gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આર્મી ટ્રકની પાછળ મ્જીખના કોન્સટેબલની બાઇક ટકરાઇ જતાં માસુમ બાળકીનું મોત | Innocent girl dies after …

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
આર્મી ટ્રકની પાછળ મ્જીખના કોન્સટેબલની બાઇક ટકરાઇ જતાં માસુમ બાળકીનું મોત | Innocent girl dies after …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર-ચિલોડા હાઇવેના સર્વિસ રોડ ઉપર

૩૦મી નવેમ્બરની રાતે બીએસએફ કેમ્પસમાં રાઇઝીંગ ડેનો કાર્યક્રમ હોય કોન્સટેબલ દીકરીને લઇને જોવા આવ્યો હતો

ગાંધીનગર :  ગાંધીનગર-ચિલોડા હાઇવે જાનલેવા અકસ્માતો સર્જાવા માટે
કુખ્યાત બની ચૂક્યો છે. તારીખ ૩૦મી નવેમ્બરની રાત્રે બીએસએફ કેમ્પસમાં રાઇઝીંગ
ડેનો કાર્યક્રમ હોય કોન્સટેબલ તેની ૫ વર્ષની માસુમ બાળકીને તે દેખાડવા માટે લાવ્યો
હતો. બાદમાં ઘરે જતી વખતે સવસ રોડ પર બંધ હાલતે પડેલી આર્મી ટ્રકની પાછળ તેનું
બાઇક અથડાઇ પડતાં આગળ બેસાડેલી દિકરીનું કરૃણ મૃત્યુ થયુ હતો. જ્યારે કોન્સટેબલને
ગંભીર ઇજા થઇ હતી.

ચિલોડા પોલીસ મથકમાં આ બનાવ સંબંધે અસરગ્રસ્ત બનેલા
લેકાવાડા સ્થિત બીએસએફના કોન્સટેબલ રોશન વિશ્વકર્મા ભીમ વિશ્વકર્મા નામના ૩૪ વષય
યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે અકસ્માતના આ બનાવમાં તેની ૫ વષય
દિકરી આદિત્રીનું મૃતયુ થયુ હતું. ફરિયાદમાં જણાવવામાં આવ્યા પ્રમાણે મોટા
ચિલોડામાં રહેતા મુળ પશ્ચિમ બંગાળના વતની રોશન વિશ્વકર્મા બીએએસએફ કેમ્પસમાં
કોન્સટેબલ તરીકે નોકરી કરતા હોય ગત તારીખ ૩૦મી નવેમ્બરે કેમ્પસમાં રાઇઝીંગ ડેની
ઉજવણીનો કાર્યક્રમ હોવાથી તેની દિકરીને આ કાર્યક્રમ બતાવવા સાથે લઇને આવ્યો હતો.
કાર્યક્રમ બાદ રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં ઘરે પરત જવા નીકળ્યા ત્યારે દિકરીને આગળ
બેસાડીને બાઇક પર જઇ રહ્યા હતાં. દરમિયાન સવસ રોડ આડશ મુક્યા વગર કે રિફલેક્ટર
લગાડયા વગર પર બંધ હાલતમાં મુકી દેવામાં આવેલી આર્મીની ટ્રક પાછળ તેનું બાઇક અથડાઇ
પડયુ હતું. પિતા-પુત્રીને આ અકસ્માતના પગલે ગંભીર ઇજા પહોંચી હતી. કોઇએ ૧૦૮ને ફોન
કરીને એમ્બ્યુલન્સને બોલાવી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. જ્યાં
દિકરીને તબિબો દ્વારા નિષ્પ્રાણ જાહેર કરવામાં આવી હતી. પોલીસે આ ફરિયાદ સંબંધે
ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી
GUJARAT

September 8, 2026
ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ

वाइब’ में वंशिका धीर की कास्टिंग पर बोले कुणाल खेमू, बिना ऑडिशन के लिए जानें कैसे मिली फिल्म

Next Post
રિક્ષામાં પેસેન્જરોને લૂંટી લેતા બંટી-બબલી પકડાયાઃ15 દિવસમાં ચાર પેસેન્જરોને લૂંટ્યા | Bunty and Bab…

રિક્ષામાં પેસેન્જરોને લૂંટી લેતા બંટી-બબલી પકડાયાઃ15 દિવસમાં ચાર પેસેન્જરોને લૂંટ્યા | Bunty and Bab...

મચ્છીપીઠ વિસ્તારની નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીનો ગેટ પાસેથી અપહરણનો પ્રયાસઃ બે પકડાયા | attempt to …

મચ્છીપીઠ વિસ્તારની નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીનો ગેટ પાસેથી અપહરણનો પ્રયાસઃ બે પકડાયા | attempt to ...

ઓનલાઇન સટ્ટાબાજી એપ કેસમાં ઇડીએ નેહા શર્માની પૂછપરછ કરી | ed questons actor neha sharma

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉપરાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં આ બે રાજકીય પક્ષોનો ભાગ નહી લેવાનો નિર્ણય | These two political parties …

1 year ago
NSEએ દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગ સેશનની કરી જાહેરાત, રોકાણકારો-ટ્રેડર્સ 21 ઓક્ટોબરે બપોરે કરી શકશે સોદ…

12 months ago
સિનિયર સિટીઝન દંપતિને ડીજીટલ એરેસ્ટ કરી ૧૧.૪૨ કરોડ પડાવી લેવાયા | cyber criminals duped 11 crore rup…

11 months ago
ઉત્તરપ્રદેશમાં એક ઘરમાંથી 6 મૃતદેહો મળ્યાં, બે બાળકની હત્યા કરી માથાફરેલાએ ઘરને આગ ચાંપી | bahraich …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News