gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ખાદ્ય તેલની કિંમતો ઘટશે! કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, સામાન્ય જનતાને આપી ખુશખબરી | May Cheap Govt S…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2025
in Business
0 0
0
ખાદ્ય તેલની કિંમતો ઘટશે! કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, સામાન્ય જનતાને આપી ખુશખબરી | May Cheap Govt S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Edible Oil Price : વધતી જતી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય લઈને સામાન્ય જનતાને મોટી ખુશખબરી આપી છે. સરકારે ક્રૂડ પામ તેલ, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પરની કસ્ટમ ડ્યૂટીમાં અડધો અડધ ઘટાડો કર્યો છે અને આ નિર્ણયને તાત્કાલીક અસરથી લાગુ કરવાનો આદેશ આપી દેવાયો છે. અગાઉ આ ખાદ્ય તેલો પરની મૂળ કસ્ટમ ડ્યૂટી 20 ટકા હતી, જેને ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે. આ નિર્ણયના કારણે માર્કેટમાં તેલની કિંમતોમાં ઘટાડો થવાની આશા છે. નાણા મંત્રાલયની નવી નોટિફિકેશનને તાત્કાલીક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.

ખાદ્ય તેલની મૂળ કસ્ટમ ડ્યૂટી 20%થી 10% કરાઈ

ખાદ્ય સચિવ સંજીવ ચોપડાએ કહ્યું કે, વર્તમાનમાં ખાદ્ય તેલની મૂળ કસ્ટમ ડ્યૂટી 20 ટકા હતી, જેને સરકારે ઘટાડીને 10 ટકા કરી દીધી છે. સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (SEA)ના કાર્યકારી નિદેશક બી.વી.મહેતાએ પીટીઆઈને કહ્યું કે, ‘ક્રૂડ પામ તેલ, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પરની મૂળ કસ્ટમ ડ્યુટી 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુડ ન્યૂઝ! CNG-PNGની કિંમતમાં થઈ શકે છે ઘટાડો, સરકારે બે વર્ષમાં પહેલીવાર ઘટાડ્યા APMના ભાવ

કસ્ટમ ડ્યૂટી ઘટાડવાનું જાહેરનામું તાત્કાલીક અસરથી લાગુ

મહેતાએ એમ પણ કહ્યું કે, ‘સુધારેલા દરો અંગેનું જાહેરનામું શુક્રવારે જારી કરવામાં આવ્યું હતું અને તે તાત્કાલિક અસરથી અમલમાં આવ્યું છે. મૂળ કસ્ટમ ડ્યુટી અને વધારાની ડ્યુટી સહિત આ ત્રણેય ઉત્પાદનો પર અગાઉ 27.5 ટકા કસ્ટમ ડ્યૂટી હતી, જે હવે 16.5 ટકા કરવામાં આવી છે. જ્યારે રિફાઇન્ડ તેલ માટે 35.75 ટકા કસ્ટમ ડ્યૂટી લાગુ છે.

ભારત સૌથી વધુ રિફાઈન્ડ પામ તેલ આયાત કરે છે

ભારત વર્તમાન સમયની માંગ મુજબ 50 ટકાથી વધુ ખાદ્ય તેલોની આયાત કરે છે. મહેતાએ વધુમાં કહ્યું કે, ‘કાચા પામ તેલથી રિફાઈન્ડ પામ તેલ સસ્તુ હોવાથી ભારત તે વધુ આયાત કરે છે. ભારત મલેશિયા અને ઈન્ડોનેશિયાથી પામ તેલનું આયાત કરે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ગુડ ન્યૂઝ! CNG-PNGની કિંમતમાં થઈ શકે છે ઘટાડો, સરકારે બે વર્ષમાં પહેલીવાર ઘટાડ્યા APMના ભાવ | cng pn…

ગુડ ન્યૂઝ! CNG-PNGની કિંમતમાં થઈ શકે છે ઘટાડો, સરકારે બે વર્ષમાં પહેલીવાર ઘટાડ્યા APMના ભાવ | cng pn...

અયોધ્યામાં બીજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, રાજા સ્વરૂપે પણ દર્શન આપશે શ્રીરામ, જાણો સમગ્ર કાર્યક્રમ

અયોધ્યામાં બીજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, રાજા સ્વરૂપે પણ દર્શન આપશે શ્રીરામ, જાણો સમગ્ર કાર્યક્રમ

અયોધ્યામાં બીજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, રાજા સ્વરૂપે પણ દર્શન આપશે શ્રીરામ, જાણો સમગ્ર કાર્યક્રમ | …

અયોધ્યામાં બીજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, રાજા સ્વરૂપે પણ દર્શન આપશે શ્રીરામ, જાણો સમગ્ર કાર્યક્રમ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિંમતનગર સ્ટેશન પરથી 79 લાખનું એમ્ફેટામાઇન અને મેથામ્ફેટામાઇનનો જથ્થો જપ્ત, આંતરરાજ્ય ડ્રગ્સ હેરફેરન…

હિંમતનગર સ્ટેશન પરથી 79 લાખનું એમ્ફેટામાઇન અને મેથામ્ફેટામાઇનનો જથ્થો જપ્ત, આંતરરાજ્ય ડ્રગ્સ હેરફેરન…

9 months ago
એશિયા-પેસિફિકમાં રોકાણ માટે ભારત પસંદગીનું સ્થળ | India is a preferred destination for investment in…

એશિયા-પેસિફિકમાં રોકાણ માટે ભારત પસંદગીનું સ્થળ | India is a preferred destination for investment in…

1 year ago
VIDEO | ચિલોડા હાઈવે પર પોલીસનું ઓપરેશન: રૂ.1 લાખના હાથીદાંત સાથે રાજસ્થાની યુવક ઝડપાયો, તસ્કરીનું મ…

VIDEO | ચિલોડા હાઈવે પર પોલીસનું ઓપરેશન: રૂ.1 લાખના હાથીદાંત સાથે રાજસ્થાની યુવક ઝડપાયો, તસ્કરીનું મ…

3 months ago
પ્રજાને મોંઘવારીનું 'ધીમું ઝેર' : પેટ્રોલ, ડીઝલમાં 90 પૈસાનો વધારો

પ્રજાને મોંઘવારીનું 'ધીમું ઝેર' : પેટ્રોલ, ડીઝલમાં 90 પૈસાનો વધારો

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News