gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

20-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો યુવક પકડાયો | Youth caught betting on 20 20 cricket match

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
20-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો યુવક પકડાયો | Youth caught betting on 20 20 cricket match
0
VIEWS
Share on FacebookShare on Twitter

સોમા તળાવ  પાસે મોપેડ લઇને ઉભેલા અને 20-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા આરોપીને પીસીબી  પોલીસે ઝડપી પાડયો છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, માંજલપુર કૃષ્ણપુરી સોસાયટીમાં રહેતો રિતેશ ઉર્ફે મોન્ટુ અગ્રવાલ 20-20  ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ પર સટ્ટો રમે છે. તેણે ઓનલાઇન આઇ.ડી.લીધો છે. હાલમાં તે સોમા તળાવ નજીક  એક  પેટ્રોલપંપની બાજુમાં આવેલી ગલીમાં આવેલી વિહારકુંજ સોસાયટીના નાકા પાસે મોપેડ લઇને ઉભો છે. પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા રિતેશ ઉર્ફે મોન્ટુ સુરેન્દ્રભાઇ અગ્રવાલ મળી આવ્યો હતો. તેના મોબાઇલ ફોનમાં અલગ – અલગ ટીમોની વિગતો મળી આવી હતી. તેના મોબાઇલમાં  હાલનું બેલેન્સ 10,990 લખેલું મળી આવ્યું હતું. ઓનલાઇન સટ્ટો રમવા માટેનો આઇ.ડી. શાસ્ત્રીબાગ કોટિયાર્ક નગરમાં રહેતા  રાહુલ શેઠ પાસેથી લીધો હોવાનું તેણે જણાવ્યું હતું. તેણે અઢી લાખ લઇ પાંચ લાખનું બેલેન્સ કરી આપ્યું હતું. જેથી, પોલીસે  રાહુલ શેઠની શોધખોળ  હાથ ધરી છે. પોલીસે તેની પાસેથી બે મોબાઇલ ફોન,રોકડા 11,100 તેમજ મોપેડ મળીને કુલ રૂપિયા 71,100 રૂપિયાનો મુદ્દામાલ  કબજે કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
VIDEO: ડભોઈ-વડોદરા હાઈવે પર અકસ્માત બાદ કાર ભડભડ સળગી, દંપતીનો આબાદ બચાવ | Car catches fire after ac…

VIDEO: ડભોઈ-વડોદરા હાઈવે પર અકસ્માત બાદ કાર ભડભડ સળગી, દંપતીનો આબાદ બચાવ | Car catches fire after ac...

મંજુસરની કંપનીમાં ડુપ્લીકેટ ઓઈલ બનાવવાનું નેટવર્ક: એકની ધરપકડ

ગુજરાતનો ‘ઝોળીદાર વિકાસ’: નર્મદા જિલ્લામાં સાપ કરડતા પીડિતને 10 કિ.મી. દૂર ઊચકીને લઈ જવાયો | narmada…

ગુજરાતનો 'ઝોળીદાર વિકાસ': નર્મદા જિલ્લામાં સાપ કરડતા પીડિતને 10 કિ.મી. દૂર ઊચકીને લઈ જવાયો | narmada...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી પ્રદૂષણ : સુપ્રીમમાં પરાળી બાળવા અંગે આજે સુનાવણી | Delhi pollution: Supreme Court to hear st…

9 months ago
આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર, આંદોલનકારીઓના ડરથી કિલ્લેબંધી કરાઈ | Monsoon Session Starts in…

11 months ago
કોલકાતા પોલીસ પણ જેનાથી ધ્રૂજતી હતી તે ડૉન ‘સોના પપ્પુ’ જેલભેગો! 10 કલાક પૂછપરછ બાદ EDની કાર્યવાહી |…

3 months ago
દાદરા નગર હવેલી: દિગ્ગજ રાજકીય નેતાની પુત્રીએ પરિણીત યુટ્યુબર સાથે કર્યા લગ્ન, વીડિયો જાહેર કરી સુરક…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News