gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot news: રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ સમન્વય સુલભ એપાર્ટમેન્ટમાં સોમવારે 30 માર્ચના રોજ મોડી રાત્રે ફાયરિંગની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. રાજકોટ સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર (PSI)એન.કે. પંડ્યાની સર્વિસ પિસ્તોલમાંથી અચાનક ગોળી છૂટતા PSI પોતે અને તેમની સાથે હાજર એક મહિલા મિત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બંનેને હાલ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

સર્વિસ રિવોલ્વરની સફાઈ દરમિયાન ઘટી ઘટના?

પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબઆ ઘટના રાત્રિના આશરે 1 વાગ્યાની આસપાસ બની હતી. પીએસઆઈ પંડ્યા પોતાના ફ્લેટમાં સર્વિસ પિસ્તોલ સાફ કરી રહ્યા હતા, તે દરમિયાન હથિયાર લોડ હોવાને કારણે અચાનક ફાયરિંગ થયું હતું. ગોળી PSIના હાથમાં વાગ્યા બાદ ભટકાઈને ત્યાં હાજર તેમના મહિલા મિત્રના પડખાના ભાગે વાગી હતી. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે સ્થળ પર દોડી ગયા હતા.

પોલીસનું સત્તાવાર નિવેદન

આ સમગ્ર મામલે તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે: ‘ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શિવશક્તિ કોલોની, જે યુનિવર્સિટી રોડ પર આવેલ છે, ત્યાં સમન્વય સુલભ એપાર્ટમેન્ટના એ-વિંગમાં ફ્લેટ નંબર 404માં એક ફાયરિંગની ઘટના બની હતી, PSI એન.કે. પંડ્યા, જેઓ હાલ 15 દિવસથી સાયબર ક્રાઈમમાં કાર્યરત છે, તેઓ પોતાની ગ્લોક પિસ્તોલ સાફ કરી રહ્યા હતા ત્યારે આકસ્મિક રીતે મિસફાયર થયું હતું. આ ઘટનામાં PSIને હાથમાં ફ્રેક્ચર થયું છે અને તેમની સાથે હાજરમહિલા મિત્રને પણ ઈજા પહોંચી છે. 

ખાતાકીય તપાસ કરવામાં આવશે: પોલીસ અધિકારી

‘FSLની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે અને હથિયાર કબજે લેવાયું છે. જો તપાસમાં કોઈ બેદરકારી કે ગુનાહિત કૃત્ય જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે., હાલ ખાલી કારતૂસ કબજે કરવામાં આવ્યા છે સર્વિસ વેપનથી ફાયરિંગ થયું હોવાથી નિયમ મુજબની ખાતાકીય તપાસ અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે. બંને ઘાયલો સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર છે.’

રહસ્ય અને શંકાના દાયરામાં ઘટના

આ ઘટનાને પગલે પોલીસ બેડામાં અનેક ચર્ચાઓ જાગી છે. PSI પંડ્યા છેલ્લા બે વર્ષથી આ ફ્લેટમાં ભાડેથી એકલા રહેતા હતા. મહિલા મિત્ર અવારનવાર તેમને મળવા આવતી હોવાનું ચર્ચા રહ્યું છે. જો કે મધ્યરાત્રિએ 1 વાગ્યે હથિયાર સાફ કરવાની વાત અને તે સમયે મહિલાની હાજરીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

તાલીમબદ્ધ અધિકારીની આવી તો કેવી બેદરકારી? 

પોલીસ અધિકારીઓને હથિયારની સફાઈ અને તેની સાવચેતી અંગે વિશેષ તાલીમ આપવામાં આવે છે, તેમ છતાં લોડ રિવોલ્વર સાથે સફાઈ કરવી તે મોટી લાપરવાહી ગણાય. જે તપાસનો વિષય છે,  ફાયરિંગ બાદ તુરંત જ ફ્લેટને તાળું મારી દેવામાં આવ્યું હતું, મધરાત્રે શું બન્યું તેનું રહસ્ય ઘેરાયું છે.

આ પણ વાંચો: છોટા ઉદેપુરમાં રૂ. 200 કરોડના રોડના કામો પર સંકટ, ડામરના ભાવવધારા અને અછતે કોન્ટ્રાક્ટરોની કમર તોડી!

PSI મૂળ ભાવનગરના અને મહિલા મિત્ર વલસાડની વતની!

ઈજાગ્રસ્ત PSI એન.કે. પંડ્યા 2022-23 બેચના સીધા ભરતી થયેલા અધિકારી છે. તેઓ અગાઉ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ હતા અને માત્ર 15 દિવસ પહેલા જ તેમનું પોસ્ટિંગ સાયબર ક્રાઈમમાં થયું હતું. PSI મૂળ ભાવનગરના અને મહિલા મિત્ર વલસાડના વતની હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ આ મામલે ‘જાણવા જોગ’ નોંધીને ઊંડી તપાસ ચલાવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …
GUJARAT

ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

March 31, 2026
મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…
GUJARAT

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

March 31, 2026
Next Post
1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN ...

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી...

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાહોદમાં આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા બિશ્નોઈ ગેંગના સાગરીત પર ગુજરાત પોલીસે કર્યું ફાયરિંગ, પગમાં વાગ…

દાહોદમાં આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા બિશ્નોઈ ગેંગના સાગરીત પર ગુજરાત પોલીસે કર્યું ફાયરિંગ, પગમાં વાગ…

3 months ago
રિક્ષા ચાલકે છરી બતાવીને રાજકોટના યુવક પાસેથી રૃા.૭૮૦૦ લૂંટી લીધા | A pwarata efoch ketilas me a sol…

રિક્ષા ચાલકે છરી બતાવીને રાજકોટના યુવક પાસેથી રૃા.૭૮૦૦ લૂંટી લીધા | A pwarata efoch ketilas me a sol…

7 months ago
ચાઈનીઝ દોરીની 20 ફિરકી સાથે વડોદરાના બે ઝડપાયા | Two from Vadodara arrested with 20 strands of Chine…

ચાઈનીઝ દોરીની 20 ફિરકી સાથે વડોદરાના બે ઝડપાયા | Two from Vadodara arrested with 20 strands of Chine…

3 months ago
ભારતના આ રાજ્યમાં 14 મુસ્લિમ જાતિને અનામત આપવાની તૈયારી, 3 લાખ પરિવારને થશે ફાયદો | telangana to gra…

ભારતના આ રાજ્યમાં 14 મુસ્લિમ જાતિને અનામત આપવાની તૈયારી, 3 લાખ પરિવારને થશે ફાયદો | telangana to gra…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News