gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિગ્નલ બંધ, સીધા ક્રોસિંગ પર નો-એન્ટ્રી…: અમદાવાદના SG હાઈવે પર તંત્રનો નવતર પ્રયોગ, ડ્રમ-બેરિયર મ…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in GUJARAT
0 0
0
સિગ્નલ બંધ, સીધા ક્રોસિંગ પર નો-એન્ટ્રી…: અમદાવાદના SG હાઈવે પર તંત્રનો નવતર પ્રયોગ, ડ્રમ-બેરિયર મ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

SG Highway Pilot Project: અમદાવાદના એસ.જી. હાઈવે પર રોજ પીક અવર્સમાં થતો ટ્રાફિક નિવારવા માટે તંત્રએ નવો પ્રયોગ શરૂ કર્યો છે. ઑફિસ છૂટવાના સમયે કે વીકેન્ડમાં એસ.જી. હાઈવે પરથી પસાર થવું એટલે ટ્રાફિક જામ, બળતું મોંઘું ઈંધણ અને સમયનો બગાડ. એવામાં એસ.જી. હાઇવેના બે સૌથી વ્યસ્ત જંક્શન પર નવું ટ્રાફિક મેનેજમેન્ટ મોડલ ટ્રાયલ બેઝ પર શરૂ કરાયું છે. 

એસ.જી. હાઇવે પર આવેલ પેલેડિયમ મોલ જંકશન અને ઇસ્કોન મંદિર નજીક ચારેય દિશામાંથી આવતો ટ્રાફિક વિના અવરોધે સતત આગળ વધતો રહે તે માટે સિગ્નલફ્રી ટ્રાફિક મૂવમેન્ટ માટે ‘કેપ્સુલ શેપ’ ટ્રાફિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તંત્રનો દાવો છે કે આ મોડલથી જંકશન પર વાહનોની અવરજવર વધુ નિયમિત થઈ જશે અને અકસ્માતની શક્યતાઓ પણ ઘટશે. ટ્રાફિક કંટ્રોલ કરવા માટે લોખંડના મજબૂત ડ્રમ્સ અને પ્લાસ્ટિક બેરિયર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કુલ 52 લોખંડના ડ્રમ્સ અને 54 પ્લાસ્ટિક બેરિયર્સ મૂકવામાં આવ્યા છે. 

1. બ્રિજ નીચે હવે ‘4 કટ્સ’ની નવી ફોર્મ્યુલા

જંક્શનને સિગ્નલ-ફ્રી કરવા માટે ટ્રાફિક રોટેશનમાં મોટો ફેરફાર કરાયો છે. અત્યાર સુધી પેલેડિયમ મોલ ચાર રસ્તાના બ્રિજ નીચે માત્ર 2 કટ્સ ઉપલબ્ધ હતા, જેને વધારીને હવે 4 કરવામાં આવ્યા છે.

જૂની વ્યવસ્થા: થલતેજ બાજુથી આવતા વાહનો મુખ્ય જંક્શનના 50 મીટર અગાઉથી જમણી બાજુ વળી શકતા હતા. તેવી જ રીતે ગોતા તરફથી આવતા લોકોને પણ 50 મીટર પહેલાં યુ-ટર્ન (U-Turn) માટે કટ મળતો હતો.

નવી વ્યવસ્થા: હવે ઝાયડસ હૉસ્પિટલથી મોલ તરફ (ગોતા બાજુ) જતા બ્રિજ નીચે વધુ એક નવો કટ અપાશે. આ સાથે જ થલતેજ બાજુથી આવતા વાહનો માટે પણ વધારાનો કટ તૈયાર કરવામાં આવશે.

2. થલતેજથી પેલેડિયમ મોલ જનારાઓ માટે ડાયવર્ઝન પ્લાન

સૌથી મોટો ફેરફાર થલતેજ તરફથી આવીને પેલેડિયમ મોલ તરફ જવા માંગતા લોકો માટે છે. થલતેજ તરફથી આવતા વાહનચાલકો ચાર રસ્તા પરથી સીધા ક્રોસ નહીં કરી શકે. તેમણે હાઈકોર્ટની સામે નવા રસ્તા (કટ) પરથી જમણી બાજુ વળવાનું રહેશે. અહીંથી જમણી બાજુ વળીને તેઓ એસ.જી. હાઈ-વે પર સીધા જ પેલેડિયમ મોલ સુધી જઈ શકશે. 

તંત્રનો દાવો: આ પ્રયોગથી વાહનચાલકોને 3 ફાયદા થશે

પીક અવર્સ દરમિયાન જંકશન પર વાહનોએ ઊભા રહેવું નહીં પડે. 

ટ્રાફિક જામ ન થવાના કારણે ઈંધણ અને પૈસાની બચત થશે. 

ટ્રાફિક શિસ્તબદ્ધ થતાં અકસ્માતની સંભાવના ઓછી થશે. 

3 દિવસના આ પાયલોટ પ્રોજેક્ટ જો સફળ રહ્યો તો અમદાવાદ શહેરના અન્ય જંક્શનો પર પણ આ મોડલ લાગુ કરવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: ઓરસંગ નદીમાં ‘સફેદ રેતીના કાળા કારોબાર’ પર તંત્રનો સપાટો, 3 મોટા માથા સામે કાર્યવાહી, ર…
GUJARAT

છોટા ઉદેપુર: ઓરસંગ નદીમાં ‘સફેદ રેતીના કાળા કારોબાર’ પર તંત્રનો સપાટો, 3 મોટા માથા સામે કાર્યવાહી, ર…

May 21, 2026
વાવ-થરાદ ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: ઝડપાયેલા 3માંથી 2 ભાજપ સાથે જોડાયેલા હોવાનો દાવો, એક પાલિકા સભ્યન…

અમદાવાદના રાણીપમાં ડી-માર્ટ પાસે BRTS અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવક લોહીલુહાણ, ડ્રાઈવર સરન્ડર | Ah…

Next Post
છોટા ઉદેપુર: ઓરસંગ નદીમાં ‘સફેદ રેતીના કાળા કારોબાર’ પર તંત્રનો સપાટો, 3 મોટા માથા સામે કાર્યવાહી, ર…

છોટા ઉદેપુર: ઓરસંગ નદીમાં 'સફેદ રેતીના કાળા કારોબાર' પર તંત્રનો સપાટો, 3 મોટા માથા સામે કાર્યવાહી, ર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળી પહેલા સુરતનું ઉધના સ્ટેશન ખીચોખીચ: 15 દિવસ સુધી બંધ રહેશે આ સેવાઓ, સ્પેશિયલ ટ્રેનો દોડશે | Di…

7 months ago
અઠવાડિયામાં સોનાના ભાવમાં મોટો ઉછાળો, રોકાણકારોને લ્હાણી, જાણો 24 કેરેટનો લેટેસ્ટ રેટ | gold rate we…

9 months ago
વડોદરાના તરસાલી રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં જમવા મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો | Students create …

2 months ago
કારના ચાલકે બાઇકને ટક્કર મારતા પતિનું મોત ઃ પત્ની ઘાયલ | Ekkewe polis won aan ra fen makketiw ew cas…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News