gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રસાલા કેમ્પમાં 2 ભાઈનો પાઇપ વડે યુવાન પર હુમલો | 2 brothers attack young man with pipe in Rasala cam…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in GUJARAT
0 0
0
રસાલા કેમ્પમાં 2 ભાઈનો પાઇપ વડે યુવાન પર હુમલો | 2 brothers attack young man with pipe in Rasala cam…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલે ખસેડાયો 

યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ચાવી કાઢી લઈ માર માર્યો

ભાવનગર – નવા ગુરુદ્વારા સામે આવેલ રસાલા કેમ્પમાં રહેતા યુવાન પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે બે ઈસમે બાઇક ઊભું રખાવી ચાવી કાઢી ગાળો આપી ધોકા અને પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડી હતી.

નવા ગુરુદ્વારા સામે આવેલ રસાલા કેમ્પમાં રહેતા ભાવેશભાઈ હરેશભાઈ પારવાણી ગત રાત્રિના  ઘરેથી મારુ મોટર સાયકલ લઈને રસાલા કેમ્પ સંતકવરરામ પ્રાથમિક શાળા પાસે જતા હતા ત્યારે સમીર પ્રકાશભાઈ રાજાણી (રહે રસાલા કેમ્પ વાળા સતનામ મેડિકલ ની સામે )એ મોટરસાયકલ ઊભું રખાવી મોટરસાયકલની ચાવી તેણે લઈ લીધેલ હતી. જેથી ભાવેશભાઈએ કહેલ કે તે મારી ચાવી શું કામ લીધી તેવામાં ઉશ્કેરાયેલા સમીરે ભાવેશભાઈને ગાળો આપી હતી.અને સમીર તથા તેનો ભાઈ ધીરજ પ્રકાશભાઈ રાજાણીએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડતા યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ સંદર્ભે ભાવેશભાઈએ બે ઇસમ વિરૃધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY

September 21, 2026
Next Post
SIRમાં નામ કપાયું છતાં ધારાસભ્ય બન્યાં, જાણો કોણ છે પ.બંગાળ ચૂંટણીના સૌથી લકી ઉમેદવાર | motab shekh …

SIRમાં નામ કપાયું છતાં ધારાસભ્ય બન્યાં, જાણો કોણ છે પ.બંગાળ ચૂંટણીના સૌથી લકી ઉમેદવાર | motab shekh ...

તમિલનાડુમાં કોંગ્રેસનો TVK ને સમર્થનના સંકેત, છતાં સુપરસ્ટાર વિજય નહીં બનાવી શકે સરકાર! | Congress S…

તમિલનાડુમાં કોંગ્રેસનો TVK ને સમર્થનના સંકેત, છતાં સુપરસ્ટાર વિજય નહીં બનાવી શકે સરકાર! | Congress S...

બંગાળમાં મમતાની જેમ ભાજપ મહિલા CM બનાવશે? જાણો કયા નામ ચર્ચામાં, આ તારીખે શપથગ્રહણ | BJP West Bengal…

બંગાળમાં મમતાની જેમ ભાજપ મહિલા CM બનાવશે? જાણો કયા નામ ચર્ચામાં, આ તારીખે શપથગ્રહણ | BJP West Bengal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જન્મનું ખોટું પ્રમાણપત્ર કાઢી આપતા દુકાનદાર સામે ફરિયાદ | Complaint against shopkeeper for issuing f…

1 year ago
અમદાવાદ મંડળમાં ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મજયંતિની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી

‘પહેલાં તમારા સ્રોત ચકાસો’, ભારતે ‘ઓપરેશન સિંદૂર’ અંગે ખોટી માહિતી આપનારા ચીની મીડિયાને ઝાટક્યું | v…

પોલીસની છત્રછાયામાં અમદાવાદમાં સ્પાના સંચાલકો બેફામ બન્યા | CID crime start start investigation afte…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News