gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રૃા.૫૦૦ કરોડનું વાર્ષિક બજેટ છતાં પણ વુડામાં CEAની પોસ્ટ વારંવાર હવાલામાં | one more time incharge C…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2026
in GUJARAT
0 0
0
રૃા.૫૦૦ કરોડનું વાર્ષિક બજેટ છતાં પણ વુડામાં CEAની પોસ્ટ વારંવાર હવાલામાં | one more time incharge C…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.4 વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટિ એટલે કે વુડાની હદમાં આવેલા વડોદરાના છેડાના ગામો અથવા વિસ્તારોના વિકાસ માટે દર વર્ષે આશરે રૃા.૫૦૦ કરોડનું બજેટ હોવા છતાં વુડામાં હંમેશા ચાર્જમાં જ મુખ્ય અધિકારી રહેતા હોય છે.

ઉલ્લેખનીય છે કે વડોદરાનો વિકાસ ખૂબ ઝડપથી વધી રહ્યો છે આ સાથે જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તાર સિવાયના વુડા વિસ્તારમાં પણ મોટાપાયે પ્રોજેક્ટો હાથ ધરાયા છે. આ ઉપરાંત વુડા વિસ્તારમાં જ સૌથી મોટા રિંગ રોડનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે જે હજી સુધી પૂર્ણ થઇ શક્યુ નથી. આમ વુડા વિસ્તારમાં અનેક વિકાસના કામો હાથ ધરાતા હોવા છતાં વુડામાં મહત્વની પોસ્ટ એટલે કે ચીફ એક્ઝિક્યૂટિવ ઓથોરિટિ (સીઇએ) હંમેશા ઇન્ચાર્જમાં જ ચાલતી હોય છે.

વુડામાં ચાલતા અનેક વિકાસકામોનું વાર્ષિક બજેટ આશરે રૃા.૫૦૦ કરોડથી પણ વધુ રકમનું હોવા છતાં કાયમી સીઇએની નિમણૂંક સરકાર દ્વારા કરવામાં આવતી નથી. મોટા ભાગે આ મહત્વની પોસ્ટ પર ઇન્ચાર્જ અધિકારી જ હોય છે. રિંગ રોડનું મહત્વનું કામ પણ વર્ષોથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે. એટલું જ નહી પરંતુ ટીપી સ્કીમો પણ જ્યારે સરકારમાં મોકલવામાં આવે છે તે પણ યોગ્ય સમયે મંજૂર થઇને આવતી નથી. આમ વુડામાં કાયમી અધિકારી નહી હોવાથી વુડાના અનેક વિસ્તારોમાં વિકાસ માટે લાંબો સમય સુધી રાહ જોવી પડતી હોય છે.

વર્ષ-૨૦૧૧થી વુડામાં સીઇએ તરીકે ૧૭ પોસ્ટિંગ થયા છે. એટલે કે દર વર્ષે સરેરાશ એક પોસ્ટિંગ થાય છે. આ ૧૭ પોસ્ટિંગોમાં ૧૦ અધિકારીઓ તો સીઇએના ચાર્જમાં જ હતાં. જેઓ કલેક્ટર ઓફિસના ઉચ્ચ અધિકારી અથવા કોર્પોરેશનમાં ડેપ્યૂટિ મ્યનિસિપલ કમિશનર હોય.  બી.ડી. દેવરાનું જૂન-૨૦૨૫માં પોસ્ટિંગ થયું હતું પરંતુ માંડ એક વર્ષ થયું અને તેમની બદલી કરી દેવામાં આવતા ફરી આ જગ્યા હવાલામાં જતી રહી છે. અગાઉ પણ બે ઇન્ચાર્જ અધિકારી હતા તે પૂર્વે જે.વાય. પ્રજાપતિ હતા જેઓ પણ માંડ આઠ મહિના રહ્યા  હતા અને બાદમાં તેમની બદલી થઇ ગઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
યાત્રાધામ ચોટીલામાં બાંગ્લાદેશ કનેક્શનની આશંકાથી સાત શંકમંદોની સઘન પુછપરછ | Intensive interrogation …

યાત્રાધામ ચોટીલામાં બાંગ્લાદેશ કનેક્શનની આશંકાથી સાત શંકમંદોની સઘન પુછપરછ | Intensive interrogation ...

ધંધુકામાં વિદેશી દારૃની 342 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man caught with 342 bottles of foreign liquor in…

ધંધુકામાં વિદેશી દારૃની 342 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man caught with 342 bottles of foreign liquor in...

રાજકોટમાં તરૂણી ઉપર દૂષ્કર્મ, બે વર્ષમાં ત્રીજી વખત પોકસોની ફરિયાદ | Rape of a young woman in Rajkot…

રાજકોટમાં તરૂણી ઉપર દૂષ્કર્મ, બે વર્ષમાં ત્રીજી વખત પોકસોની ફરિયાદ | Rape of a young woman in Rajkot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વક્ફ કાયદાના વિરોધમાં બંગાળમાં ભારેલો અગ્નિ: કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવાનો HCનો આદેશ | Calcutta…

વક્ફ કાયદાના વિરોધમાં બંગાળમાં ભારેલો અગ્નિ: કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવાનો HCનો આદેશ | Calcutta…

1 year ago
અગાઉ રૂ.8 કરોડ મંજુર કર્યા બાદ વડોદરાના પશ્ચિમ ઝોનમાં સિવિલ કામના વાર્ષિક ઇજારા માટે વધુ રૂ.1.25 કરો…

અગાઉ રૂ.8 કરોડ મંજુર કર્યા બાદ વડોદરાના પશ્ચિમ ઝોનમાં સિવિલ કામના વાર્ષિક ઇજારા માટે વધુ રૂ.1.25 કરો…

1 year ago
સાયલા APMC ની ચૂંટણીમાં 30 થી વધુ વેપારી મતદારોની બાદબાકી | More than 30 business voters excluded fr…

સાયલા APMC ની ચૂંટણીમાં 30 થી વધુ વેપારી મતદારોની બાદબાકી | More than 30 business voters excluded fr…

12 months ago
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને અસર | Unseasonal rains affect summer crops in Sure…

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને અસર | Unseasonal rains affect summer crops in Sure…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News