gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

70% IT કંપનીઓમાં ભરતી માટે AIનો ઉપયોગ, ઓળખાણનો ઉપયોગ ભૂતકાળ બનશે | 70 percent of IT companies use AI…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in Business
0 0
0
70% IT કંપનીઓમાં ભરતી માટે AIનો ઉપયોગ, ઓળખાણનો ઉપયોગ ભૂતકાળ બનશે | 70 percent of IT companies use AI…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– એઆઈ ટૂલ્સ ફ્રેશર્સને ફિલ્ટર કરી રહ્યું છે

– ઘણી કંપનીઓમાં નોકરી મેળવવા માટે ઓળખાણનો ઉપયોગ ભૂતકાળ બનશે, એઆઈ ટૂલ્સ નિર્ણયો લેશે 

AI and Jobs News: ભારતમાં ઉદ્યોગોના અભ્યાસ બાદ પ્રસિદ્ધ રિપોર્ટમાં એઆઈ મામલે સ્પષ્ટતા થઈ છે કે, એઆઈ ફક્ત ઉદ્યોગોમાં પરિવર્તન નથી લાવું રહ્યું. તે ભરતીમાં પણ પરિવર્તન લાવી રહ્યું છે. પહેલા ભરતીના નિર્ણયો એચઆર મેનેજરની ટીમ લેતી હતી. હવે, તેમની જગ્યા અલ્ગોરિધમે લીધી છે. આ સાથે જ રિપોર્ટ દ્વારા સામે આવ્યું છે કે, ભારતમાં ટોપ કંપનીઓમાં દસમાંથી નવ કર્મચારી જેનઆઈ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યાં છે. 

રિપોર્ટ મુજબ, 70 ટકા આઈટી કંપનીઓ ભરતીમાં એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરે છે. જ્યારે 50 ટકા બેંકિંગ, ફાઈનાન્સ, ઈન્શ્યોરન્સ કંપનીઓએ નવા કર્મચારીઓની ભરતી કરવા માટે એઆઈ ટૂલ્સ અપનાવી છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, ફ્રેશર્સનું પ્રારંભિક મૂલ્યાંકન એઆઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં, રિઝ્યુમ, સ્કિલ ટેસ્ટ, અને બેઝિક કમ્યુનિકેશનનો સમાવેશ થાય છે.

એચઆર મેનેજરો હવેથી એઆઈને પૂછી રહ્યાં છે કે, ઉમેદવારની પ્રોફાઈલ આપણે નક્કી કરેલા બેન્ચમાર્ક મુજબ છે કે નહીં? એઆઈને કારણે નોકરી જશે તે માન્યતા પણ ખોટી પૂરવાર થઈ રહી છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે, નવા રોલમાં 40 ટકાનો વધારો થયો છે. આ નવા રોલ એઆઈ, ટેડા અને ક્લાઉડને લગતી નોકરીઓમાં જોવા મળી રહ્યાં છે. ફ્રેશર્સને આ રોલ માટે પસંદ કરવામાં આવી રહ્યાં છે. કંપનીઓ હાલની જરૂરિયાતો કરતા બે વર્ષ બાદ કંપનીને શેની જરૂર પડશે? શું નવા કર્મચારી કંપનીને નવી ટેકનોલોજી સાથે કંપનીને આગળ લઈ જવાની ક્ષમતા ધરાવે છે કે નહીં જેવા પ્રશ્નો પર ચિંતન બાદ ભરતી કરી રહ્યાં છે. તમામ મોટી કંપનીઓ માની રહી છે કે, ‘લેગસી જોબ્સ’માં ભારે ઘટાડો થશે. લેગસી જોબ્સ એટલે એવી નોકરીઓ જેમાં, રુટિન કામો કરવાના હોય છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
શહેરના નિલમબાગ સર્કલ પાસે રૂા. 60 કરોડના ખર્ચે મનપા ઓડીટોરીયમ બનાવશે | Municipal Corporation will bu…

શહેરના નિલમબાગ સર્કલ પાસે રૂા. 60 કરોડના ખર્ચે મનપા ઓડીટોરીયમ બનાવશે | Municipal Corporation will bu...

શ્રીલંકાનું નામ લઈ ભારતને બદનામ કરતા પાકિસ્તાની એજન્ડાની પોલ ખુલી, ભારતે લીધો મોટો નિર્ણય

ઊંચો GDP રેપો રેટમાં ઘટાડાનો અવકાશ ઘટાડશે, તરલતા પર ધ્યાન કેન્દ્રિત કરાશે | Higher GDP will reduce s…

ઊંચો GDP રેપો રેટમાં ઘટાડાનો અવકાશ ઘટાડશે, તરલતા પર ધ્યાન કેન્દ્રિત કરાશે | Higher GDP will reduce s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોત્રીની સોસાયટીના બંગલામાં કરૃણ બનાવ માતાની સામે જ કારનું વ્હિલ ફરી વળતા માસૂમ બાળકીનું મોત | 1 yea…

1 year ago
સુરેન્દ્રનગર સબજેલ હાઉસફૂલઃ 125 ની ક્ષમતામાં 300 કેદીને રાખ્યા, કેદીઓની સ્થિતિ દયનીય | 300 prisoners…

7 months ago
લાલુના યાદવના ‘લાલ’ને RJDની કમાન, હવે તેજસ્વી યાદવ ‘સુપર બોસ’, વિપક્ષે કહ્યું- ’22 કેસવાળો અધ્યક્ષ’ …

અમેરિકાના ઓર્ડરો 90 દિવસમાં પૂરા કરવા નિકાસકારોના પ્રયાસ | Exporters try to fulfill US orders within…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News