gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રોયલ્ટીપાસ વગર રેતીની હેરાફેરી કરતા૩ ડમ્પર રોડ પરથી પકડાયા | 3 dumpers caught on the road smuggling …

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
રોયલ્ટીપાસ વગર રેતીની હેરાફેરી કરતા૩ ડમ્પર રોડ પરથી પકડાયા | 3 dumpers caught on the road smuggling …
0
VIEWS
Share on FacebookShare on Twitter

નદી ઉપરાંત હાઇવે ઉપર પણ ભુસ્તર તંત્રએ ચેકિંગ સઘન કર્યું

દહેગામ, લીંબડીયા અને છત્રાલથી ડમ્પર સહિત ૧.૦૫ કરોડનો મુદ્દામાલ જપ્ત ઃ દંડનીય કાર્યવાહી પણ કરાશે

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં બિનકાયદેસર ખનિજ ખનન અને વાહનવ્યવહાર પર
અંકુશ લગાવવા ભુસ્તર તંત્ર દ્વારા નદીના પટમાં દરોડા પાડવાની ઉપરાંત હાઇવે માર્ગ
ઉપર રોયલ્ટી પાસ વગર કે ઓવરલોડેડ ખનીજની ગેરયાદે હેરાફેરી કરતા તત્વો સામે પણ લાલ
આંખ કરી છે. જે અંતર્ગત રોયલ્ટી પાસ વગર કે ઓવરલોડ ખનિજ લઈ જતાં ત્રણ ડમ્પરો પકડી
પાડવામાં આવ્યા છે
, જેની કુલ
કિંમત આશરે ૧.૦૫ કરોડ રૃપિયા છે.

ગાંધીનગરમાં રેતી સહિત ખનીજનું ગેરકાયદે ખનન અને વહન કરતા
તત્વો સામે કડક પલગા ભરવા માટે જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા આદેશ આપવામાં
આવ્યા છે. જેના પગલે ભુસ્તરશાસ્ત્રી પ્રણવસિંહ દ્વાસ્ક્ષેત્રિય ટીમોને કામે લગાડી
છે. જેમાં દહેગામ
, લીંબડીયા
અને છત્રાલ વિસ્તારમાં ચાલુ ચેકિંગ દરમિયાન ભૂસ્તર વિભાગની ક્ષેત્રીય ટીમે બે
ડમ્પર રોયલ્ટી પાસ વગર અને એક ડમ્પર મંજૂર કરતાં વધુ ઓવરલોડ સાદી રેતી લઈ જતાં
પકડી પાડયા. આ ત્રણેય વાહનોનો સંપૂર્ણ મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી શરૃ
કરવામાં આવી છે.

છેલ્લા એક અઠવાડિયામાં કલોલ, વલાદ,
લવારપુર, ટીટોડા, જાસપુર, શેરથા, અડાલજ, ધેંધુ, નારદીપુર, નાસ્મેદ અને
ગાંધીનગર તાલુકાના વિવિધ વિસ્તારોમાં ખાસ ઝુંબેશ ચલાવી ગુજરાત મિનરલ નિયમોહેઠળ કુલ
૫.૫૮ લાખ રૃપિયાની દંડકીય રકમની વસૂલાત કરવામાં આવી છે.ભૂમાફિયાઓ અને પર્યાવરણને
નુકસાન પહોંચાડતી આ પ્રવૃત્તિઓ સામે જિલ્લા વહીવટીતંત્રનો ઝીરો ટોલરન્સ સાથે કામ
કરવા માંગી રહ્યું છે  ત્યારે આવનારા
દિવસોમાં પણ આવા અભિયાનો વધુ તીવ્ર બનશે.આ કાર્યવાહીથી જિલ્લામાં ખનિજ માફિયાઓમાં
દહેશત ફેલાઈ છે અને સરકારી મહેસૂલમાં પણ વધારો થઈ રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સોલા વિસ્તારમાં કારની અંદર 45 વર્ષીય શખસનું મોત, ડ્રાઈવિંગ સીટ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું |…
GUJARAT

April 3, 2026
અમદાવાદ: સાણંદમાં વૃદ્ધોને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ, એક મહિલા સહિત 4ની ધરપકડ | Ricksh…

જામનગરમાં લીમડાલેનમાં આવેલી એસવીએમ શાળાની ફી વધારાના મુદ્દે એનએસયુઆઈની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત…

Next Post
વટવાની હોટલમાં લઇ જઇ પેટ ઉપર છરી મૂકી ધમકાવી લૂંટી લીધો | A uwei ngeni eu hotel me a solani

વટવા વિંઝોલ પાસે ઉભેલી ટ્રક પાછળ બાઇક ઘૂસતા યુવકનું મોત | Ewe anuon a mano mwirin an a tori ew tarak…

વટવા વિંઝોલ પાસે ઉભેલી ટ્રક પાછળ બાઇક ઘૂસતા યુવકનું મોત | Ewe anuon a mano mwirin an a tori ew tarak...

આર્મી ટ્રકની પાછળ મ્જીખના કોન્સટેબલની બાઇક ટકરાઇ જતાં માસુમ બાળકીનું મોત | Innocent girl dies after …

આર્મી ટ્રકની પાછળ મ્જીખના કોન્સટેબલની બાઇક ટકરાઇ જતાં માસુમ બાળકીનું મોત | Innocent girl dies after ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં દસ દિવસ તો વિદેશમાં વીક એન્ડમાં નવરાત્રિની ઉજવણી | Navratri celebrated for ten days in Guj…

6 months ago
MSUની ટેકનોલોજી ફેકલ્ટીમાં પરીક્ષાના આગલા દિવસે અધ્યાપકોએ પેપર સેટ કર્યા | Professors set papers the…

3 weeks ago
2025માં મ્યુચ્યુઅલ ફન્ડોએ બજારમાં રૂપિયા 4.90 ટ્રિલિયન ઠાલવ્યા | Mutual funds poured Rs 4 90 trillio…

3 months ago
બોટાદમાં લાકડીના ઘા ઝિંકી પુત્રએ પિતાની હત્યા કરી | Son kills father by stabbing him with a stick in…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News