gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટના હિરાસર એરપોર્ટ પર વિમાનના ટેકઓફ દરમિયાન બર્ડ હિટ, એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ …

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in GUJARAT
0 0
0
રાજકોટના હિરાસર એરપોર્ટ પર વિમાનના ટેકઓફ દરમિયાન બર્ડ હિટ, એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bird Hit Incident In Rajkot Airport: રાજકોટના આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. રાજકોટથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ સાથે ટેકઓફ દરમિયાન અચાનક પક્ષી અથડાવાની (બર્ડ હિટ) ઘટના સામે આવી હતી. આ અકસ્માતને પગલે વિમાનમાં તાત્કાલિક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જોકે, પાયલોટે ભારે સતર્કતા અને કુશળતા દાખવીને ફ્લાઇટનું હિરાસર એરપોર્ટ પર જ સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવી લેતા એરપોર્ટ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.

એન્જિનના પંખાની બ્લેડને ભારે નુકસાન

મળતી માહિતી અનુસાર, એર ઇન્ડિયાની આ ફ્લાઇટમાં કુલ 124 જેટલા મુસાફરો સવાર હતા. વિમાન રનવે પરથી હવામાં ફંટાયું કે તુરંત જ એક પક્ષી સીધું એન્જિનના પંખા સાથે અથડાયું હતું. પક્ષી ખૂબ જ સ્પીડમાં અથડાવાને કારણે વિમાનના એન્જિન ફેનની બ્લેડને મોટું નુકસાન પહોંચ્યું હતું. પક્ષી અથડાવાની સાથે જ પાયલોટને એન્જિનમાં ટેક્નિકલ ખામી અને ક્ષતિ સર્જાઈ હોવાની ચેતવણી મળી ગઈ હતી.

આ પણ વાંચો: જમીન ખાલી કરો, નહીં તો દંડ થશે: હાઇકોર્ટે પૂર્વ ક્રિકેટર અને MP યુસુફ પઠાણનો ઉધડો લીધો

પાયલોટની કુશળતાથી ટળી દુર્ઘટના

હવામાં જ એન્જિનમાં ખામી સર્જાતા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. પરંતુ પાયલોટે જરાય ગભરાયા વિના સમયસૂચકતા વાપરીને વિમાન પર કાબૂ મેળવ્યો હતો અને તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કરીને વિમાનને સુરક્ષિત રીતે રનવે પર પાછું ઉતારી લીધું હતું. પાયલોટની આ ત્વરિત કામગીરીના કારણે દુર્ઘટના થતાં અટકી ગઈ હતી.

પ્રાથમિક તપાસમાં એર ઈન્ડિયાના વિમાનના પંખા (એન્જિન ફેન બ્લેડ) વિસ્તારમાં મોટું નુકસાન થયું હોવાની વિગતો એન્જિનિયરો દ્વારા સામે આવી છે અને હાલ વિમાનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
GUJARAT

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

July 25, 2026
Next Post
મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac…

મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac...

અમદાવાદમાં: કારમાંથી વિદેશી દારૂની 1800થી વધુ બોટલો સાથે રાજસ્થાનનો શખસ ઝડપાયો, પોલીસે 7 લાખનો મુદ્દ…

અમદાવાદમાં: કારમાંથી વિદેશી દારૂની 1800થી વધુ બોટલો સાથે રાજસ્થાનનો શખસ ઝડપાયો, પોલીસે 7 લાખનો મુદ્દ...

અમદાવાદ: ધોળકામાં મિત્રએ જ મિત્રનું ગળું કાપ્યું, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો | Ahmedabad Po…

અમદાવાદ: ધોળકામાં મિત્રએ જ મિત્રનું ગળું કાપ્યું, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો | Ahmedabad Po...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બહિયલમાં પોલીસનો દરોડો ઃ ગૌવંશની કતલ કરતા ૩ શખ્સો રંગેહાથ ઝડપાયા | Police raid in Bahial: 3 people c…

બહિયલમાં પોલીસનો દરોડો ઃ ગૌવંશની કતલ કરતા ૩ શખ્સો રંગેહાથ ઝડપાયા | Police raid in Bahial: 3 people c…

5 months ago
નોટા તો બુઠ્ઠી તલવાર સાબિત થયો, અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીમાં માંડ દોઢેક ટકા જ મત પડ્યાં! | NOTA Prove…

નોટા તો બુઠ્ઠી તલવાર સાબિત થયો, અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીમાં માંડ દોઢેક ટકા જ મત પડ્યાં! | NOTA Prove…

3 months ago
આર્ટસ, સાયન્સ અને કોમર્સના 17 જેટલા અધ્યાપકોને બે મહિનાથી ઓર્ડર મળ્યા નથી | temporary teachers of ms…

આર્ટસ, સાયન્સ અને કોમર્સના 17 જેટલા અધ્યાપકોને બે મહિનાથી ઓર્ડર મળ્યા નથી | temporary teachers of ms…

12 months ago
ભારતમાલા હાઇવે પર હાલ ટોલ ફ્રી મુસાફરી વડોદરાથી ગોધરા વચ્ચે ૬૬ કિ.મી.નો એક્સપ્રેસ-વે વાહનો માટે ખુલ્…

ભારતમાલા હાઇવે પર હાલ ટોલ ફ્રી મુસાફરી વડોદરાથી ગોધરા વચ્ચે ૬૬ કિ.મી.નો એક્સપ્રેસ-વે વાહનો માટે ખુલ્…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News