gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ફીચ દ્વારા આગામી નાણાં વર્ષ માટેના આર્થિક વિકાસ દરના અંદાજમાં વધારો | Fitch raises economic growth rate forecast for next fiscal year

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in Business
0 0
0
ફીચ દ્વારા આગામી નાણાં વર્ષ માટેના આર્થિક વિકાસ દરના અંદાજમાં વધારો | Fitch raises economic growth rate forecast for next fiscal year
6
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : બહારી માગ પર ભારતની ઓછી નિર્ભરતાને કારણે  તેને અમેરિકાની ટેરિફ વોરની ખાસ અસર જોવા નહીં મળે એમ જણાવી રેટિંગ એજન્સી ફીચે નાણાં વર્ષ ૨૦૨૬ માટે ભારતના આર્થિક વિકાસ દર (જીડીપી)ના ૬.૫૦ ટકાના અંદાજને જાળવી રાખ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૭માં પણ ભારતનો આર્થિક વિકાસ દર છ ટકાથી વધુ રહી ૬.૩૦ ટકા રહેવા ફીચ  દ્વારા ધારણાં મૂકવામાં આવી છે.

નાણાં વર્ષ ૨૦૨૬ માટેના ૬.૫૦ ટકાના અંદાજને જાળવી રખાયો છે જ્યારે નાણાં વર્ષ ૨૦૨૭ માટેનો અંદાજ ૬.૨૦ ટકા પરથી વધારી ૬.૩૦ ટકા મુકાયો હોવાનું ફીચના રિપોર્ટમાં જણાવાયું છે.

રિઝર્વ બેન્કે આગામી નાણાં વર્ષ માટે જીડીપી અંદાજ ૬.૭૦ ટકા મૂકયો છે. ભારતમાં ઉપભોગતા તથા વેપાર વિશ્વાસ મજબૂત છે એટલું જ નહીં ઈન્ફ્રાસ્ટ્રકચર વિસ્તરણ ઈન્વેસ્ટમેન્ટને ટેકો આપી  રહ્યું છે. ક્ષમતા ઉપયોગીતા ઊંચી જળવાઈ રહી છે  અને નિકાસમાં પણ વધારો જોવા મળી રહ્યાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

વર્તમાન નાણાં વર્ષ માટે ૬.૪૦ ટકાની ધારણાં મૂકવામાં આવી છે. ભારતમાં ફુગાવો રિઝર્વ બેન્કના ચાર ટકાના ટાર્ગેટની નજીક સરકી રહ્યો હોવાનું ધ્યાનમાં રાખી ફીચે વ્યાજ દરમાં કપાતને લઈને આશાવાદ વ્યકત કર્યો છે. 

Tags: economicfiscalFitchforecastGANDHINAGAR METRO NEWSgrowthraisesrateyearઅદજમઆગમઆરથકદરનદવરનણફચમટનવકસવધરવરષ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
ગોહિલવાડમાં ચૈત્રી નવરાત્રિ મહોત્સવનો ધમધમાટ, તૈયારીઓને આખરી ઓપ | Chaitri Navratri festival in full swing in Gohilwad preparations are in full swing

સેન્સેક્સ 148 પોઈન્ટ વધીને 75449 | Sensex rises 148 points to 75449

આણંદ સોજીત્રા રોડ ઉપરની સિટી પોઈન્ટ હોટેલ સીલ | City Point Hotel on Anand Sojitra Road sealed

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…

5 months ago
વડોદરાઃ10 લાખની લૂંટમાં 2.54 કરોડ રિકવરના બનાવમાં ફોરેન કરન્સીના ટ્રેડર્સ પર પોલીસની નજર | police wa…

7 months ago
સુરતમાં કાપડના વેપારીની હત્યા કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો, પોલીસ ફાયરિંગમાં ઈજાગ્રસ્ત | surat textile …

12 months ago
વિશ્વભરમાં ઇબોલાનો ખૌફ! દિલ્હીમાં યોજાનારી ઇન્ડિયા-આફ્રિકા સમિટ છેલ્લી ઘડીએ મોકૂફ | india africa for…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News