gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ: ‘અમે પોલીસ છીએ, ચાલ સ્ટેશને…’ કહી આધેડ પાસેથી 30 હજાર પડાવનાર નકલી પોલીસ ઝડપાયો | Fake Cop…

G METRO NEWS by G METRO NEWS
March 2, 2026
in GUJARAT
0 0
0
રાજકોટ: ‘અમે પોલીસ છીએ, ચાલ સ્ટેશને…’ કહી આધેડ પાસેથી 30 હજાર પડાવનાર નકલી પોલીસ ઝડપાયો | Fake Cop…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fake Police Arrested in Rajkot: રાજકોટમાં નકલી પોલીસ બનીને નિર્દોષ નાગરિકોને ડરાવી પૈસા પડાવતી ટોળકી ફરી સક્રિય થઈ છે. એસ્ટ્રોન ચોક નજીત એક આધેડને આંતરી, પોલીસની ખોટી ઓળખ આપી 30,000 રૂપિયાની લૂંટ ચલાવનાર બે શખસો પૈકી એકને એ-ડિવિઝન પોલીસે દબોચી લીધો છે, જ્યારે તેનો અન્ય એક સાથીદાર હાલ ફરાર છે.

ફિલ્મી ઢબે આધેડનું અપહરણ 

મળતી માહિતી અનુસાર, શહેરના પરા પીપળિયા વિસ્તારમાં રહેતા જનાર્ધન સહાની નામના આધેડ સાથે આ ઘટના 25મી ફેબ્રુઆરીએ બની હતી. જનાર્ધનભાઈ જ્યારે કામ પરથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે એસ્ટ્રોન ચોક પાસે મોપેડ પર આવેલા બે શખ્સોએ તેમને રોક્યા અને કહ્યું, ‘અમે પોલીસ છીએ, તું પોલીસ સ્ટેશન ચાલ.’ આધેડે પોતાનો વાંક પૂછતા જ નકલી પોલીસે તેમનો મોબાઈલ અને બાઈકની ચાવી આંચકી લીધી હતી. ત્યારબાદ તેમને અલગ-અલગ વિસ્તારોમાં ફેરવીને માનસિક દબાણ બનાવ્યું હતું. આરોપીઓએ પહેલા ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવાનું દબાણ કર્યું, પરંતુ આધેડે અસમર્થતા દર્શાવતા તેમને રાજનગર ચોક તરફ લઈ ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં માનવતા લજાઈ: માસૂમ સાથે અડપલાં કરનાર વૃદ્ધ ઝડપાયો, માતાએ Live CCTVમાં કરતૂત જોઈ દીકરીને ઉગારી

મિત્ર પાસેથી ઉછીના પૈસા મંગાવ્યા

નકલી પોલીસના ડરથી આધેડે પોતાના મિત્રને ફોન કરી 30,000 રૂપિયાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. રાજનગર ચોક પાસે મિત્ર પાસેથી રોકડા 30,000 રૂપિયા લઈને આરોપીઓને આપતા જ તેઓ બાઈકની ચાવી પરત કરી નાસી છૂટ્યા હતા.

બનાવ અંગે ફરિયાદ નોંધાતા એ-ડિવિઝન પોલીસે ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. નકલી પોલીસ બનીને લૂંટ કરનાર શખસો સંદિપ રામાવત અને અલ્તાફ મેમણ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સંદિપ રામાવતની ધરપકડ કરી તેની પાસેથી લૂંટના રોકડા 30,000 રૂપિયા, મોબાઈલ અને મોપેડ સહિત કુલ 80,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલ અલ્તાફ મેમણ હજુ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા બન્યું ખાડોદરા નિઝામપુરામાં ખોદાયેલા ખાડામાં કાર ફસાઈ | car gets stuck in a dug pit in Nizamp…
GUJARAT

વડોદરા બન્યું ખાડોદરા નિઝામપુરામાં ખોદાયેલા ખાડામાં કાર ફસાઈ | car gets stuck in a dug pit in Nizamp…

March 2, 2026
વડોદરામાં જૂની નટરાજ ટોકીઝથી એસટી ડેપો, ચીકુવાડી-જેતલપુર રોડથી અલકાપુરી મેઇન રોડના દબાણોનો સફાયો | e…

કારેલીબાગ-અમિતનગર પાસે પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ | Water line ruptures near Ka…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રકમાં પાછળથી લક્ઝરી બસ ઘૂસી કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરનું મોત | Driver dies after luxury bus rams in…

4 weeks ago
‘સર’ના કામમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજક્તા સર્જાશે : સુપ્રીમ | If obstacles to ‘Sir”s’ work are …

3 months ago
‘…તો પછી જેલમાં ધકેલનારા PM-CMને પણ જેલ થવી જોઈએ’, મનીષ સિસોદિયાની માગ | Manish Sisodia Seeks Law …

6 months ago
દરજીપુરા આરટીઓ કચેરીમાં ઈન્ટરર્નેટ કનેક્ટિવિટી ખોરવાતા ટુ-વ્હીલર ડ્રાઈવિંગ ટેસ્ટ ઠપ્પ | Two wheeler …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News