gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રેલવે ટ્રેક વચ્ચેની રબરની સીટ્સ બેસી જવાના લીધે અકસ્માતનો ભય | Fear of accidents due to rubber seats…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
રેલવે ટ્રેક વચ્ચેની રબરની સીટ્સ બેસી જવાના લીધે અકસ્માતનો ભય | Fear of accidents due to rubber seats…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહુધા- કઠલાલ રોડ પરના વડથલ ફાટક ઉપર

– ટુવ્હીલર ચાલકોને પડી જવાથી ઈજાગ્રસ્ત થવાના બનાવ વધ્યા : સત્વરે રિપેરિંગ કરાવવા માંગ

નડિયાદ : મહુધાથી કઠલાલને જોડતા મુખ્ય માર્ગ ઉપર વડથલ રેલવે ફાટક પરની કથળેલી સ્થિતિને કારણે વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી છે. ફાટકના પાટા (ટ્રેક)ની વચ્ચે મૂકવામાં આવેલી રબરની સીટો (પેનલ) બેસી જતા વાહન ચાલકોને પસાર થવું જોખમી બન્યું છે. 

ખેડા જિલ્લામાં નડિયાદથી કપડવંજ મોડાસા રેલવે લાઈન પસાર થાય છે. આ રેલ્વે લાઈન પર વડથલ ફાટક પર રેલવે ટ્રેક અને રોડની સપાટી વચ્ચેના ભાગમાં સુરક્ષા માટે અને વાહનો સરળતાથી પસાર થઈ શકે તે માટે રબરની સીટો લગાવાઈ છે. આ રોડ ઉપર વાહનોની અવરજવરના ભારણના કારણે ટ્રેક વચ્ચેની રબરની સીટો ઊંડી બેસી ગઈ છે. પરિણામે ટ્રેક પરથી પસાર થતા વાહનચાલકોને ઝટકા લાગે છે. ફાટક પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકો માટે આ ખાડા જીવલેણ સાબિત થઈ શકે છે. 

વાહનો પર કાબૂ ગુમાવતા અકસ્માતની સંભાવના વધી છે. રોજબરોજ માર્ગનો ઉપયોગ કરનારા લોકોને વાહનોને નુકસાન થઈ રહ્યું છે. આ ફાટક પરથી વૃદ્ધો, બીમાર વ્યક્તિઓ માટે આ પસાર થવું પીડાદાયક બન્યું છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. ત્યારે માર્ગ અને મકાન તેમજ રેલવે તંત્ર સત્વરે રબરની સીટોનું સમારકામ કરે તેવી માંગણી ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખોરાકશાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૯૩ સેમ્પલો લીધા | Raids conducted in various areas of the food …
GUJARAT

May 13, 2026
બીસીએના વહીવટમાં હાઈકોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન થયાના આક્ષેપ

અમદાવાદ: ‘દાદા છું, હું કહું તે જ થશે, બધાને મારો..’ કહી છરાથી બે યુવકો પર હુમલો, નોંધાઈ ફરિયાદ | Ah…

Next Post
લાંચનાં નાણા શેરબજારમાં રોકવાથી થયેલો નફોે અપરાધથી અર્જિત આવક | delhi high court investment in share…

લાંચનાં નાણા શેરબજારમાં રોકવાથી થયેલો નફોે અપરાધથી અર્જિત આવક | delhi high court investment in share...

કમોસમી વરસાદનું પાણી ભરાતા કચ્છનું નાનું રણ દરિયામાં ફેરવાયું | small desert of Kutch turned into a …

કમોસમી વરસાદનું પાણી ભરાતા કચ્છનું નાનું રણ દરિયામાં ફેરવાયું | small desert of Kutch turned into a ...

રાયપુર દરવાજાથી કાંકરિયા સુધીના રોડ ઉપર ૧૦ એકર મોલથી વોરાના રોજા સુધીનો રોડ ૨૪ મીટર પહોળો કરાશે | On…

રાયપુર દરવાજાથી કાંકરિયા સુધીના રોડ ઉપર ૧૦ એકર મોલથી વોરાના રોજા સુધીનો રોડ ૨૪ મીટર પહોળો કરાશે | On...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસટી બસ ચાલકે બમ્પ કુદાવતા બસમાં સવાર શ્રમિક દંપતી ઇજાગ્રસ્ત : બસ ચાલક વિરુદ્ધ ગુનો | labourers inju…

9 months ago
21 વર્ષની થતાં જ દીકરીને મળશે રૂ. 71,00,000, જાણો સરકારી યોજનામાં કેટલું કરવું પડશે રોકાણ | Best sav…

10 months ago
યુનિ.હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક મેસ ફી લેવાની હિલચાલ | proposal of annual hostel mess fee…

5 months ago
પંચમહાલના ગોધરામાં હથિયારોનો જથ્થો ઝડપાયો, SOG અને પોલીસની સંયુક્ત કાર્યવાહી | Huge Arms Haul in God…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News