gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રૃા.૧૬૬ કરોડના ખર્ચે કામગીરીનો પ્રારંભ ગંભીરા બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ એક વર્ષમાં તૈયાર કરવાનું લ…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
રૃા.૧૬૬ કરોડના ખર્ચે કામગીરીનો પ્રારંભ ગંભીરા બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ એક વર્ષમાં તૈયાર કરવાનું લ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.1 વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તૂટેલા બ્રિજની નજીકમાં જ નવો બ્રિજ બનાવવાનું કામ શરૃ કરી દેવામાં આવ્યું છે. એક વર્ષમાં નવો  બ્રિજ બનવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે તા.૯ જુલાઇના રોજ સવારના સુમારે મુજપુર પાસે આવેલા ગંભીરા બ્રિજ પર વાહનોની અવરજવર ચાલુ હતી ત્યારે બ્રિજ પરનો એક સ્પાન તૂટી જતા બ્રિજના બે કટકા થઇ ગયા હતા અને અનેક વાહનો મહિસાગર નદીના પાણીમાં ખાબક્યા હતા તો કેટલાંક વાહનો બ્રિજ પર લટકાઇ ગયા હતાં. આ ઘટનામાં ૨૧ વ્યક્તિના મોત નિપજ્યા છે. 

ગંભીરા બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહત્વનો બ્રિજ હતો. આશરે ૪૩ વર્ષ જૂનો બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ બંને જિલ્લાના લોકોની અવરજવર પર અસર પડી હતી. આ સ્થળે નવો બ્રિજ બનાવવાની તાત્કાલિક જરૃર હોવાથી તે માટેના પ્રયત્નો શરૃ કરવામાં આવ્યા હતાં. દરમિયાન જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડર પ્રોસેસિંગ શરૃ કરવામાં આવ્યું હતું અને ગુજરાતની મંગલમ કન્સ્ટ્રક્શન કંપનીને વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો મહિ નદી પર નવો બ્રિજ બનાવવાનું કામ સોંપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કન્સ્ટ્રક્શન કંપનીએ રૃા.૧૬૬ કરોડનું ટેન્ડર ભર્યું  હતું જેને મંજૂરી મળતાં જ તા.૧૪ ઓગસ્ટના રોજ વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે આ સાથે જ કેમ્પ સાઇટ ડેવલોપ કરવાનું કામ પણ શરૃ કરી દેવામાં આવ્યું છે. કંપની દ્વારા મશિનરી ગોઠવવામાં આવી રહી છે અને કેમ્પ તૈયાર કરવાની સાથે જ ફાઉન્ડેશનનું પણ કામ હાથ ધરાશે. હાલમાં નદીમાં પાણી  હોવાથી કેમ્પ સાઇટ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તા.૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં બ્રિજનું કામ પૂર્ણ કરી દેવાનું વર્ક ઓર્ડરમાં જણાવાયું છે. આ બ્રિજ અંગે આજે ગાંધીનગરમાં મહત્વની  બેઠક પણ યોજાઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…
GUJARAT

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

March 30, 2026
ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…
GUJARAT

ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

March 30, 2026
ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…
GUJARAT

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

March 30, 2026
Next Post
માફિયા ગેંગના એડમિનની માતાની પણ ધરપકડ ઃ કુલ ૧૦ પકડાયા, એક વોન્ટેડ | Mother of mafia gang admin also …

માફિયા ગેંગના એડમિનની માતાની પણ ધરપકડ ઃ કુલ ૧૦ પકડાયા, એક વોન્ટેડ | Mother of mafia gang admin also ...

વિદાય લેતા વીસીએ યુનિ.ના વિવિધ સેલ અને સેન્ટરોમાં અધ્યાપકોની નિમણૂકો કરી | msu vice chancellor appoi…

વિદાય લેતા વીસીએ યુનિ.ના વિવિધ સેલ અને સેન્ટરોમાં અધ્યાપકોની નિમણૂકો કરી | msu vice chancellor appoi...

માફિયા ગેંગના એડમિનની માતાની પણ ધરપકડ : કુલ ૧૦ પકડાયા, એક વોન્ટેડ | step Mother of mafia gang admin …

માફિયા ગેંગના એડમિનની માતાની પણ ધરપકડ : કુલ ૧૦ પકડાયા, એક વોન્ટેડ | step Mother of mafia gang admin ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત એટીએસએ હથિયારના લાયસન્સ અને વેચાણના નેટવર્કનો પર્દાફાસ કરી સાતની ધરપકડ કરી

ગુજરાત એટીએસએ હથિયારના લાયસન્સ અને વેચાણના નેટવર્કનો પર્દાફાસ કરી સાતની ધરપકડ કરી

9 months ago
મોદીએ અરુણાચલમાં 5,100 કરોડના વિકાસ કાર્યક્રમોનું અનાવરણ કર્યુ

મોદીએ અરુણાચલમાં 5,100 કરોડના વિકાસ કાર્યક્રમોનું અનાવરણ કર્યુ

6 months ago
કરમસદ-આણંદ મનપા દ્વારા બાકી વેરો ન ભરતા 13 મકાનો સીલ કરવામાં આવ્યા | Karamsad Anand Municipal Corpor…

કરમસદ-આણંદ મનપા દ્વારા બાકી વેરો ન ભરતા 13 મકાનો સીલ કરવામાં આવ્યા | Karamsad Anand Municipal Corpor…

2 weeks ago
વડાપ્રધાન મોદીએ 51,000 યુવાનોને આપ્યા નિમણૂક પત્ર, કહ્યું- ‘રાષ્ટ્રસેવા જ સૌથી મોટી ઓળખ’ | pm modi a…

વડાપ્રધાન મોદીએ 51,000 યુવાનોને આપ્યા નિમણૂક પત્ર, કહ્યું- ‘રાષ્ટ્રસેવા જ સૌથી મોટી ઓળખ’ | pm modi a…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News