gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજકારણમાં ઉથલપાથલની તૈયારી? રાહુલ ગાંધીના નિવાસ સ્થાને વિપક્ષની બેઠકમાં આ 2 મુદ્દા પર લેવાઈ શકે નિર…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in INDIA
0 0
0
રાજકારણમાં ઉથલપાથલની તૈયારી? રાહુલ ગાંધીના નિવાસ સ્થાને વિપક્ષની બેઠકમાં આ 2 મુદ્દા પર લેવાઈ શકે નિર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Opposition Meeting Decisions: ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તારીખો જાહેર કરી છે, આ સાથે જ વિપક્ષી ‘INDIA’ ગઠબંધનની ચિંતા વધી ગઈ છે. વિપક્ષ માટે ઉમેદવાર શોધવાનું કામ મુશ્કેલ છે, કારણ કે તેમને ખબર છે કે સંસદના બંને ગૃહોમાં તેમની સંખ્યા ઘણી ઓછી છે.

કારણ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના સભ્યો દ્વારા થાય છે અને ત્યાં વિપક્ષી સાંસદોની સંખ્યા ઓછી છે, તેથી ઈન્ડિયા ગઠબંધન આ ચૂંટણીનો ઉપયોગ પછાત અને લઘુમતી સમુદાયો, ખેડૂતો, બુદ્ધિજીવીઓ અને નાગરિક સમાજ સહિતના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોને એક કરવા અને તેમના સુધી સ્પષ્ટ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરશે. આ જ કારણ છે કે વિપક્ષ એક એવા વૈચારિક ચહેરાને સંયુક્ત ઉમેદવાર તરીકે શોધી રહ્યું છે, જે તેના આ રાજકીય સંદેશને ફેલાવી શકે.

બેઠકમાં આ બાબતો પર થઈ શકે છે ચર્ચા 

આ કારણે જ રાહુલ ગાંધીના નિવાસ્થાને ‘INDIA’ ગઠબંધનની એક મહત્ત્વની બેઠક 7 ઓગસ્ટના રોજ યોજાવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં બિહાર વિધાનસભા ચૂંટણી, રાજ્યની મતદાર યાદીના પુનરીક્ષણ અને ઉપરાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર અંગે ચર્ચા થવાની શક્યતા છે.

ભાજપને મદદ કરવા માટે મતદાર યાદીઓસાથે ચેડા કરવામાં આવી રહ્યા છે: રાહુલ ગાંધી

મીડિયા અહેવાલ અનુસાર આ બેઠકમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી મતદાર યાદીઓ પર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા એક સંશોધન (રિસર્ચ) પર પ્રેઝન્ટેશન આપી શકે છે. બે દિવસ પહેલાં જ તેમણે આ સંશોધન વિશે કહ્યું હતું કે, મને એક ‘એટમ બોમ્બ’ મળ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ સંશોધન દ્વારા કોઈ પણ શંકા વિના એ સાબિત થાય છે કે ભાજપને મદદ કરવા માટે મતદાર યાદીઓસાથે ચેડા કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: 44 પ્લોટ, 1 કિલો સોનું અને 2 કિલો ચાંદી…. સરકારી કર્મચારીની સંપત્તિ જોઈ આંખો પહોળી થઈ જશે

જગદીપ ધનખડના રાજીનામા બાદ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે. ગયા મહિને જસ્ટિસ શેખર યાદવ અને જસ્ટિસ યશવંત વર્માને હટાવવા માટે મહાભિયોગ પ્રસ્તાવ પરની નોટિસ સ્વીકારવાના તેમના નિર્ણય પર સરકાર સાથે થયેલા કથિત ટકરાવ બાદ ધનખડે 21 જુલાઈએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આથી તેમના રાજીનામાના કારણે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સમય પહેલાં થઈ રહી છે.

રાજકારણમાં ઉથલપાથલની તૈયારી? રાહુલ ગાંધીના નિવાસ સ્થાને વિપક્ષની બેઠકમાં આ 2 મુદ્દા પર લેવાઈ શકે નિર્ણય 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…
INDIA

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…

March 24, 2026
વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…
INDIA

વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

March 24, 2026
ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…
INDIA

ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…

March 24, 2026
Next Post
વડોદરા પાલિકાના હદ વિસ્તારમાં આવતા કરોડીયા ગામની 21 વર્ષ જૂની સાઈનાથ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભ…

વડોદરા પાલિકાના હદ વિસ્તારમાં આવતા કરોડીયા ગામની 21 વર્ષ જૂની સાઈનાથ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભ...

44 પ્લોટ, 1 કિલો સોનું અને 2 કિલો ચાંદી…. સરકારી કર્મચારીની સંપત્તિ જોઈ આંખો પહોળી થઈ જશે | 44 plo…

44 પ્લોટ, 1 કિલો સોનું અને 2 કિલો ચાંદી.... સરકારી કર્મચારીની સંપત્તિ જોઈ આંખો પહોળી થઈ જશે | 44 plo...

છોટાઉદેપુરમાં રખડતા શ્વાનનો આતંક: ઘરની બહાર રમી રહેલા 3 વર્ષના બાળકને ફાડી ખાતા કરુણ મોત | chhota ud…

છોટાઉદેપુરમાં રખડતા શ્વાનનો આતંક: ઘરની બહાર રમી રહેલા 3 વર્ષના બાળકને ફાડી ખાતા કરુણ મોત | chhota ud...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં તેજી જ તેજી… 1,16,000ને ઓળંગ્યું : ચાંદી 1,36,000નો નવો વિક્રમ | Gold continues to rise cr…

સોનામાં તેજી જ તેજી… 1,16,000ને ઓળંગ્યું : ચાંદી 1,36,000નો નવો વિક્રમ | Gold continues to rise cr…

6 months ago
રોડ ક્રોસ કરતા ફૂડ ડિલિવરી બોયને કારચાલકે ટક્કર મારી | A food delivery boy was hit by a car while cr…

રોડ ક્રોસ કરતા ફૂડ ડિલિવરી બોયને કારચાલકે ટક્કર મારી | A food delivery boy was hit by a car while cr…

3 months ago
ચેક રિટર્ન કેસમાં નટવરગઢના શખ્સને દોષિત, 6 માસની સજા | Man from Natwargarh found guilty in cheque re…

ચેક રિટર્ન કેસમાં નટવરગઢના શખ્સને દોષિત, 6 માસની સજા | Man from Natwargarh found guilty in cheque re…

4 months ago
બિહાર વિધાનસભા ચૂંટણી : ECએ કહ્યું, ઐતિહાસિક રેકોર્ડ નોંધાયો, ગેરરીતિ પણ ન થઈ | ECI Says No Discrepa…

બિહાર વિધાનસભા ચૂંટણી : ECએ કહ્યું, ઐતિહાસિક રેકોર્ડ નોંધાયો, ગેરરીતિ પણ ન થઈ | ECI Says No Discrepa…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News