gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લગ્નના નામે માંડવાના યુવક સાથે રૂા.2.50 લાખની છેતરપિંડી | Mandwana youth cheated of Rs 2 50 lakh in …

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
લગ્નના નામે માંડવાના યુવક સાથે રૂા.2.50 લાખની છેતરપિંડી | Mandwana youth cheated of Rs 2 50 lakh in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અલંગ પોલીસ મથકમાં 6 સામે ગુનો નોંધાયો

રૂપિયા લઈ લગ્ન કર્યાં હતા, ડોક્યુમેન્ટ લેવા અમદાવાદ ગયા બાદ યુવતી પરત આવી નહી

ભાવનગર: તળાજાના માંડવા ગામના યુવક સાથે લગ્નના નામે રૂ.૨.૫૦ લાખની છેતરપિંડીની ફરિયાદ ૬ સામે અલંગ પોલીસ મથકમાં નોંધાઈ છે.

તળાજા તાલુકાના માંડવા ગામે રહેતા જીજ્ઞોશભાઈ રમેશભાઈ વ્યાસે અલંગ પોલીસ મથકમાં પરીબેન (રહે.અમદાવાદ), અશોક મનુભાઈ મકવાણા (રહે.વરતેજ), દીપાલીબેન (રહે.ટંકારા), પારીબેન સતવાણી, પારીબેનના પતિ (બન્ને રહે.અમદાવાદ)  અને પુજાબેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેઓ લગ્ન કરાવી દલાલીનું કામ કરતા અશોક મકવાણાના સંપર્કમાં આવ્યા હતા જેણે દિપાલીબેન મારફત પરી નામની યુવતી સાથે પરિચય કરાવ્યો હતો અને રૂ.૨.૫૦ લાખ લઈ તેમના લગ્ન પરી સાથે નક્કી કર્યાં હતા અને ગત તા.૩૧-૦૩-૨૦૨૫ના રોજ તેમણે પરી સાથે કુટુંબીજનોની હાજરીમાં ગામમાં આવેલા ઠાકર મંદિર ખાતે ફુલહાર કરી લગ્ન કરી લીધાં હતા. ગત તા.૫-૪ના રોજ પરીબેને અમદાવાદ ડોક્યૂમેન્ટ લેવા જવું છે તેમ કહીને ગયા બાદ આજદીન સુધી પરત આવ્યા નહી. આ બાબતે લગ્ન નક્કી કરાવનારા ઉક્ત બાકીના લોકોને કહેતા તેમણે પરીબેનને પરત નહી મોકલી તથા રૂપિયા પરત નહી આપી વિશ્વાસઘાત કરી ઠગાઈ કરી હતી. આ અંગે અલંગ પોલીસે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…
GUJARAT

March 31, 2026
મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…

આણંદ અને ખેડા જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારીઓની સાગમટે બદલી અને બઢતી | Transfer and promotion of Tal…

Next Post
NSE ગુરૂવાર નિફટી એક્સપાયરીને અલવિદા કહી આગામી મંગળવારથી નવી એક્સપાયરી શરૂ કરશે | NSE will start a n…

NSE ગુરૂવાર નિફટી એક્સપાયરીને અલવિદા કહી આગામી મંગળવારથી નવી એક્સપાયરી શરૂ કરશે | NSE will start a n...

લાલપર પાસે હીટ એન્ડ રનઃ તરણેતરથી પરત ફરતા કાકા-ભત્રીજાને કાળનો ભેટો | Hit and run near Lalpar: Time’…

લાલપર પાસે હીટ એન્ડ રનઃ તરણેતરથી પરત ફરતા કાકા-ભત્રીજાને કાળનો ભેટો | Hit and run near Lalpar: Time'...

અમદાવાદ સોનુ રૂ. 104600ની વિક્રમી ટોચે : મુંબઈ ચાંદી રૂ. 1,20,000ને પાર | Ahmedabad gold hits record…

અમદાવાદ સોનુ રૂ. 104600ની વિક્રમી ટોચે : મુંબઈ ચાંદી રૂ. 1,20,000ને પાર | Ahmedabad gold hits record...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુપ્રીમનો આદેશ છતાં ફક્ત 12% જજે સંપત્તિ જાહેર કરી, ગુજરાત હાઈકોર્ટના 25માંથી એક પણ જજે વિગતો ન આપી …

12 months ago
ટેરિફ કિંગ ટ્રમ્પની દાદાગીરીનો કેવી રીતે જવાબ આપશે સરકાર? ભારત પાસે ચાર વિકલ્પ | /us issues addition…

7 months ago
કારે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in car accident

2 months ago
મિત્રો સાથે જ્યોર્જિયાના વર્ક પરમીટ વિઝાના બહાને રૂ.24.35 લાખની ઠગાઈ કરનાર વડોદરાના મહિલા ઠગ એજન્ટ સ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News