gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક બજારોમાં ઉથલપાથલનો દોર ગિફ્ટ નિફટીમાં કડાકા બાદ રિકવરી | Global markets see a series of uphe…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in Business
0 0
0
વૈશ્વિક બજારોમાં ઉથલપાથલનો દોર ગિફ્ટ નિફટીમાં કડાકા બાદ રિકવરી | Global markets see a series of uphe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વના અંતની આશા ફરી પડીભાંગી છે. ટૂંક સમયમાં યુદ્વનો અંત આવવાનું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશ્વાસન આપીને ફરી એકાએક પલ્ટી મારીને ઈરાન દ્વારા યુદ્વ સંધિનો રજૂ કરાયેલો ડ્રાફ્ટ સાચો નહીં હોવાનું જણાવીને ફરી ઈરાન પર હુમલા કરી દેતાં અને વળતાં હુમલામાં ઈરાને અમેરિકી  બેઝ પર હુમલો કરતાં જીઓપોલિટીકલ ટેન્શન વધ્યું છે. આ ટેન્શન વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં ફરી મોટી ઉથલપાથલ મચી હતી.

 વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં ગઈકાલે કડાકા બાદ આજે સવારથી ભાવો ફરી ચારથી પાંચ ટકા ઉછળી આવ્યા હતા. વૈશ્વિક શેર બજારોમાં  આજે  ખાસ એશીયા અને યુરોપના દેશોના બજારોમાં ધોવાણ થયું હતું.

ભારતીય શેર બજારો આજે-ગુરૃવારે બકરી ઈદ નિમિતે બંધ રહ્યા હતા. પરંતુ નિફટી ૫૦ના સાંકેતિક ઈન્ડેક્સ ગિફ્ટ નિફટીમાં આજે સવારે ૩૦૦થી વધુ પોઈન્ટના કડાકા બાદ સાંજે ઘટાડો પચાવીને ૧૮થી ૨૦ પોઈન્ટનો સુધારો બતાવાતો હતો. ગિફટ નિફટી આજે નીચામાં ૨૩૫૫૧ અને ઉપરમાં ૨૩૮૯૭ સુધી જઈ છેલ્લે સાંજે ૨૩૬૫૮ નજીક રહ્યો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાંજે બેથી ત્રણ ટકા એટલે કે બે ડોલર જેટલા વધીને બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૯૬ ડોલર નજીક અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ ૯૦.૭૫ ડોલર નજીક રહ્યા હતા.

એશીયા-પેસેફિક દેશોના બજારોમાં આજે સાર્વત્રિક ગાબડાં પડયા હતા. જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૩૦૬ પોઈન્ટ તૂટીને ૬૪૬૯૩, હોંગકોંગનો  હેંગસેંગ ૩૨૨ પોઈન્ટ તૂટીને ૨૫૦૦૮, તાઈવાન વેઈટેજ ૬૨૦ પોઈન્ટ ગબડીને ૪૩૬૩૬, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૪૪ પોઈન્ટ ઘટીને ૮૧૮૫ રહ્યા હતા. જ્યારે ચાઈનાનો શાંઘાઈ કોમ્પોઝિટ પાંચ પોઈન્ટ વધીને ૪૦૯૮ રહ્યા હતા.

યુરોપના દેશોના બજારોમાં પણ ઈરાન-અમેરિકા યુદ્વને લઈ ચિંતાએ વ્યાપક નરમાઈ જોવાઈ હતી. લંડન શેર બજારનો ફુત્સી ઈન્ડેક્સ ૮૭ પોઈન્ટનો ઘટાડો, ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૪૨ પોઈન્ટનો ઘટાડો અને જર્મનીનો ડેક્ષ ૨૦૦ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. અમેરિકી શેર બજારોમાં સાંજે ખુલતામાં ડાઉ જોન્સમાં ૧૦૦ પોઈન્ટનો ઘટાડો અને નાસ્દાકમાં ૨૦ પોઈન્ટનો સુધારો બતાવાતો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ઇ-વ્હીકલના ફેલાવાની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ભારત ઘણું જ પાછળ | India lags far behind globally in term…

ઇ-વ્હીકલના ફેલાવાની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ભારત ઘણું જ પાછળ | India lags far behind globally in term...

ભાવનગર મહાપાલિકામાં 10 પાસ મેયર, 9 પાસ ડેપ્યુટી મેયર | Bhavnagar Municipal Corporation has 10 pass m…

ભાવનગર મહાપાલિકામાં 10 પાસ મેયર, 9 પાસ ડેપ્યુટી મેયર | Bhavnagar Municipal Corporation has 10 pass m...

૭૨ ટકા યુવાનો ભવિષ્ય પ્રત્યે અનિશ્ચિતતાનો અનુભવ કરે છે | 72 percent of young people feel uncertain a…

૭૨ ટકા યુવાનો ભવિષ્ય પ્રત્યે અનિશ્ચિતતાનો અનુભવ કરે છે | 72 percent of young people feel uncertain a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પતિનાં મોત બાદ 5 દિવસથી રહસ્યમય રીતે ગુમ પત્નીનો કૂવામાંથી મૃતદેહ મળ્યો | Body of wife mysteriously …

પતિનાં મોત બાદ 5 દિવસથી રહસ્યમય રીતે ગુમ પત્નીનો કૂવામાંથી મૃતદેહ મળ્યો | Body of wife mysteriously …

10 months ago
વિમાન ઇંધણના ભાવમાં 3 ટકાનો વધારો : કોમર્શિયલ એલપીજી રૂ. 33.50 સસ્તા થયા

વિમાન ઇંધણના ભાવમાં 3 ટકાનો વધારો : કોમર્શિયલ એલપીજી રૂ. 33.50 સસ્તા થયા

1 year ago
બિટકોઈન ઉછળીને 97000 ડોલરને પાર : અન્ય ક્રિપ્ટોમાં પણ આગેકૂચ | Bitcoin surges past 97 000: Other cry…

બિટકોઈન ઉછળીને 97000 ડોલરને પાર : અન્ય ક્રિપ્ટોમાં પણ આગેકૂચ | Bitcoin surges past 97 000: Other cry…

1 year ago
રાજ્યના 3 IAS અધિકારીઓની બદલી, મોના ખંધારને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગનો હવાલો | mona khandhar ne…

રાજ્યના 3 IAS અધિકારીઓની બદલી, મોના ખંધારને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગનો હવાલો | mona khandhar ne…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News