gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં એકસાથે 8 શાળાને વાગ્યા તાળા! જાણો શિક્ષણાધિકારીએ કેમ લીધો નિર્ણય | Rajkot 8 Schools Shut D…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં એકસાથે 8 શાળાને વાગ્યા તાળા! જાણો શિક્ષણાધિકારીએ કેમ લીધો નિર્ણય | Rajkot 8 Schools Shut D…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Education News: સૌરાષ્ટ્રના રાજકોટમાંથી વિદ્યાર્થી વિનાની 8 શાળાઓ બંધ કરવા માટે ડીઈઓ દ્વારા પગલા ભરવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારીના જણાવ્યા અનુસાર, આ શાળામાં બાળકો શૂન્ય, નહિવત અથવા ફક્ત RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ ભણતા હતા. તેથી વિદ્યાર્થીઓની કમીના કારણે શાળાઓને નોટીસ પાઠવીને તેને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચોઃ ઉધના રેલ્વે સ્ટેશન ખાતેનો બ્લોક દૂર થતા 8 ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ થયા

8 શાળાઓ કરાઈ બંધ

મળતી માહિતી મુજબ, જે શાળાઓ ફક્ત કાગળ પર ચાલતી હતી અને વિદ્યાર્થીઓ ન હતા. ગોંડલ, ધોરાજી, જસદણ, વસાવડ અને શિવરાજપૂરની આવી 8 શાળાને તાળા મારવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા સંચાલકોની સુનાવણી માટે તેમને રૂબરૂ બોલાવ્યા હતા. ત્યાર બાદ તેમની સાથે વાટાઘાટો કરી તમામ 8 શાળા રદ કરવા શિક્ષણ વિભાગને ભલામણ કરવામાં આવી છે. 

RTE હેઠળ અભ્યાસ કરતા બાળકોનું શું થશે?

આ વિશે વધુ માહિતી આપતા ડીઈઓ દિક્ષીત પટેલે કહ્યું કે, રાજકોટમાં શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું કે, અમુક શાળાઓ છેલ્લાં 5 વર્ષથી બંધ હતી. આમાંથી અમુક શાળામાં શૂન્ય, અમુકમાં નહિવત તો અમુક પ્રાઇવેટ સ્કૂલમાં તો ફક્ત આરટીઈના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તેથી આ શાળા બંધ કરવા અને શાળાની માન્યતા રદ કરવા માટે ગાંધીનગર શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં ગાંધીનગરથી આ મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ સિવાય જે બાળકો આરટીઈ હેઠળ અભ્યાસ કરતા હતા તેમને અન્ય શાળામાં ટ્રાન્સફરની કામગીરી હાથ ધરાઈ છે. આ સાથે જ જો અન્ય કોઈ બાળક શાળામાં હોય તો તેમનું પણ ટ્રાન્સફર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ આણંદ બાળકી હત્યા કેસમાં નવો વળાંક, આરોપીએ દુષ્કર્મ ગુજાર્યાની કરી કબૂલાત

કઈ શાળાઓમાં વાગશે તાળા? 

  1. રોટરી મીડટાઉન – મેટોડા
  2. વિદ્યામંદિર ઇંગ્લીશ સ્કૂલ – ગોંડલ
  3. સરસ્વતી વિદ્યાલય – મોટીમારડ (ધોરાજી)
  4. શ્રેયસ સંસ્કાર મંદિર – જસદણ
  5. અવધ વિદ્યાલય – વસાવડ
  6. રાધે-ક્રિષ્ના પ્રાથમિક શાળા – વસાવડ
  7. નવ વિધાન વિદ્યાલય પ્રા.શાળા – ગોંડલ
  8. શિવશક્તિ વિદ્યા મંદિર – શિવરાજપુર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામ…
GUJARAT

અમદાવાદમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામ…

March 3, 2026
ગાયોના ટોળાએ હુમલો કરતા ૯ વર્ષનો બાળક ઘાયલ | 9 year old boy injured after being attacked by herd of …
GUJARAT

ગાયોના ટોળાએ હુમલો કરતા ૯ વર્ષનો બાળક ઘાયલ | 9 year old boy injured after being attacked by herd of …

March 3, 2026
સુરતીઓમાં ડેસ્ટીનેશન ધુળેટીનો વધતો ક્રેઝ : ધુળેટીના રંગ સાથે મસ્તીનો રંગ માટે સુરતીઓ પહોંચ્યા સંઘ પ્…
GUJARAT

સુરતીઓમાં ડેસ્ટીનેશન ધુળેટીનો વધતો ક્રેઝ : ધુળેટીના રંગ સાથે મસ્તીનો રંગ માટે સુરતીઓ પહોંચ્યા સંઘ પ્…

March 3, 2026
Next Post
‘ભારત અને જર્મની એક જ ટીમમાં રમી રહ્યા છે’, જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત | discuss…

'ભારત અને જર્મની એક જ ટીમમાં રમી રહ્યા છે', જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત | discuss...

દિગ્ગજ ફિલ્મ એક્ટ્રેસ બરાબરની ફસાઈ, DRIએ ફટકાર્યો 102 કરોડનો દંડ, જાણો કેસ | Gold Smuggling Case Act…

દિગ્ગજ ફિલ્મ એક્ટ્રેસ બરાબરની ફસાઈ, DRIએ ફટકાર્યો 102 કરોડનો દંડ, જાણો કેસ | Gold Smuggling Case Act...

ગોધરાની કોલેજમાં પ્રાથમિક સુવિધાઓને અભાવે વિદ્યાર્થીઓ પરેશાન, એબીવીપી દ્વારા 7 દિવસનું અલ્ટીમેટમ | g…

ગોધરાની કોલેજમાં પ્રાથમિક સુવિધાઓને અભાવે વિદ્યાર્થીઓ પરેશાન, એબીવીપી દ્વારા 7 દિવસનું અલ્ટીમેટમ | g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો દાવ રમશે INDIA ગઠબંધન, ભાજપ-NDAનું ટેન્શન વધશે! | INDIA Bloc Plans Big…

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો દાવ રમશે INDIA ગઠબંધન, ભાજપ-NDAનું ટેન્શન વધશે! | INDIA Bloc Plans Big…

7 months ago
પાયલટે ખરા સમયે રોકી લંડન જતી ફ્લાઈટ, દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

પાયલટે ખરા સમયે રોકી લંડન જતી ફ્લાઈટ, દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

7 months ago
કરમસદ-આણંદ મનપા વિસ્તારમાં વધુ 8 દુકાનો સીલ કરવામાં આવી | 8 more shops sealed in Karamsad Anand Muni…

કરમસદ-આણંદ મનપા વિસ્તારમાં વધુ 8 દુકાનો સીલ કરવામાં આવી | 8 more shops sealed in Karamsad Anand Muni…

2 weeks ago
ધોળકામાં 5 લાખના ગાંજો ઝડપાયો, ઓરિસ્સાની મહિલા સહિત 2ની ધરપકડ | Marijuana worth Rs 5 lakh seized in …

ધોળકામાં 5 લાખના ગાંજો ઝડપાયો, ઓરિસ્સાની મહિલા સહિત 2ની ધરપકડ | Marijuana worth Rs 5 lakh seized in …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News