gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

163 કરોડનો સાયબર કૌભાંડ કેસ: કુતિયાણાના હીરલબા જાડેજા સહિત 4 વિરૂદ્ધ FIR, અલગ અલગ રાજ્યોમાં 130 જેટલ…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
163 કરોડનો સાયબર કૌભાંડ કેસ: કુતિયાણાના હીરલબા જાડેજા સહિત 4 વિરૂદ્ધ FIR, અલગ અલગ રાજ્યોમાં 130 જેટલ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Porbandar News : પોરબંદરમાં 163 કરોડના સાયબર કૌભાંડ કેસ હાર્બર મરીન પોલીસે કુતિયાણાના હીરલબા જાડેજા સહિત 4 વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે 4 મહિના આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના તપાસનીશ અધિકારીએ પોરબંદર કોર્ટમાં 3000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં હજુ 6 આરોપીને પકડવાના બાકી દર્શાવીને ફરાર જાહેર કર્યા છે. હીરલબા સહિત ટોળકી સામે કુલ 130 જેટલી સાઈબર ક્રાઇમની અલગ-અલગ રાજ્યમાં ફરિયાદો નોંધવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજા સહિતના આરોપી વિરૂદ્ધમાં ત્રણ મહિના પહેલા સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં સાયબર ક્રાઇમે પોતે ફરિયાદી બની આ અંગે કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદમાં બેન્કના ખાતા ખોલી સાયબર ફ્રોડ કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો હતો. જેમાં નોંધવામાં આવ્યું હતું કે, વિવિધ બેન્કના 14 ખાતા ખોલી અલગ-અલગ રાજ્યના લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. પોરબંદરની કોટક બેન્કમાં 35.7 લાખ ખાતામાં મેળવીને સગેવગે કર્યા હતાં. આ સિવાય કર્ણાટક, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશમાં પણ 4 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી સામે વધુ એક ફરિયાદ, 14 ખાતા ખોલી વિવિધ રાજ્યોના લોકો સાથે કરોડોની છેતરપિંડીનો આરોપ

સાયબર ક્રાઇમે ફરિયાદી બની દાખલ કર્યો ગુનો

સમગ્ર બાબતે પોલીસે વિગત આપતા જણાવ્યું હતું કે, હીરલબા જાડેજા અને તેમના અન્ય કેટલાંક સાથીદારોએ નાના-નાના માણસોના બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા અને તેમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં જે સાયબર ક્રાઇમ થઈ રહ્યો હતો, તે સાયબર ક્રાઇમ દ્વારા મેળવેલી રકમ આ એકાઉન્ટમાં જમા કરવામાં આવતી હતી. સાયબર ક્રાઇમની કેન્દ્રીય લેવલની જે સિન્ડિકેટ છે, તે અંતર્ગત આ એક ગંભીર પ્રકારનો ગુનો છે. તેથી, ક્રાઇમ બ્રાન્ચે હીરલબા જાડેજા અને તેમની સાથે જોડાયેલા અન્ય લોકો હિતેશ વડોદરા, પાર સોંગેલા, મોહન વાજા, અજય ચૌહાણ અને રાજુ મેર સામે IPC ની કલમ 411, 413, 420, 120(B)  અને IT એક્ટની કલમ 66 (B) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
વિદેશ મંત્રી જયશંકરે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે કરી મુલાકાત, જાણો શું કરી વાત | Indi…

વિદેશ મંત્રી જયશંકરે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે કરી મુલાકાત, જાણો શું કરી વાત | Indi...

પોલો ગ્રાઉન્ડ ખાતે પતરા ઠોકી પ્રવેશદ્વાર બંધ કરવા મામલે રમતપ્રેમીઓમાં નારાજગી | Sports fans upset ov…

પોલો ગ્રાઉન્ડ ખાતે પતરા ઠોકી પ્રવેશદ્વાર બંધ કરવા મામલે રમતપ્રેમીઓમાં નારાજગી | Sports fans upset ov...

ધોળકાના ગાણોલ ગામે માછલીને બદલે જાળમાં મગર ફસાયો, ગ્રામજનોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ | Crocodile cau…

ધોળકાના ગાણોલ ગામે માછલીને બદલે જાળમાં મગર ફસાયો, ગ્રામજનોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ | Crocodile cau...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આગામી પાંચ વર્ષમાં વધનારી વીજ માંગમાં વીસ ટકા હિસ્સો AI ક્ષેત્રનો હશે | AI sector will account for 2…

આગામી પાંચ વર્ષમાં વધનારી વીજ માંગમાં વીસ ટકા હિસ્સો AI ક્ષેત્રનો હશે | AI sector will account for 2…

6 months ago
UNESCOને સમજાયું ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્રનું મહત્ત્વ, મેમોરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ | unesco …

UNESCOને સમજાયું ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્રનું મહત્ત્વ, મેમોરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ | unesco …

1 year ago
વડોદરા શહેરમાં ધાક ધમકીના અલગ-અલગ વધુ બે બનાવો નોંધાયા | Two more separate incidents of intimidation…

વડોદરા શહેરમાં ધાક ધમકીના અલગ-અલગ વધુ બે બનાવો નોંધાયા | Two more separate incidents of intimidation…

1 year ago
હૈદરાબાદમાં રહેણાંક ઇમારતમાં આગ : આઠ બાળકો સહિત 17નાં મોત | Fire in residential building in Hyderaba…

હૈદરાબાદમાં રહેણાંક ઇમારતમાં આગ : આઠ બાળકો સહિત 17નાં મોત | Fire in residential building in Hyderaba…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News