gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિત્તે શ્રી કસ્તુરબા હાઈસ્કૂલ ખાતે નારી શક્તિના સન્માન અને પ્રોત્સાહન માટે એક ભવ્ય ‘માર્શલ આર્ટ્સ ટેલેન્ટ શો’ અને ‘મહિલા સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

​રાજકોટ મવડી પોલીસ હેડ ક્વાર્ટરમાં જી.આર.ડી. (GRD) તરીકે ફરજ બજાવતા રાજવીર મકવાણા દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજની સુરક્ષા અને દીકરીઓના આત્મવિશ્વાસમાં વધારો કરવાના હેતુથી, રાજવીરભાઈએ શહેરની વિવિધ સ્કૂલ અને હોસ્ટેલની કુલ ૧૦૦૦ જેટલી દીકરીઓને સંપૂર્ણપણે નિ:શુલ્ક (કોઈ પણ ફી લીધા વગર) સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી હતી.
​નોંધનીય છે કે રાજવીર મકવાણા અત્યાર સુધીમાં ૭૦૦૦ થી વધુ મધ્યમ વર્ગની બહેનોને સ્વ-બચાવની તાલીમ આપી ચુક્યા છે.

​આ કાર્યક્રમમાં દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના DCP જગદીશ બાંગરવા તથા જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગૂર્જર સાહેબ દ્રારા ખાસ સહયોગ મળ્યો હતો. તેમણે દીકરીઓના કૌશલ્યને બિરદાવ્યું હતું અને પોલીસ વિભાગ તરફથી સહયોગ પૂરો પાડ્યો હતો. એડવોકેટ ચીમનભાઈ સાકરીયાની પણ હાજરી આપી હતી.જેમણે સામાજિક જવાબદારીના ભાગરૂપે આ કાર્યમાં યોગદાન આપ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન ભાગ લેનાર તમામ દીકરીઓને તેમની શક્તિ અને સાહસ બદલ ​મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવી હતી. ​રાજકોટ પોલીસ તરફથી વિજેતા અને પ્રતિભાશાળી દીકરીઓને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.
​
​કાર્યક્રમને સફળ બનાવવા માટે એડવોકેટ ચીમનભાઈ સાકરીયા, મહિલા પોલીસ સ્ટેશન – ‘સી’ ટીમ (SHE Team), ભક્તિનગર પોલીસ – ‘સી’ ટીમ, માલવીયા નગર પોલીસ ટીમ, ​તાલુકા પોલીસ ટીમ, ઉપસ્થિત મહેમાનો અને પોલીસ ટીમ જેવા વિભાગો અને મહાનુભાવોએ હાજરી આપી હતી.

​આ કાર્યક્રમે સાબિત કર્યું કે જો દીકરીઓને યોગ્ય માર્ગદર્શન અને તાલીમ મળે, તો તેઓ આત્મનિર્ભર બની પોતાની અને સમાજની રક્ષા કરવા સક્ષમ છે. સમગ્ર કાર્યક્રમમાં દીકરીઓનો ઉત્સાહ જોરદાર રહ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદના પ્રવેશદ્વારે મહાવીર સ્વામીની પ્રતિમા, માહોલ ગરમાયો | Bharuch Jama Ma…
GUJARAT

June 11, 2026
મોટા વરાછામાં શિક્ષણ વ્યવસ્થા સામે વિવાદ : વિદ્યાર્થીઓ ઉપવાસ પર, વાલીઓ રસ્તા પર | Controversy over e…

ગીર સોમનાથ: ‘જાહેર રસ્તો બંધ કરવાનો પાવર કલેક્ટરને કોણે આપ્યો?’, ગુજરાત હાઈકોર્ટે માગ્યો જવાબ | Somn…

Next Post
રસ્તાના ખાડાના કારણે મહિલા ‘જીવિત’ થઈ ગઈ, એમ્બ્યુલન્સમાં લઈ જવાતી ‘બ્રેઈન ડેડ’ મહિલાના શ્વાસ ચાલુ થઈ…

રસ્તાના ખાડાના કારણે મહિલા ‘જીવિત’ થઈ ગઈ, એમ્બ્યુલન્સમાં લઈ જવાતી 'બ્રેઈન ડેડ' મહિલાના શ્વાસ ચાલુ થઈ...

અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?

‘LPGની અછત મુદ્દે કેન્દ્ર સરકારે યોગ્ય નિર્ણય કર્યો’ વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કર્યા વખાણ | Kapil Sib…

‘LPGની અછત મુદ્દે કેન્દ્ર સરકારે યોગ્ય નિર્ણય કર્યો’ વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કર્યા વખાણ | Kapil Sib...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવરાત્રિ આવી છતાં SG હાઈવે પર અંધારપટ: અનેક સ્થળે લાઈટો બંધ હોવાથી વાહનચાલકોને અકસ્માતનો ભય | Lights…

9 months ago
મહાભારત પણ નાનુ લાગે : સંપત્તિ માટે કપૂર પરિવારમાં લડાઇ અંગે સુપ્રીમ | Even Mahabharata seems small:…

4 weeks ago
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો નિર્ણય | petrol diesel price h…

3 months ago
દેશમાં આજે કોરોનાના 16 નવા કેસ, બેંગલુરૂ અને થાણેમાં એક-એક મોત, કુલ એક્ટિવ કેસ 350ને પાર | Total 350…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News