gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરાયા | State Home…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરાયા | State Home…
2
VIEWS
Share on FacebookShare on Twitter

સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં વિજેતા ખેલાડીઓને રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે મેડલ અને ટ્રોફી એનાયત કરાયા હતા.
રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરાયા 2 - image
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તા. 8 થી 15 ઓગસ્ટ સુધી સીઝનની પ્રથમ યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ – 2025નું આયોજન કરાયું છે. રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે મહિલા સિંગલ્સ ,પુરુષ સિંગલ્સ અને અંડર 19 શ્રેણીના વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફી એનાયત કરાયા હતા. માનુષ શાહએ પુરુષ સિંગલ્સમાં બીજી ટ્રોફી તથા અનુષા કુટુંબળેએ મહિલા સિંગલ્સમાં પહેલી ટ્રોફી હાંસિલ કરી હતી. ટોપ સીડ અને રાષ્ટ્રીય ચેમ્પિયન માનુષ અને રોનિતે, પાયસ જૈન અને એસએફઆર સ્નેહીતને હરાવી પુરુષ સિંગલ્સથી ફાઇનલમાં જ્યારે અનુષા અને સ્વસ્તિકાએ, ટોપ સીડ દિયા ચિતાલે અને યશસ્વીની ઘોરપડેને હરાવી મહિલા સિંગલ્સ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તદુપરાંત બોયઝ સિંગલ્સની ફાઇનલમાં આસામના પ્રિયાનુજ ભટ્ટાચાર્યએ મહારાષ્ટ્રના કુશળ ચોપડાને હરાવી જીત મેળવી કરી હતી. જ્યારે પશ્ચિમ બંગાળની સિન્ડ્રેલા દાસે મહારાષ્ટ્રની દિવ્યાંશી ભૌમિકને હરાવી બીજો નેશનલ એવોર્ડ હાંસિલ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના કારેલીબાગ બાલભવન પાસે ઉચ્ચ અધિકારીઓના બંગલાની નજીક સપ્તાહથી પાણીની લાઈનમાં લીકેજ | Leakage …
GUJARAT

May 13, 2026
જામનગર: મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે દરિયાઈ સુરક્ષા સઘન, મરીન ટાસ્ક ફોર્સનું દરિયાકાંઠાના વિસ્ત…

ગુજરાતમાં હીટ વેવથી લોકો ત્રાહિમામ, જનજીવન ઠપ… જાણો લૂથી બચવા માટે શું કરવું | Gujarat Heatwave Al…

Next Post
લાઠીના ભીડભંજન મહાદેવને વીર હમીરસિંહજીની કમળ પૂજાનો શણગાર, દર્શનાર્થી ઉમટી પડ્યા | Veer Hamirsinhji …

લાઠીના ભીડભંજન મહાદેવને વીર હમીરસિંહજીની કમળ પૂજાનો શણગાર, દર્શનાર્થી ઉમટી પડ્યા | Veer Hamirsinhji ...

‘રશિયા-યુક્રેન યુદ્ધ અટકી જશે તો ભારતને થશે ફાયદો, યુએસ ટેરિફમાંથી મળશે રાહત’ બોલ્યા શશિ થરૂર

‘રશિયા-યુક્રેન યુદ્ધ અટકી જશે તો ભારતને થશે ફાયદો, યુએસ ટેરિફમાંથી મળશે રાહત’ બોલ્યા શશિ થરૂર | Indi…

‘રશિયા-યુક્રેન યુદ્ધ અટકી જશે તો ભારતને થશે ફાયદો, યુએસ ટેરિફમાંથી મળશે રાહત’ બોલ્યા શશિ થરૂર | Indi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૈસા ગણવા આવેલા બેન્કકર્મીએ જ વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં 9 લાખની ચોરી કરી | Mathura Banke …

1 year ago
VIDEO : ‘પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવશો તો ટાંટિયા તોડી નાખીશું’ CM હિમંતા વિશ્વ શર્માની ચેતવણી

AI ચેટબોટને કારણે ભારતમાં નોકરી પર અસર: કસ્ટમર સર્વિસમાં જઈ રહી છે લોકોની નોકરી… | people loosing jo…

7 months ago
54 વર્ષ બાદ મથુરાના વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરના ખજાનાનો રૂમ ખોલાયો

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News