gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

CBSEની સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કૉલરશીપ: 20 નવેમ્બર સુધી ભરી શકાશે ફૉર્મ, જાણો કોણ કોણ કરી શકે છે આવેદન |…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in INDIA
0 0
0
CBSEની સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કૉલરશીપ: 20 નવેમ્બર સુધી ભરી શકાશે ફૉર્મ, જાણો કોણ કોણ કરી શકે છે આવેદન |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

CBSE Single Girl Child Scholarship 2025: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)એ ‘સિંગલ ગર્લ ચાઇલ્ડ મેરિટ સ્કોલરશિપ સ્કીમ’ માટે અરજી કરવાની અંતિમ તારીખ લંબાવીને 20 નવેમ્બર, 2025 કરી દીધી છે. આ યોજના 10મા ધોરણની બોર્ડ પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરનારી તેજસ્વી વિદ્યાર્થીનીઓને નાણાકીય સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્યથી શરુ કરાઈ છે, જેથી તેઓ CBSE સંલગ્ન શાળાઓમાં 11મા અને 12મા ધોરણનો અભ્યાસ ચાલુ રાખી શકે. 

CBSEના નોટિફિકેશન મુજબ, લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.cbse.gov.in પર 20 નવેમ્બર, 2025 સુધી અરજી કરી શકે છે. વળી, જે વિદ્યાર્થીનીઓને વર્ષ 2024માં આ સ્કોલરશિપ મળી હતી, તેમના માટે રિન્યુઅલ પોર્ટલની તારીખ પણ લંબાવવામાં આવી છે, જેથી રિન્યુઅલ કરાવનારને વર્તમાન સત્ર માટે પણ સહાય મળતી રહે.

કોણ અરજી કરી શકે છે?

CBSEની આ મેરિટ સ્કોલરશિપ દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને માન્યતા આપવા માટે છે. આ યોજના માટે ફક્ત તે જ વિદ્યાર્થીનીઓ અરજી કરી શકે છે જેઓ…

– પોતાના માતા-પિતાનું એકમાત્ર સંતાન હોય.

– CBSE ધોરણ 10ની પરીક્ષામાં 70% કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા હોય.

– હાલમાં CBSE સંલગ્ન શાળાઓમાં ધોરણ 11 કે 12મા અભ્યાસ કરી રહી હોય.

– જેમની ટ્યુશન ફી 10મા ધોરણમાં ₹2500 અને 11મા તથા 12મા ધોરણમાં ₹3000 પ્રતિ માસથી વધારે ન હોય.

– જેમના પરિવારની વાર્ષિક આવક ₹8 લાખથી વધુ ન હોય, જેની નોટરાઇઝ્ડ સ્વ-ઘોષણા તેમણે અરજી સમયે અપલોડ કરવાની રહેશે.

અરજી કેવી રીતે કરવી?

વિદ્યાર્થીનીઓ આ સ્ટેપ્સને અનુસરીને સ્કોલરશિપ માટે અરજી કરી શકે છે:

– CBSEની સત્તાવાર વેબસાઇટ www.cbse.gov.in પર જાઓ.

– ‘Single Girl Child Scholarship X-2025 REG’ પર ક્લિક કરો.

– SGC-X પર ઍપ્લિકેશનના પ્રકાર મુજબ ન્યુ(New) અથવા રિન્યુઅલ (Renewal) પસંદ કરો.

– ફોર્મ ધ્યાનથી ભરો અને આવકનો પુરાવો તથા સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા વેરિફાઇ કરેલી પ્રથમ ત્રિમાસિકની ફી સ્લિપ સહિત તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ફોર્મ જમા કરો. 

આ પણ વાંચો: ટ્રમ્પે જાપાનમાં પણ ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય લીધો, PM મોદી અને શાહબાઝ શરીફ બંનેના વખાણ કર્યા

પસંદગી અને વેરિફિકેશનની પ્રક્રિયા શું છે?

નવી સ્કોલરશિપ માટે ફક્ત તે જ ઉમેદવારોની પસંદગી થશે જેઓ શૈક્ષણિક અને પારિવારિક આવકની તમામ જરૂરી લાયકાતો પૂરી કરતા હોય. તેમજ રિન્યુઅલ માટે વિદ્યાર્થીનીઓએ 11મા ધોરણમાં 70% કે તેથી વધુ માર્ક્સ સાથે 12મા ધોરણમાં પ્રમોટ થવું જરૂરી છે.

CBSE એ જણાવ્યું છે કે તમામ અરજીઓનું તે શાળાઓ દ્વારા વેરીફીકેશન થવું જોઈએ જ્યાં વિદ્યાર્થીનીઓ હાલમાં અભ્યાસ કરી રહી છે. જે અરજીઓનું વેરીફીકેશન નહીં થાય તે અસ્વીકાર કરી દેવામાં આવશે.

CBSEની સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કૉલરશીપ: 20 નવેમ્બર સુધી ભરી શકાશે ફૉર્મ, જાણો કોણ કોણ કરી શકે છે આવેદન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રાજુલાની ધાતરવાડી નદીમાં ડૂબેલા વધુ એક યુવકનો મૃતદેહ મળ્યો, ચાર પૈકી બે યુવકનો મૃતદેહ મળ્યો | Bodies…

રાજુલાની ધાતરવાડી નદીમાં ડૂબેલા વધુ એક યુવકનો મૃતદેહ મળ્યો, ચાર પૈકી બે યુવકનો મૃતદેહ મળ્યો | Bodies...

તોડબાજી પ્રકરણમાં ફરાર પત્રકાર દીર્ઘાયુ વ્યાસે કોર્ટમાં કર્યું આત્મસમર્પણ, ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ ક…

તોડબાજી પ્રકરણમાં ફરાર પત્રકાર દીર્ઘાયુ વ્યાસે કોર્ટમાં કર્યું આત્મસમર્પણ, ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ ક...

માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને મળશે સહાય: 7 દિવસમાં સર્વે પૂર્ણ કરાશે, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય | U…

માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને મળશે સહાય: 7 દિવસમાં સર્વે પૂર્ણ કરાશે, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય | U...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ મળશે : યુટીલીટી મેપિંગનો રિપોર્ટ રજૂ કરવ…

વડોદરા કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ મળશે : યુટીલીટી મેપિંગનો રિપોર્ટ રજૂ કરવ…

10 months ago
CBSEનો નવો ‘3 લેગ્વેજ’ ફોર્મ્યુલા: સ્કૂલોમાં હવે 2 ભારતીય ભાષાઓ ભણવી ફરજિયાત, અંગ્રેજી ‘વિદેશી ભાષા’…

CBSEનો નવો ‘3 લેગ્વેજ’ ફોર્મ્યુલા: સ્કૂલોમાં હવે 2 ભારતીય ભાષાઓ ભણવી ફરજિયાત, અંગ્રેજી ‘વિદેશી ભાષા’…

3 months ago
ન્યાયાધીશ વર્માનો રાજીનામાનો ઇનકાર, મહાભિયોગની શક્યતા | Justice Verma refuses to resign impeachment …

ન્યાયાધીશ વર્માનો રાજીનામાનો ઇનકાર, મહાભિયોગની શક્યતા | Justice Verma refuses to resign impeachment …

1 year ago
ભાલના પ્રખ્યાત ચણાની બજારમાં ધમાકેદાર એન્ટ્રી: ધંધુકા APMCમાં હરાજીનો પ્રારંભ, ₹1311 સુધીના ભાવ બોલા…

ભાલના પ્રખ્યાત ચણાની બજારમાં ધમાકેદાર એન્ટ્રી: ધંધુકા APMCમાં હરાજીનો પ્રારંભ, ₹1311 સુધીના ભાવ બોલા…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News