gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રૃ. ૧૦૦ કરોડની સાયબર છેતરપિંડી ઃ ગુજરાતમાંથી ચારની ધરપકડ | ed arrest 4 in 100 crore cyber fraud case…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in INDIA
0 0
0
રૃ. ૧૦૦ કરોડની સાયબર છેતરપિંડી ઃ ગુજરાતમાંથી ચારની ધરપકડ | ed arrest 4 in 100 crore cyber fraud case…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૦

લોકો સાથે ૧૦૦ કરોડ રૃપિયાથી વધુની છેતરપિંડી કરવા સાથે
સંકળાયેલા  સાયબર ક્રાઇમ અપરાધોની મની
લોન્ડરિંગ તપાસ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગુજરાતમાથી ચાર શખ્સોની
ધરપકડ કરી છે.

ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ફેડકલ તપાસ એજન્સીની સુરત
સબ ઝોનલ ઓફિસે મકબુલ અબ્દુલ રેહમાન
,
કાશીફ મકબુલ, મહેશ
મફતલાલ દેસાઇ અને ઓમ રાજેન્દ્ર પંડયાને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ
(પીએમએલએ)ની જોગવાઇઓ હેઠળ કસ્ટડીમાં રાખ્યા છે.

ઇડીએ આરોપ મૂક્યો છે કે અબ્દુલ રહેમાન અને તેના પુત્રો
કાશીફ અને બાસસમ
, મહેશ
દેસાઇ અને રાજેન્દ્ર પંડયા ઇડી અને સુપ્રીમ કોર્ટના નામે નિર્દોષ લોકોને નકલી
નોટીસ મોકલીને તેમને ધમકી આપતા હતાં. તેઓ ડિજિટલ એરેસ્ટ અને ફોરેક્સ ટ્રેડિંગ જેવા
સાયબર અપરાધોમાં પણ સંડોવાયેલા હતાં.

આ અપરાધીઓએ પોતાના કર્મચારીઓ, એસોસિએટ્સ અને નાણા ચૂકવીને અન્ય કેટલાક લોકોના નામે બેેંક
એકાઉન્ટ ખોલાવ્યા હતાં.

આ બેંક ખાતાઓ ઓપરેટ કરવા માટે તેમણે પ્રિ એક્ટિવેટેડ સિમ
કાર્ડનો ઉપયોગ કર્યો હતો. સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ (એસઓજી)એ ઓક્ટોબર
, ૨૦૨૪માં દાખલ
કરેલી એફઆઇઆરને આધારે મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો હતોે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…
INDIA

April 1, 2026
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

Next Post
દરિયાઈ માર્ગે બોટમાં લવાતા 25 લાખના દારૂ સાથે 10 શખ્સ પકડાયા | 10 people caught with liquor worth Rs…

દરિયાઈ માર્ગે બોટમાં લવાતા 25 લાખના દારૂ સાથે 10 શખ્સ પકડાયા | 10 people caught with liquor worth Rs...

ગૂગલ ત્રણ વર્ષોમાં આંધ્રપ્રદેશમાં 88,000 કરોડનું રોકાણ કરશે : નાયડુ

ભારતમાં પ્રદૂષણથી સૂર્યપ્રકાશના કલાકોમાં ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂના ઝગડાની આગ ફરી ભભૂકી, ટ્રક ચડાવવાનો પ્રયાસ કરતાં યુવક ગંભીર રીતે ઘાયલ | Old feud flares up again…

2 months ago
અદાણીને હિન્ડનબર્ગ કેસમાં સેબીની ક્લિનચીટ | SEBI gives clean chit to Adani in Hindenburg case

6 months ago
નંદેસરીને જોડતો બ્રિજ સંપૂર્ણ બંધ કરાતા અસંખ્ય લોકો પરેશાનીમાં મુકાયા : વાહનચાલકોના સમય અને ઇંધણનો વ…

4 months ago
ત્રણ ઝોનમાં પાણીજન્ય રોગના કેસ વધતાં અમદાવાદમાં પાણીપૂરી વેચનારા સામે હેલ્થ વિભાગની કાર્યવાહી | Wate…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News