gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં મિલકત પડાવવા મહિલાના સાસુ અને નણંદોએ રચ્યું ષડયંત્ર: ખોટું પેઢીનામું તૈયાર કરી 35 લાખનું …

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં મિલકત પડાવવા મહિલાના સાસુ અને નણંદોએ રચ્યું ષડયંત્ર: ખોટું પેઢીનામું તૈયાર કરી 35 લાખનું …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાએ તેના સાસરિયાં વિરુદ્ધ વિશ્વાસઘાત અને મિલકતની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી આશાબેન દાતણીયાનો આક્ષેપ છે કે, તેના સાસુ, બે નણંદ અને નણંદોઈએ મળીને ખોટું પેઢીનામું તૈયાર કર્યું હતું. આ પેઢીનામામાં તેમણે સ્વર્ગસ્થ પુત્રને અપરણીત અને નિઃસંતાન બતાવીને, આશાબેન અને તેમના પુત્ર આલોકના વારસાઈ હક્કો છુપાવ્યા હતા. ત્યારબાદ ચાંદખેડા ખાતે આવેલી પિતાની 35 લાખ રૂપિયાની મિલકત અન્ય વ્યક્તિને વેચીને છેતરપિંડી આચરી હતી. પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ફરિયાદી આશાબેન દાતણીયાના લગ્ન વર્ષ વર્ષ 2009માં કલ્પેશ દાતણીયા સાથે થયા હતા અને તેમને આલોક નામનો 14 વર્ષનો પુત્ર છે. પતિ કલ્પેશભાઈના મૃત્યુ બાદ સાસરિયાંના ત્રાસને કારણે આશાબેન પુત્ર સાથે પિયર રહેવા જતા રહ્યા હતા, જો કે, હાલમાં કોર્ટના હુકમ મુજબ તેમનો પુત્ર સાસરીમાં રહે છે.

આ પણ વાંચો: મતદાર યાદી ડિજિટાઈઝેશનમાં ગુજરાતમાં ડાંગ નંબર-1, ટોપ-10માં અમદાવાદ, સુરત, રાજકોટનું નામ નહીં

આશાબેનને તેમના પુત્ર આલોક મારફતે જાણવા મળ્યું કે, તેમના સ્વ. સસરા સતિષકુમાર દાતણીયાના નામે ચાંદખેડામાં આવેલું મકાન વેચાઈ ગયું છે. તપાસ કરતાં માલુમ પડ્યું કે તેના નાના નણંદ મિનાક્ષી વિશ્વાસ દત્તે તારીખ 25-7-2022ના રોજ પેઢીનામાનું ખોટું સોગંદનામું કર્યું હતું. આ સોગંદનામામાં આશાબેનના સ્વ. પતિ કલ્પેશભાઈને જાણી જોઈને અપરણીત અને નિઃસંતાન દર્શાવવામાં આવ્યા હતા, જેથી આશાબેન અને તેમના પુત્ર આલોક વારસદાર તરીકે બહાર આવે નહીં.

ખોટા પેઢીનામાના આધારે, 26-7-2022ના રોજ સાસુ કલાબેન દાતણીયા, મોટા નણંદ શીલાબેન દાતણિયા અને નાના નણંદ મિનાક્ષી દત્તે તેમના હક્કો જતાં કરતો હક રિલીઝ દસ્તાવેજ કર્યો હતો, જેમાં નણંદોઈઓએ સાક્ષી તરીકે મદદગારી કરી હતી. આ હક રિલીઝ દસ્તાવેજના આધારે, સાસુ કલાબેન દાતણીયાએ 7-2-2023ના રોજ ચાંદખેડાની આ મિલકત રૂપિયા 24,00,000માં નગીના રાઠોડને રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી આપી હતી. આ રીતે સાસરિયાંઓએ મિલકતમાંથી આશાબેન અને તેમના પુત્રના હક્કો છીનવી લીધા હતા. આશાબેને પોતાના લગ્નની કંકોત્રી અને પુત્રનો જન્મનો દાખલો સહિતના દસ્તાવેજી પુરાવાઓ પોલીસ સમક્ષ રજૂ કર્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
‘મારો કેસ દબાવતા નહીં…’, અમદાવાદમાં જીવન ટૂંકાવનારા યુવકની સુસાઈડ નોટમાં ભાજપના મોટા નેતાનું નામ |…

'મારો કેસ દબાવતા નહીં...', અમદાવાદમાં જીવન ટૂંકાવનારા યુવકની સુસાઈડ નોટમાં ભાજપના મોટા નેતાનું નામ |...

લાંચ કેસમાં કર્મચારીના અવાજના નમૂના લેવા કોર્ટે મંજૂરી આપી | Court allows taking voice sample of emp…

લાંચ કેસમાં કર્મચારીના અવાજના નમૂના લેવા કોર્ટે મંજૂરી આપી | Court allows taking voice sample of emp...

નેહરુ સરદાર પટેલનો વારસો દબાવવા માંગતા હતા, PM મોદીએ SoU બનાવડાવ્યું: વડોદરામાં રાજનાથ સિંહનું નિવેદ…

નેહરુ સરદાર પટેલનો વારસો દબાવવા માંગતા હતા, PM મોદીએ SoU બનાવડાવ્યું: વડોદરામાં રાજનાથ સિંહનું નિવેદ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં 3000 કરોડથી વધુના ખર્ચે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, 27 પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરાશે | ah…

અમદાવાદમાં 3000 કરોડથી વધુના ખર્ચે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, 27 પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરાશે | ah…

7 months ago
રાજકોટમાં દારૂ પીવાના ડખ્ખામાં ગાળાગાળી થતાં શ્રમિકની હત્યા | Worker murdered after being abused in …

રાજકોટમાં દારૂ પીવાના ડખ્ખામાં ગાળાગાળી થતાં શ્રમિકની હત્યા | Worker murdered after being abused in …

11 months ago
કોલેજોના અધ્યાપકોને સ્ક્રિનિંગ ટેસ્ટમાં 60 ગુણ આવે તો રિસર્ચ માટે 1થી સાડા ત્રણ લાખ સુધીની સહાય મળશે…

કોલેજોના અધ્યાપકોને સ્ક્રિનિંગ ટેસ્ટમાં 60 ગુણ આવે તો રિસર્ચ માટે 1થી સાડા ત્રણ લાખ સુધીની સહાય મળશે…

8 months ago
સોનામાં રૂ.2000 તથા ચાંદીમાં 5000નો કડાકો

સોનામાં રૂ.2000 તથા ચાંદીમાં 5000નો કડાકો

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News