gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

PSU બેંકોનો ચોખ્ખો નફો 10% વધીને રૂ. 44,218 કરોડ, NII પર દબાણ | PSU banks’ net profit rises 10% to R…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in Business
0 0
0
PSU બેંકોનો ચોખ્ખો નફો 10% વધીને રૂ. 44,218 કરોડ, NII પર દબાણ | PSU banks’ net profit rises 10% to R…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : જાહેર ક્ષેત્રની બેંકોના નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં ૧૦.૬ ટકાનો વધારો થયો છે. ટ્રેઝરી ગેઇન, ફી, કમિશન અને વસૂલાતમાં મોટો વધારાની સાથે બેડ લોન માટે જોગવાઈઓમાં ઘટાડાથી ચોખ્ખી વ્યાજ આવક અને માજનમાં પણ મદદ મળી છે અને સરકારી બેંકોની નફાકારકતા વધી છે.

નાણાકીય વર્ષ ૨૦૨૬ના એપ્રિલ-જૂનના પહેલા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો રૂ. ૪૪,૨૧૮ કરોડ રહ્યો, જે એક વર્ષ પહેલા રૂ. ૩૯,૯૭૪ કરોડ હતો. જોકે બીએસ રિસર્ચ બ્યુરો દ્વારા ૧૨ લિસ્ટેડ જાહેર ક્ષેત્રની બેંકોના ડેટા મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૫ના ચોથા ક્વાર્ટરના રૂ. ૪૮,૩૭૦ કરોડના સાપેક્ષે ચોખ્ખો નફામાં ૮.૬ ટકાનો ઘટાડો નોંધાયો છે.

રાજ્યની માલિકીની બેંકો માટે આવકનો મુખ્ય સ્ત્રોત – નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ એટલે કે ચોખ્ખી વ્યાજ આવક (એનઆઈઆઈ) વાર્ષિક ધોરણે ૦.૨ ટકા પર સ્થિર રહી અને નાણાકીય વર્ષ ૨૦૨૬ના પહેલા ક્વાર્ટરમાં રૂ. ૧.૦૬ લાખ કરોડ રહી હતી. ત્રિમાસિક ધોરણે ચોથા ક્વાર્ટરની રૂ. ૧.૦૯ લાખ કરોડની એનઆઈઆઈથી ૩.૨ ટકા ઘટી છે. બેંકરોએ જણાવ્યું હતું કે પોલિસી રેટમાં ઘટાડા અને ખાસ કરીને રિટેલ લોનમાં લાભ ગ્રાહકોને આપવાથી બેંકોના એનઆઈઆઈ પર દબાણ આવ્યું છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેટા દર્શાવે છે કે જાહેર ક્ષેત્રની બેંકોની રૂપિયાની બાકી લોન પર ભારિત સરેરાશ ધિરાણ દર એટલે કે વ્યાજદર જૂન ૨૦૨૪ના ૯.૨૧ ટકાથી ઘટીને માર્ચમાં ૯.૦૯ ટકા અને જૂન, ૨૦૨૫માં ૮.૭૬ ટકા થયો છે.

જાહેર ક્ષેત્રની બેંકોની અન્ય આવક વાર્ષિક ધોરણે ૪૨.૪ ટકા વધીને રૂ. ૪૮,૯૯૬ કરોડ થઈ છે. જોકે માર્ચ ૨૦૨૫ના કવાર્ટરમાં રૂ. ૫૮,૧૮૬ કરોડની સરખામણીમાં ૧૫.૮ ટકા ઓછી હતી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ગોડસેના વંશજ સત્યકીએ કરેલા કેસથી મારા માથે જાનનું જોખમઃ રાહુલ ગાંધી | My life is in danger due to th…

ગોડસેના વંશજ સત્યકીએ કરેલા કેસથી મારા માથે જાનનું જોખમઃ રાહુલ ગાંધી | My life is in danger due to th...

સુરેન્દ્રનગરમાં કોમ્પલેક્ષના ધાબા પરથી મહિલાની લાશ મળી, પતિએ લગાવ્યો સામૂહિક દુષ્કર્મનો આરોપ | Woman…

સુરેન્દ્રનગરમાં કોમ્પલેક્ષના ધાબા પરથી મહિલાની લાશ મળી, પતિએ લગાવ્યો સામૂહિક દુષ્કર્મનો આરોપ | Woman...

પાક. આતંકીઓની ઘૂસણખોરી : ગોળીબારમાં જવાન શહીદ | Infiltration of Pakistani terrorists: Soldier martyr…

પાક. આતંકીઓની ઘૂસણખોરી : ગોળીબારમાં જવાન શહીદ | Infiltration of Pakistani terrorists: Soldier martyr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

350 કરોડ યુઝર્સના પાસવર્ડ,ઇ-મેઇલ લીક થતા હોબાળો | Uproar as passwords emails of 350 crore users leak…

350 કરોડ યુઝર્સના પાસવર્ડ,ઇ-મેઇલ લીક થતા હોબાળો | Uproar as passwords emails of 350 crore users leak…

7 months ago
મ્યુ. કોર્પોરેશન ગોત્રી વિસ્તારમાં પેવેલિયન સહિતની સુવિધાઓથી સજ્જ નવું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવશે | New…

મ્યુ. કોર્પોરેશન ગોત્રી વિસ્તારમાં પેવેલિયન સહિતની સુવિધાઓથી સજ્જ નવું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવશે | New…

8 months ago
વડોદરા: જમીન વિવાદમાં ક્રિકેટર યુસુફ પઠાણની અરજી હાઈકોર્ટે ફગાવી, કોર્પોરેશનને જમીનનો કબજો લેવા ટકોર…

વડોદરા: જમીન વિવાદમાં ક્રિકેટર યુસુફ પઠાણની અરજી હાઈકોર્ટે ફગાવી, કોર્પોરેશનને જમીનનો કબજો લેવા ટકોર…

10 months ago
નડિયાદના પીજ રોડ પર ચારિત્ર્ય પર શંકાના મામલે મારામારી | Fight over suspected character on Peej Road…

નડિયાદના પીજ રોડ પર ચારિત્ર્ય પર શંકાના મામલે મારામારી | Fight over suspected character on Peej Road…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News