gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણીના ત્રાસથી કંટાળી યુવાને એસિડ ગટગટાવી લીધુ | Tired of the torture of co…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણીના ત્રાસથી કંટાળી યુવાને એસિડ ગટગટાવી લીધુ | Tired of the torture of co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડાયો

– યુવાને 7 વર્ષ પહેલા દવાખાના ખર્ચ માટે રૂ. 1.50 લાખ શખ્સ પાસેથી લીધા હતા

ભાવનગર : સિહોરના ગામના વતની અને હાલ ભાવનગર શહેરના જમનાકુંડ મટન માર્કેટ પાસે રહેતા યુવાને વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણી કરી ધમકી આપી ત્રાસ આપતો હોય આ ત્રાસથી કંટાળી યુવાને એસિડ ગટગટાવી લીધુ હતું.

મૂળ સિહોરના ગામના વતની અને હાલ ભાવનગર શહેરના જમનાકુંડ મટન માર્કેટ પાસે રહેતા રવિભાઈ કાળુભાઈ નૈયા એ આજથી સાતેક વર્ષ પહેલાં મારા ઘરમાં દવાખાનાનો ખર્ચ આવેલ હોય જેથી જગદિશ જેન્તીભાઈ સોલંકી પાસેથી રૂ.૧,૫૦,૦૦૦ ૧૦ ટકા વ્યાજે લીધા હતા. અને આ પૈસાનું નિયમિત વ્યાજ રવિભાઈ ભરતા હતા. અને વ્યાજ પટે રવિભાઈ આજદિન સુધીમાં રૂ. ૭૦,૦૦૦ ચૂકવી આપ્યા હતા. અને હજી જગદિશને રૂ.૪,૨૫,૦૦૦ ચુકવવાના બાકી છે. અને છેલ્લા ઘણા સમયથી મારી મજુરીકામ બરાબર ચાલતું ન હોય જેથી જગદિશને વ્યાજની રકમ ચુકવી શકેલ નહિ જેથી જગદિશ અવાર નવાર રવિભાઈ ઘરે ભાવનગર આવી પૈસાની કડક ઉઘરાણી કરી ત્રાસ આપતા હતા.જગદીશ અવર નવાર ઉઘરાણી કરી યુવાનને ત્રાસ આપતો હોય આ ત્રાસથી કંટાળી રવિભાઈએ બાથરૂમમાં રાખેલ એસિડ પી લીધું હતી. યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે રવિભાઈએ શખ્સ વિરૂધ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

યુવાનના બેનને ફોન કરી શખ્સ ધમકી આપતો હતો

જગદીશ નામનો શખ્સ રવિભાઈના બેન જ્યોતિબેનને ફોન કરીને ભાઈએ લીધેલા રૂપિયાની ઉઘરાણી કરી લેવાના નિકળે છે તે મને આપી દો નહીતર જોયા જેવી થશે તેવી ધમકી આપી ત્રાસ આપતો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
લાંચ માંગનારા ત્રણ ધારાસભ્યો સામે તપાસનાં આદેશ | inquiry ordered against 3 mala of rajasthan

રામપુર ગામ પાસે કેનાલેથી કારમાંથી દારૂ સાથે એક પકડાયો | One caught with liquor from a car in a canal…

રામપુર ગામ પાસે કેનાલેથી કારમાંથી દારૂ સાથે એક પકડાયો | One caught with liquor from a car in a canal...

જાખણની સીમમાં દારૂની 3409 બોટલ સાથે બે આરોપી પકડાયા | Two accused arrested with 3409 bottles of liqu…

જાખણની સીમમાં દારૂની 3409 બોટલ સાથે બે આરોપી પકડાયા | Two accused arrested with 3409 bottles of liqu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિક્રમ ઠાકોરે સમાજ સામે બાંયો ચઢાવી, કહ્યું- ડીજે બંધનો નિર્ણય ખોટો, કોઈ બંધ કરાવવા આવે તો મને ફોન ક…

8 months ago
પેટ્રોલ પંપમાં મોટા ભાઇને અંધારામાં રાખી ૩.૩૮ કરોડની લોન લઈ લીધી | took a loan of Rs 3 38 crores by …

6 months ago
વનવાસી ઉત્કર્ષ મંડળની 10 આશ્રમશાળાઓમાં સીડ બોલ કાર્યક્રમ યોજાયો

1 year ago
ડી.કે. શિવકુમાર કર્ણાટકના નવા CM, બંધારણ હાથમાં રાખીને લીધા શપથ: 13 ધારાસભ્યો પણ બન્યા મંત્રી! | DK …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News