gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રશિયાથી ક્રુડ તેલની આયાત ઘટી પણ અમેરિકા તથા મધ્ય પૂર્વ ખાતેથી વધારો | Crude oil imports from Russia …

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in Business
0 0
0
રશિયાથી ક્રુડ તેલની આયાત ઘટી પણ અમેરિકા તથા મધ્ય પૂર્વ ખાતેથી વધારો | Crude oil imports from Russia …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની આયાત વાર્ષિક ધોરણે ૮.૪૦ ટકા ઘટી છે જ્યારે મધ્ય પૂર્વ તથા અમેરિકા ખાતેથી આયાતમાં વધારો થયાનું જોવા મળે છે એમ પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે. રશિયાના ક્રુડ ઓઈલ પરના ડિસ્કાઉન્ટમાં ઘટાડો તથા તેનું ઓઈલ નહીં ખરીદવા અમેરિકા દ્વારા ભારત પર દબાણને કારણે આયાત ઘટી હોવાનો રિફાઈનરો દાવો કરી રહ્યા છે.

અમેરિકા ખાતેથી ક્રુડ તેલની આયાત વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં વાર્ષિક ધોરણે ૬.૮૦ ટકા વધી પ્રતિ દિન ૨.૧૩ લાખ બેરલ રહી છે. અમેરિકા સાથે દ્વીપક્ષી વેપાર કરારમાં ક્રુડ તેલનો મુદ્દો મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. 

વર્તમાન વર્ષના સપ્ટેમ્બરમાં ભારતની ક્રુડ તેલની એકંદર આયાત પ્રતિ દિન ૪૮.૮૦ લાખ બેરલ રહી છે, જે ઓગસ્ટની સરખામણીએ ૧ ટકો નીચી છે અને ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીએ  ૩.૫૦ ટકા વધુ હોવાનું પણ પ્રાપ્ત ડેટામાં વધુમાં જણાવાયું છે.

ભારતની ક્રુડ તેલની આયાતમાં રશિયાનો હિસ્સો જે ગયા વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં ૪૦ ટકા હતો તે વર્તમાન વર્ષના આ ગાળામાં ઘટી ૩૬ ટકા પર આવી ગયો છે. બીજી બાજુ મધ્ય પૂર્વના તેલનો હિસ્સો આ ગાળામાં ૪૨ ટકા પરથી વધી ૪૫ ટકા થયો છે. 

દરમિયાન ક્રુડ  તેલના પૂરવઠામાં વધારો થતા રશિયાના ક્રુડ તેલ પર ડિસ્કાઉન્ટ વધી ગયાનું જોવા મળી રહ્યું  છે. આવનારા દિવસોમાં ભારત દ્વારા રશિયાનું  તેલ વધુ ખરીદાશે તેવી શકયતા જોવાઈ રહી છે.

ડેટેડ બ્રેન્ટની સરખામણીએ ઉરલ્સ પર પ્રતિ બેરલ બેથી અઢી ડોલરનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે જે ભારત જેવા ક્રુડ તેલના મોટા વપરાશકાર દેશ માટે આકર્ષક કહી શકાય. 

જુલાઈમાં એક ડોલરના તફાવતની સરખામણીએ હાલનો બેથી અઢી ડોલરનો તફાવત નોંધપાત્ર ઊંચો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. વર્તમાન ઓકટોબરમાં રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની આયાત વધી પ્રતિ દિન સરેરાશ ૧૭ લાખ  બેરલ રહેવા ધારણાં રાખવામાં આવી રહી છે. જે સપ્ટેમબરની સરખામણીએ છ ટકા જેટલી ઊંચી હશે.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિ…
Business

સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિ…

June 22, 2026
ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…
Business

ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…

June 21, 2026
નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …

June 21, 2026
Next Post
ધ્રાંગધ્રાના સત્તાપર ગામમાંથી દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ | Country liquor factory seized from Sattapar …

ધ્રાંગધ્રાના સત્તાપર ગામમાંથી દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ | Country liquor factory seized from Sattapar ...

શેરબજારમાં વોલેટિલિટી: ફન્ડ હાઉસો પાસે કેશ રિઝર્વનો હિસ્સો પ્રમાણમાં ઊંચો | Volatility in the stock …

શેરબજારમાં વોલેટિલિટી: ફન્ડ હાઉસો પાસે કેશ રિઝર્વનો હિસ્સો પ્રમાણમાં ઊંચો | Volatility in the stock ...

સવારથી ગુમ થયેલા યુવકનો ઉસ્માનપુરાગટરલાઈનમાંથી વીસ ફુટ ઉંડેથી મૃતદેહ બહાર કઢાયો | Missing since morn…

સવારથી ગુમ થયેલા યુવકનો ઉસ્માનપુરાગટરલાઈનમાંથી વીસ ફુટ ઉંડેથી મૃતદેહ બહાર કઢાયો | Missing since morn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પુનર્લગ્ન વગર સાથે રહેતી વિધવાને ગળેટૂંપો દઈ મોતની ઘાટ ઉતારી દીધી | A widow who was living together …

પુનર્લગ્ન વગર સાથે રહેતી વિધવાને ગળેટૂંપો દઈ મોતની ઘાટ ઉતારી દીધી | A widow who was living together …

5 months ago
સાંસદ ખેલ મહોત્સવની મુલાકાત લેતું જામનગર બીજેપી નવનિયુકત શહેર સંગઠન

સાંસદ ખેલ મહોત્સવની મુલાકાત લેતું જામનગર બીજેપી નવનિયુકત શહેર સંગઠન

5 months ago
બોટાદના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને બે મહિનાનો ચડત પગાર ચૂકવાયો નથી | Botad contract based sanit…

બોટાદના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને બે મહિનાનો ચડત પગાર ચૂકવાયો નથી | Botad contract based sanit…

1 year ago
અમદાવાદ: લૂંટના ઈરાદે લસ્સીમાં ઝેર ભેળવી વૃદ્ધની હત્યા કરનાર ‘લતા’ ઝડપાઈ | Ahmedabad Crime Branch Ar…

અમદાવાદ: લૂંટના ઈરાદે લસ્સીમાં ઝેર ભેળવી વૃદ્ધની હત્યા કરનાર ‘લતા’ ઝડપાઈ | Ahmedabad Crime Branch Ar…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News