gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં મેયર પદે નેહલ શુક્લ જનરલ બોર્ડમાં સર્વાનુમતે ચૂંટાયા | Rajkot mayor Nehal Shukla was unani…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in GUJARAT
0 0
0
રાજકોટમાં મેયર પદે નેહલ શુક્લ જનરલ બોર્ડમાં સર્વાનુમતે ચૂંટાયા | Rajkot mayor Nehal Shukla was unani…
0
VIEWS
Share on FacebookShare on Twitter

છેલ્લી ઘડીએ ટિકિટ આપી, છેલ્લી કલાકમાં મેયર તરીકે પસંદગી : ડે.મેયર પદે વેસ્ટઝોનના દક્ષાબેન વસાણી અને સ્થાયી સમિતિ ચેરમેન પદે ઈસ્ટઝોનના પરેશ પીપળીયા ચૂંટાયા

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં 1973માં સ્થપાયેલ રાજકોટ મહાનગરપાલિકાની ઈ. 2026- 2031ની ટર્મના કોર્પોરેટરો ગત તા. 28-4-2026 ના ચૂંટાયેલા જાહેર થયાના એક માસ બાદ આજે ઈદની રજાના દિવસે યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં યોજાયેલી  ચૂંટણીમાં મેયર તરીકે 48 વર્ષીય ડો.નેહલ ચીમનભાઈ શુક્લ સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે આજે 20 લાખની વસ્તી, 6 લાખ મિલ્કતો અને 161.86 ચો.કિ.મી.નો વિસ્તાર,વર્ષે રૂ।. 3000 કરોડથી વધુનું બજેટ ધરાવતી સૌરાષ્ટ્રની સૌથી મોટી મનપામાં 23માં મેયર તરીકે ચાર્જ સંભાળ્યો હતો.

સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૭માંથી ચૂંટાયેલા નેહલ શુક્લને ટિકીટ ભાજપના રાષ્ટ્રીય મોવડીમંડળે ફોર્મ ભરવાની છેલ્લી કલાકમાં ટિકીટ આપી હતી અને આજે 11 વાગ્યે બોર્ડ મળ્યું તેના પોણા કલાક પહેલા ભાજપે તેમનું નામ મેયર પદ માટે જાહેર કર્યું હતું.  આ સાથે આજે જનરલબોર્ડમાં ડેપ્યુટી મેયર તરીકે વેસ્ટઝોનના વોર્ડ નં. 9ના દક્ષાબેન ભરતભાઈ વસાણી તેમજ સ્થાયી સમિતિના 12 સભ્યો પણ બીનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ભાજપના 65 અને કોંગ્રેસના 7 કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા છે પરંતુ, વિપક્ષે પોતાના ઉમેદવાર મુકવાનું ટાળતા બીનહરીફ ચૂંટણી થઈ હતી. 

સામાન્ય સભા બાદ તુરંત યોજાયેલી  સ્થાયી સમિતિની બેઠકમાં ચેરમેન તરીકે પરેશ રમેશભાઈ પીપળીયા ચૂંટાઈ આવ્યા છે. જ્યારે ભાજપ દ્વારા વોર્ડ નં. 14ના હિરેન ખીમાણીયાની તથા દંડક તરીકે વોર્ડ નં. 18માંથી ચૂંટાયેલા સંજયસિંહ રાણાની નિયુક્તિ કરવામાં આવી છે. પાંચેય પદાધિકારીઓ પર આજે અભિનંદનની વર્ષા સાથે મનપા કચેરીમાં ચિક્કાર ભીડ જામી હતી. પદાધિકારીઓની નિયુક્તિ-ચૂંટણી સાથે જ બેેમાસનું અધિકારી રાજ પૂરૂં થયું છે અને રાજકારણીઓનું રાજ આજથી શરૂ થયું છે. આજથી કોર્પોરેટરો,પદાધિકારીઓના વેતન-ભથ્થા પણ શરૂ થઈ જશે. 

આ વખતે ભાજપે ઉમેદવારોના નામ સંભવિત વિવાદો ટાળવા છેલ્લે સુધી ગુપ્ત રાખ્યા  પદાધિકારીઓના નામમાં પણ સસ્પેન્સ સર્જ્યું હતું. પાંચ પદાધિકારીઓમાં એક માત્ર ડે.મેયરને બાદ કરતા ચારેય પદાધિકારીઓ 50 વર્ષ કરતા નાની ઉંમરના છે તેમજ ગત પાંચ વર્ષની ટર્મમાં સત્તા પર રહેલા પૈકી કોઈને રિપીટ કરાયા નથી.  ત્રણેય ઝોનમાં તેમજ  બ્રાહ્મણ, લોહાણા, લેઉઆ પટેલ, ક્ષત્રિય અને આહિર એમ જ્ઞાાતિ સમતુલા જાળવવા પ્રયાસ કરાયો છે. આજે નવા પદાધિકારીઓની નિમણુક વખતે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ તમામને શિસ્તમાં રહેવા સૂચના આપી હતી તેમજ ભાજપના સાઈડલાઈન થયેલા સ્વ.વિજય રૂપાણી જૂથ સહિતના નેતાઓની હાજરી પણ જોવા મળી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ
GUJARAT

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

July 16, 2026
Next Post
વૈશ્વિક બજારોમાં ઉથલપાથલનો દોર ગિફ્ટ નિફટીમાં કડાકા બાદ રિકવરી | Global markets see a series of uphe…

વૈશ્વિક બજારોમાં ઉથલપાથલનો દોર ગિફ્ટ નિફટીમાં કડાકા બાદ રિકવરી | Global markets see a series of uphe...

ઇ-વ્હીકલના ફેલાવાની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ભારત ઘણું જ પાછળ | India lags far behind globally in term…

ઇ-વ્હીકલના ફેલાવાની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ભારત ઘણું જ પાછળ | India lags far behind globally in term...

ભાવનગર મહાપાલિકામાં 10 પાસ મેયર, 9 પાસ ડેપ્યુટી મેયર | Bhavnagar Municipal Corporation has 10 pass m…

ભાવનગર મહાપાલિકામાં 10 પાસ મેયર, 9 પાસ ડેપ્યુટી મેયર | Bhavnagar Municipal Corporation has 10 pass m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જ્વેલર્સ હળવા, ઓછા કેરેટના દાગીના તરફ વળ્યા | Jewelers turned to lighter lower carat jewelry

જ્વેલર્સ હળવા, ઓછા કેરેટના દાગીના તરફ વળ્યા | Jewelers turned to lighter lower carat jewelry

12 months ago
લઘુઉદ્યોગ શરૂ કરવાની યોજનાના નામે લોન લઈ એસબીઆઈ સાથે રૂ. 1.35 કરોડની છેતરપિંડી | SBI defrauded of Rs…

લઘુઉદ્યોગ શરૂ કરવાની યોજનાના નામે લોન લઈ એસબીઆઈ સાથે રૂ. 1.35 કરોડની છેતરપિંડી | SBI defrauded of Rs…

4 months ago
આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2…

આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2…

3 months ago
1518 નોટરીની નિમણૂક માટે પ્રોવિઝન લિસ્ટ જાહેર, હવે થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન | Provision list for a…

1518 નોટરીની નિમણૂક માટે પ્રોવિઝન લિસ્ટ જાહેર, હવે થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન | Provision list for a…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News