gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રોકાણકારોને રાહત : ફિઝિકલ શેરો ટ્રાન્સફર કરાવવા સેબી છ મહિનાની વિન્ડો ખોલશે | Relief for investors: …

G METRO NEWS by G METRO NEWS
July 3, 2025
in Business
0 0
0
રોકાણકારોને રાહત : ફિઝિકલ શેરો ટ્રાન્સફર કરાવવા સેબી છ મહિનાની વિન્ડો ખોલશે | Relief for investors: …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : દેશમાં એવા અનેક ઈન્વેસ્ટરો છે કે, જે તેમના ફિઝિકલ શેર સર્ટિફિકેટ ટ્રાન્સફર કરવવાથી વંચિત રહી ગયા છે, આવા રોકાણકારોને મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ મોટી રાહત આપવા ખાસ છ મહિનાનો સમય આપવાનો નિર્ણય લીધો છે. જે લોકો પાસે હજુ ફિઝિકલ શેર સર્ટિફિકેટ છે, એમને એ ટ્રાન્સફર કરાવવા માટે ખાસ છ મહિનાની વિન્ડો ખોલવાનો નિર્ણય સેબીએ લીધો છે.

સેબીએ આજે  બુધવારે જારી કરેલા એક સર્કયુલરમાં જણાવ્યું છે કે, એપ્રિલ ૨૦૧૯ની અગાઉની સમય મર્યાદા લંબાવ્યા પછી, માર્ચ ૨૦૨૧માં આવા ટ્રાન્સફર બંઝ કરવામાં આવ્યા હતા, પરંતુ હજુ ઘણા રોકાણકારો ડોક્યુમેન્ટમાં સમસ્યાઓને કારણે સમય મર્યાદા ચૂકી ગયા હોવાનું અને તેથી તેમને શેર સર્ટિફિકેટો ફરીથી સબમિટ કરવાની તક આપવી જોઈએ એવા મળેલા પ્રતિસાદને લઈ વધુ એક તક આપવાનો નિર્ણય લેવાયો છે.

સેબીને રોકાણકારો તેમ આરટીએ અને લિસ્ટેડ કંપનીઓ તરફથી રજૂઆત મળી હતી કે, કેટલાક રોકાણકારોએ સિક્યુરિટીઝ ટ્રાન્સફર માટે તેમના દસ્તાવેજો ફરીથી લોજ કરવાની સમય મર્યાદા ચૂકી ગયા છે. આ મુદ્દાની ચર્ચા નિષ્ણાતોની પેનલમાં કરવામાં આવી હતી, જેમાં આરટીએ, લિસ્ટેડ કંપનીઓ અને કાનૂની નિષ્ણાતોનો સમાવેશ થતો હતો.

ચર્ચાના આધારે, પેનલે ભલામણ કરી હતી કે, ૩૧, માર્ચ ૨૦૨૧ની રિલોજમેન્ટ માટેની સમય મર્યાદા ચૂકી ગયેલા રોકાણકારો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાને દૂર કરવા માટે, તેમને ટ્રાન્સફર માટે આવા શેર ફરીથી લોજ કરવાની વધુ એક તક આપવામાં આવી શકે છે.

સેબીએ હવે નિર્ણય લીધો છે કે, ફક્ત ટ્રાન્સફર ડીડના ફરીથી રી-લોજમેન્ટ-રજીસ્ટ્રેશન માટે એક ખાસ વિન્ડો ખોલવામાં આવશે, જે ૧લી એપ્રિલ ૨૦૧૯ની અંતિમ તારીખ પહેલા દાખલ કરવામાં આવ્યા હતા અને દસ્તાવેજો/પ્રોસેસ/અથવા અન્ય ખામીને કારણે નકારવામાં આવ્યા હતા કે પરત કરવામાં આવ્યા હતા કે પછી ધ્યાનમાં રાખવામાં આવ્યા ન હતા. આ વિન્ડો ૭, જુલાઈના રોજ ખુલશે અને ૬, જાન્યુઆરી ૨૦૨૬ના રોજ બંધ થશે.

આ સર્કયુલરમાં જણાવાયું છે કે, આ સમયગાળા દરમિયાન, ટ્રાન્સફર માટે ફરીથી લોજ કરાયેલી સિક્યુરિટીઝ ફક્ત ડીમેટ મોડમાં જ ઈસ્યુ કરવામાં આવશે. આવી ટ્રાન્સફર-કમ-ડીમેટ અરજો માટે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે.

લિસ્ટેડ કંપનીઓ, આરટીએ અને સ્ટોક એક્સચેન્જ છ મહિનાના સમયગાળા દરમિયાન દ્વિમાસિક ધોરણે પ્રિન્ટ અને સોશિયલ મીડિયા સહિત વિવિધ માધ્યમો દ્વારા આ ખાસ વિન્ડો ખોલવાનો પ્રચાર કરશે એમ વધુ જણાવાયું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ઓછી વૃદ્વિના માહોલમાં ભારતીય શેરબજારમાં ઓવરવેલ્યુએશનનું જોખમ : RBIની ચેતવણી | Risk of overvaluation …

ઓછી વૃદ્વિના માહોલમાં ભારતીય શેરબજારમાં ઓવરવેલ્યુએશનનું જોખમ : RBIની ચેતવણી | Risk of overvaluation ...

રોજબરોજના વપરાશની વસ્તુઓ પરના જીએસટી દર ઘટાડવા માટે વિચારણા | Consideration to reduce GST rates on e…

રોજબરોજના વપરાશની વસ્તુઓ પરના જીએસટી દર ઘટાડવા માટે વિચારણા | Consideration to reduce GST rates on e...

ચાલુ નાણાકીય વર્ષ ના પ્રથમ ત્રિમાસિકમાં ખાનગી રોકાણમાં 81 ટકાનો ઘટાડો | Private investment declines …

ચાલુ નાણાકીય વર્ષ ના પ્રથમ ત્રિમાસિકમાં ખાનગી રોકાણમાં 81 ટકાનો ઘટાડો | Private investment declines ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી નજીક કારખાનામાં વિકરાળ આગ, ફાયરબિગેડ,મામલતદાર અને પોલીસ ઘટનાસ્થળે દોડી | fire breaks out in f…

અમરેલી નજીક કારખાનામાં વિકરાળ આગ, ફાયરબિગેડ,મામલતદાર અને પોલીસ ઘટનાસ્થળે દોડી | fire breaks out in f…

1 year ago
પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોરમાર મારવાનો મામલો: પોલીસે નિવેદન લીધું પણ FIR નોંધાશે કે કેમ તે અંગે સવાલો! |…

પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોરમાર મારવાનો મામલો: પોલીસે નિવેદન લીધું પણ FIR નોંધાશે કે કેમ તે અંગે સવાલો! |…

4 weeks ago
ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ચાર દિવસ બાદ ફરિયાદ થઈ દાખલ, હવે સરકારની ટીમ સાથે પોલીસ પણ કરશે તપાસ | Compl…

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ચાર દિવસ બાદ ફરિયાદ થઈ દાખલ, હવે સરકારની ટીમ સાથે પોલીસ પણ કરશે તપાસ | Compl…

12 months ago
રાજકોટના હિરાસર એરપોર્ટને કાર્ગો સેવાની મંજૂરી, વેપારીઓને મોટી રાહત | rajkot hirasar airport cargo s…

રાજકોટના હિરાસર એરપોર્ટને કાર્ગો સેવાની મંજૂરી, વેપારીઓને મોટી રાહત | rajkot hirasar airport cargo s…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News