gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રિઝર્વ બેંક આજે રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરે તેવી શક્યતા | Reserve Bank likely to cut repo rate by …

G METRO NEWS by G METRO NEWS
June 6, 2025
in Business
0 0
0
રિઝર્વ બેંક આજે રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરે તેવી શક્યતા | Reserve Bank likely to cut repo rate by …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ  આવતીકાલે રેપો રેટમાં ૦.૨૫% એટલે કે ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરી શકે છે. ઉપરાંત, આગામી મહિનાઓમાં વધુ કાપના સંકેતો મળી શકે છે તેમ નુવામા ઇન્સ્ટિટયૂશનલ ઇક્વિટીઝના  અહેવાલમાં જણાવ્યું હતું.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં માંગ ધીમે ધીમે નબળી પડી રહી છે. ક્રેડિટ વૃદ્ધિ (લોન વિતરણની ગતિ), ઓટો વેચાણ, રિયલ એસ્ટેટ વેચાણ અને ઘરગથ્થુ આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ફુગાવો પણ નરમ પડયો છે અને છેલ્લા ત્રણ મહિનામાં સરેરાશ ૪% થી નીચે રહ્યો છે.

આવી સ્થિતિમાં, વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો અવકાશ જ નથી, પરંતુ તેની જરૂર પણ છે. રિઝર્વ બેંકે તાજેતરના મહિનાઓમાં સિસ્ટમમાં સારી માત્રામાં તરલતા એટલે કે રોકડ મૂકી છે. મે મહિનામાં રૂા. ૧.૭ લાખ કરોડ અને જૂનની શરૂઆતમાં સિસ્ટમમાં રૂા. ૨.૫ લાખ કરોડથી વધુની તરલતા હતી. આવી સ્થિતિમાં, કેન્દ્રીય બેંક હાલમાં વધુ રોકડ સહાયની જાહેરાત કરશે નહીં, પરંતુ જરૂર પડયે લવચીક વલણ અપનાવી શકે છે. 

નુવામા કહે છે કે તાજેતરના મહિનાઓમાં સ્થાનિક અર્થતંત્રની ગતિ નબળી પડી છે. કંપનીઓની આવક અને નફામાં ઘટાડો થયો છે, લોકોની આવકની ગતિ ધીમી છે, ક્રેડિટ વૃદ્ધિ નબળી છે અને સરકારની રાજકોષીય નીતિ કડક બની રહી છે. ઓટો અને રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં પણ મંદી દેખાઈ રહી છે. એપ્રિલમાં હેડલાઇન ફુગાવો ઘટીને ૩.૨% થયો, જે જુલાઈ ૨૦૧૯ પછીનો સૌથી નીચો છે. આ  કારણોસર, વ્યાજ દરોમાં ઘટાડો લગભગ નિશ્ચિત છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પહેલીવાર લઈ રહ્યા છો ક્રેડિટ કાર્ડ? તો જાણીલો 4 જરૂરી વાતો, નહીંતર ક્રેડિટ સ્કોર બગડશે! | Credit Car…
Business

પહેલીવાર લઈ રહ્યા છો ક્રેડિટ કાર્ડ? તો જાણીલો 4 જરૂરી વાતો, નહીંતર ક્રેડિટ સ્કોર બગડશે! | Credit Car…

February 14, 2026
રિઝર્વ બેંક દ્વારા લોન રિકવરી એજન્ટો પર કડક કાર્યવાહીનો પ્રસ્તાવ | Reserve Bank proposes strict acti…
Business

રિઝર્વ બેંક દ્વારા લોન રિકવરી એજન્ટો પર કડક કાર્યવાહીનો પ્રસ્તાવ | Reserve Bank proposes strict acti…

February 14, 2026
એન્થ્રોપિકની AI ક્રાંતિએ IT શેરોનો કચ્ચરઘાણ, 10 દિવસમાં 20 ટકા ગબડયા | Anthropic’s AI revolution has…
Business

એન્થ્રોપિકની AI ક્રાંતિએ IT શેરોનો કચ્ચરઘાણ, 10 દિવસમાં 20 ટકા ગબડયા | Anthropic’s AI revolution has…

February 14, 2026
Next Post
ફાર્મા, રિયાલ્ટી શેરોમાં આકર્ષણ પાછળ સેન્સેક્સ 444 પોઈન્ટ ઉછળી 81442 | Sensex rises 444 points to 81…

ફાર્મા, રિયાલ્ટી શેરોમાં આકર્ષણ પાછળ સેન્સેક્સ 444 પોઈન્ટ ઉછળી 81442 | Sensex rises 444 points to 81...

તત્કાલ ટિકિટના ઓનલાઇન બૂકિંગ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત | Aadhaar verification mandatory for onlin…

તત્કાલ ટિકિટના ઓનલાઇન બૂકિંગ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત | Aadhaar verification mandatory for onlin...

70 વર્ષ લિવ ઇનમાં રહ્યા પછી ૯૫ વર્ષના વરરાજા અને 90 વર્ષની વધૂએ લગ્ન કર્યા | 95 year old groom and 9…

70 વર્ષ લિવ ઇનમાં રહ્યા પછી ૯૫ વર્ષના વરરાજા અને 90 વર્ષની વધૂએ લગ્ન કર્યા | 95 year old groom and 9...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપ સાંસદના પત્ની ડિજિટલ અરેસ્ટનો શિકાર થયા, પોલીસે એક સપ્તાહમાં રૂ.14 લાખ રિફંડ અપાવ્યું | /karnat…

ભાજપ સાંસદના પત્ની ડિજિટલ અરેસ્ટનો શિકાર થયા, પોલીસે એક સપ્તાહમાં રૂ.14 લાખ રિફંડ અપાવ્યું | /karnat…

5 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

વડોદરાની પ્રાથમિક શાળાને ‘સક્ષમ શાળા’ પુરસ્કાર એનાયત કરાયો

6 months ago
રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો… જાણો 20, 30 અને 50 લાખની હોમ લોન પર EMI કેટલી ઘટશે | rbi cut …

રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો… જાણો 20, 30 અને 50 લાખની હોમ લોન પર EMI કેટલી ઘટશે | rbi cut …

8 months ago
જામનગરના શેખપાટ ગામમાં ખેતીની જમીનના ભાગના પ્રશ્ને બે ભાઈઓ વચ્ચે તકરાર : નાનાભાઈએ મોટાભાઈનું માથું ફ…

જામનગરના શેખપાટ ગામમાં ખેતીની જમીનના ભાગના પ્રશ્ને બે ભાઈઓ વચ્ચે તકરાર : નાનાભાઈએ મોટાભાઈનું માથું ફ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News