું ટેન્ડર ભારે વિવાદાસ્પદ બન્યાં | I...

મોદજની પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકાતા પતિ સહિત ત્રણ સામે ગુનો | Crime against three including husband…

મોદજની પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકાતા પતિ સહિત ત્રણ સામે ગુનો | Crime against three including husband...

હેરંજ ચેકપોસ્ટ પાસેથી પિકઅપમાં પશુની હેરાફેરી કરતા બે ઝડપાયા | Two arrested for smuggling cattle in …

હેરંજ ચેકપોસ્ટ પાસેથી પિકઅપમાં પશુની હેરાફેરી કરતા બે ઝડપાયા | Two arrested for smuggling cattle in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે 45.54 લાખની છેતરપિંડી, બે શખ્સો સામે ફરિયાદ | Fraud of Rs 45 54 lakh…

કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે 45.54 લાખની છેતરપિંડી, બે શખ્સો સામે ફરિયાદ | Fraud of Rs 45 54 lakh…

1 month ago
વડોદરાના માંજલપુરમાં મોડી રાત્રે યુવાન પર ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકાયા | A young man was stabbed late…

વડોદરાના માંજલપુરમાં મોડી રાત્રે યુવાન પર ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકાયા | A young man was stabbed late…

2 months ago
દાડમના બગીચામાં ટેટી-તરબૂચનું વાવેતર કરી વીઘે 80 હજારની વધુ આવક રળી | planting watermelons and melon…

દાડમના બગીચામાં ટેટી-તરબૂચનું વાવેતર કરી વીઘે 80 હજારની વધુ આવક રળી | planting watermelons and melon…

2 weeks ago

Annual open water swim returns to Western Australia in February

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News