gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રિવ્યુ આપી કમાણીની લાલચ બતાવીને યુવાન સાથે ૧૫.૨૫ લાખની છેતરપિંડી | A young man was cheated of Rs 15 …

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
રિવ્યુ આપી કમાણીની લાલચ બતાવીને યુવાન સાથે ૧૫.૨૫ લાખની છેતરપિંડી | A young man was cheated of Rs 15 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાટનગરમાં સાયબર ગઠિયાઓનો તરખાટ યથાવત્

શરૃઆતમાં ખાતામાં દોઢસો રૃપિયા જમા થતા વિશ્વાસમાં આવી ગયેલા યુવાને રૃપિયા ટ્રાન્સફર કર્યા ઃ અડાલજના યુવાનની ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગર નજીક આવેલા અડાલજમાં રહેતા યુવાનને ઓનલાઇન રીવ્યુ
આપવાની લાલચ આપીને દોઢસો રૃપિયા જમા કરાવી વિશ્વાસ કેળવીને ૧૫.૨૫ લાખ રૃપિયા સાયબર
ગઠિયાઓ દ્વારા પડાવી લેવામાં આવ્યા હતા. 
જે સંદર્ભે હાલ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ
કરવામાં આવી છે.

હાલમાં સાઇબર ગઠિયાઓનો તરખાટ વધી રહ્યો છે ત્યારે મહિલાઓ
વૃદ્ધોની સાથે શિક્ષિત યુવાનો પણ તેનો ભોગ બની રહ્યા છે. ગાંધીનગર નજીક આવેલા
અડાલજમાં દેવનંદન પરિસર વસાહતમાં રહેતા અને અડાલજ સ્વાગત સીટી કોમ્પલેક્ષમાં ખાનગી
ગોલ્ડ લોન નામની કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો યુવાન પણ આ પ્રકારની છેતરપિંડીનો
ભોગ બન્યો છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગત ૨૭ જૂનના રોજ
અજાણા વોટ્સએપ નંબરના ગ્પમાં પાર્થ જશવંતભાઈ પંચોલીને ઉમેરવામાં આવ્યો હતો અને
ત્યારબાદ તેને હોટલ અને રેસ્ટોરન્ટના ઓનલાઇન રિવ્યુ આપવાની જોબની ઓફર કરવામાં આવી
હતી.  જેના પગલે યુવાન વિશ્વાસમાં આવી ગયો
હતો અને તેના ખાતામાં ૧૫૦ રૃપિયા જમા થતા વિશ્વાસ મજબૂત થયો હતો. આ દરમિયાન તેને
એક ટેલિગ્રામ ગુ્રપમાં એડ કરવામાં આવ્યો હતો. જ્યાં લિંક મોકલવામાં આવી હતી.
ત્યારબાદ તેણે ૧૫.૬૯ લાખ રૃપિયા અલગ અલગ બેંક ખાતાઓમાંથી ટ્રાન્સફર કર્યા હતા અને
તેના ખાતામાં ૨૦ લાખ રૃપિયાનું બેલેન્સ બતાવવામાં આવતું હતું. જોકે તેણે આ રૃપિયા
ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ઉપડી શક્યા ન હતા અને તેને વધુ ૮.૯૫ લાખ રૃપિયા જમા
કરાવવાનું કહેવામાં આવ્યું હતું. જેના પગલે તેની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ
થતા સાયબર ક્રાઇમમાં ઓનલાઈન ફરિયાદ કરી હતી અને ત્યારબાદ આ અંગે ગાંધીનગર રેન્જ
સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવતા પોલીસે ૧૫.૨૫ લાખ રૃપિયાની
છેતરપિંડીનો ગુનો દાખલ કરીને ગઠિયાઓની શોધખોળ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…
GUJARAT

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…

April 3, 2026
વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…
GUJARAT

વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…

April 3, 2026
વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…
GUJARAT

વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…

April 3, 2026
Next Post
ચૂંટણી પંચે મતદારોના વેરિફિકેશનમાં આધાર સ્વીકારવું જ પડશે : સુપ્રીમ | Election Commission must accep…

ચૂંટણી પંચે મતદારોના વેરિફિકેશનમાં આધાર સ્વીકારવું જ પડશે : સુપ્રીમ | Election Commission must accep...

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused who kidnapped and raped a minor…

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused who kidnapped and raped a minor...

ગિફ્ટસિટીમાં ફરી ડેન્ગ્યૂએ માથું ઉંચક્યું કંન્સ્ટ્રક્શન સાઇટ્સ પરથી મચ્છરો મળ્યા | Dengue rears its …

ગિફ્ટસિટીમાં ફરી ડેન્ગ્યૂએ માથું ઉંચક્યું કંન્સ્ટ્રક્શન સાઇટ્સ પરથી મચ્છરો મળ્યા | Dengue rears its ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના આકાશમાં આજે અદ્ભુત નજારો: વર્ષનો સૌથી મોટો અને તેજસ્વી ‘સુપરમૂન’ નરી આંખે જોવા મળશે | jamna…

જામનગરના આકાશમાં આજે અદ્ભુત નજારો: વર્ષનો સૌથી મોટો અને તેજસ્વી ‘સુપરમૂન’ નરી આંખે જોવા મળશે | jamna…

5 months ago
વિશાખાપટ્ટનમના નરસિમ્હા સ્વામી મંદિરમાં મોટી દુર્ઘટના, 20 ફૂટ હિસ્સો ધસી પડતાં 8ના મોત | Major accid…

વિશાખાપટ્ટનમના નરસિમ્હા સ્વામી મંદિરમાં મોટી દુર્ઘટના, 20 ફૂટ હિસ્સો ધસી પડતાં 8ના મોત | Major accid…

11 months ago
BIG NEWS: જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર, PM મોદીએ પણ આપી પ્રતિક્રિયા | vice president jagdeep dhankh…

BIG NEWS: જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર, PM મોદીએ પણ આપી પ્રતિક્રિયા | vice president jagdeep dhankh…

9 months ago
ધ્રાંગધ્રામાં ચાઇનીઝ દોરીની 34 રીલ સાથે હળવદના 2 શખ્સ ઝડપાયા | 2 men from Halvad arrested with 34 re…

ધ્રાંગધ્રામાં ચાઇનીઝ દોરીની 34 રીલ સાથે હળવદના 2 શખ્સ ઝડપાયા | 2 men from Halvad arrested with 34 re…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News