gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રેલવે સ્ટેશન પાસેથી વિદેશી દારૃ ભરેલી કાર મળી આવી | Car loaded with foreign liquor found near railwa…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2026
in GUJARAT
0 0
0
રેલવે સ્ટેશન પાસેથી વિદેશી દારૃ ભરેલી કાર મળી આવી | Car loaded with foreign liquor found near railwa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

દારૃ મંગાવનાર અને લાવનાર બન્ને ફરાર

લોકલ ક્રાઈમ બ્રાંચે વિદેશી દારૃ, કાર મળી રૃ.૪.૫૧ લાખનો મુદ્દામાલ
કબજે લીધો

ભાવનગર – શહેરના રેલવે સ્ટેશન પાસે, એકતા એ
ટુ ઝેડ સતનામ ગોડાઉન પાસેથી લોકલ ક્રાઈમ બ્રાંચને વિદેશી દારૃ ભરેલી કાર મળી આવતા
કબજે લીધો હતી. જ્યારે દારૃ મંગાવનાર અને લાવનાર બન્ને ફરાર થઈ ગયા હતા.

લોકલ ક્રાઈમ બ્રાંચના સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી
મળી હતી કે
,
હરપાલસિંહ ઉર્ફે હરૃ મહિપતસિંહ ગોહિલ (રહે.રામદેવપીરવાળા ખાંચામાં,
પેટ્રોલ પંપ પાછળ, શિવાજી સર્કલ)એ ભારતીય
બનાવટના વિદેશી દારૃનો જથ્થો નંબર પ્લેટ વગરની કારમાં બહારથી મંગાવેલ છે
. જે કાર સાથે ભરત ઉર્ફે છોટીયો વિભાભાઈ સાટીયા (રહે.કુંભારવાડા) ભાવનગર,
રેલવે સ્ટેશન પાસે, એકતા એ ટુ ઝેડ સતનામ
ગોડાઉન પાસે હાજર છે. જે બાતમી આધારે દરોડો પાડી તલાશી લેતા કાર લોક કરેલી પડી
હતી. કારનો પાછળનો નાનો કાચ તોડી કારનો દરવાજો ખોલી તલાશી લેતા વિદેશી દારૃની ૧
,૪૩૪ બોટલ રૃ.૨,૫૧,૦૧૬નો મળી
આવતા પોલીસે વિદેશી દારૃ અને કાર મળી રૃ.૪
,૫૧,૦૧૬નો મુદામાલ કબ્જે લીધો હતો. જ્યારે બન્ને શખ્સ ફરાર થઈ ગયા હતા. લોકલ
ક્રાઈમ બ્રાંચે બન્ને શખ્સ વિરૃધ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ
હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

Next Post
સોમનાથ નજીક મિની ટ્રેક્ટર અને એક્ટીવા વચ્ચે અકસ્માત, બે યુવાનના મોત | Two youths die in accident bet…

સોમનાથ નજીક મિની ટ્રેક્ટર અને એક્ટીવા વચ્ચે અકસ્માત, બે યુવાનના મોત | Two youths die in accident bet...

બાળકનું માથું બોરીમાં નહીં સમાતાં ચપ્પા વડે કાપી નદીમાં ફેંક્યું હતું | Child’s head was cut off wit…

બાળકનું માથું બોરીમાં નહીં સમાતાં ચપ્પા વડે કાપી નદીમાં ફેંક્યું હતું | Child's head was cut off wit...

સેન્સેકસમાં 1695, નિફટીમાં 461 પોઇન્ટનો ઉછાળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અચાનક રેલવે દ્વારા પ્લેટફોર્મ બદલાવાથી ટ્રેન ચૂકી જવાય, તો શું રિફંડ મળી શકે? જાણો નિયમો | refund fo…

10 months ago
‘કામને ન્યાય ન મળતા…’ દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું ભાજપમાંથી રાજીનામું | Former ML…

1 year ago
આસામમાં મોબ લિંચિંગનાં કેસમાં ૨૦ લોકોને આજીવન કેદ | Assam court sentences 20 convicts to life term f…

5 months ago
કાયદામાં રહીને કામ કરો, ચાલાકી નહીં ચાલે : સુપ્રીમે ઈડીનો ઉધડો લીધો | Work within the law manipulati…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News