gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સંસ્કૃત સપ્તાહની ઉજવણીમાં કાલે સંસ્કૃત ગૌરવયાત્રા : તા. 7નાં સંસ્કૃત પરિચય વર્ગ | Sanskrit Gaurav Ya…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
સંસ્કૃત સપ્તાહની ઉજવણીમાં કાલે સંસ્કૃત ગૌરવયાત્રા : તા. 7નાં સંસ્કૃત પરિચય વર્ગ | Sanskrit Gaurav Ya…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દૈનિક જીવનમાં વપરાતી ચીજોની સંસ્કૃતમાં ઓળખ અપાશે : ચશ્મા અર્થાત ઉપનેત્રમઃ સંસ્કૃત ભવનમાં આજથી દેવભાષા પ્રદર્શની

રાજકોટ, : સંસ્કૃતને દેવભાષા ગણવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના પ્રચાર – પ્રસારમાં સંસ્કૃત ભાષાનું મહત્વ સર્વાધિક રહ્યું છે. આ ભાષાને લોકભોગ્ય બનાવવા માટે યુનિ.ના સંસ્કૃત ભવનમાં તા. 5થી તા. 12 દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવશે, જેના ભાગરૂપે આવતીકાલ તા.૫નાં સંસ્કૃત પ્રદર્શનીનું ઉદઘાટન કુલપતિના હસ્તે કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિ.ના સંસ્કૃત ભવનમાં આયોજિત કાર્યક્રમ સંદર્ભે ભવનના વડા પ્રો. કાથડે જણાવ્યું હતું કે, દૈનિક જીવન વ્યવહારમાં આપણે ગુજરાતી ભાષા જે બોલીએ છીએ તેના સંસ્કૃત પારીભાષિક શબ્દો કયા હોય શકે, તેની જાણકારી માટે સંસ્કૃત પ્રાદર્શની યોજવામાં આવી છે. ઉદાહરણ તરીકે, ચશ્માને સંસ્કૃતમાં ઉપનેત્રમ, પેનને લેખિની અને ચાવીને કુંચિકા કહેવામાં આવે છે. આ શબ્દો સાથે વસ્તુનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. 

તા. 6 ઓગ.ના સંસ્કૃત ભારતીના ઉપક્રમે રાજકોટમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજવામાં આવી છે. જેમાં સંસ્કૃત ભવનના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાશે. રૈયા રોડથી જિલ્લા પંચાયતના માર્ગ સુધી આયોજિત સંસ્કૃત ગૌરવયાત્રાનું આયોજન જિલ્લા વહીવટીતંત્રના આયોજન હેઠળ કરવામાં આવ્યું છે. તેમાં સંસ્કૃત ભાષાના ગીતો ગરબા શ્લોક વગેરે રજૂ થશે. ઉપરાંત સંસ્કૃત પરિચય વર્ગ, સંસ્કૃત ગીત, સંસ્કૃત ગરબા, સંસ્કૃત નાટક, સંસ્કૃત શાસ્ત્ર પરિચય વિગેરે યોજવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …
GUJARAT

June 25, 2026
AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…

હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં …

Next Post
કામધંધો નહીં કરતા નાના ભાઈની મોટા ભાઈના જ હાથે ઘાતકી હત્યા | Brutal murder of younger brother for no…

કામધંધો નહીં કરતા નાના ભાઈની મોટા ભાઈના જ હાથે ઘાતકી હત્યા | Brutal murder of younger brother for no...

રાજકોટમાં રસ્તા હજુ ભંગાર, મનપાની કચેરી પાસે જ ગાબડાં | Roads in Rajkot are still in ruins gaps near…

રાજકોટમાં રસ્તા હજુ ભંગાર, મનપાની કચેરી પાસે જ ગાબડાં | Roads in Rajkot are still in ruins gaps near...

જૂન ત્રિમાસિકમાં ખાનગી લિસ્ટેડ કંપનીઓના પ્રમોટરોનું શેરહોલ્ડિંગ ઘટી આઠ વર્ષના તળિયે | Promoters’ sha…

જૂન ત્રિમાસિકમાં ખાનગી લિસ્ટેડ કંપનીઓના પ્રમોટરોનું શેરહોલ્ડિંગ ઘટી આઠ વર્ષના તળિયે | Promoters' sha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલોલમાં પૈસાની ઉઘરાણી બાબતે ડ્રાઇવર યુવકને ઓફિસમાં કેદ કરી ઢોર માર માર્યો | Driver in Kalol imprison…

5 months ago
જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો : છરીના ઘા મારી 4 શખ્સો ફરાર …

2 weeks ago
‘ન્યાયપાલિકા પાસે ન તો તલવારની તાકાત છે કે ન તો શબ્દોની’, મહારાષ્ટ્રમાં CJI ગવઈનું નિવેદન | Supreme …

8 months ago
ઝાલાવાડમાં ધો.10-12ના 32208 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે | 32208 students of Std 10 12 will appe…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News