gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in GUJARAT
0 0
0
લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, લગ્નના ૧૫  દિવસમાં જ પત્ની પિયર જતી રહેતા આવેશમાં આવેલા પતિએ ગળા ફાંસો ખાઇ લેતા તેનું મોત થયું છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એલ એન્ડ ટી સર્કલ પાસે જલારામનગર – ૨ માં રહેતા રોહિત જગદીશભાઇ પાદરીયા (ઉં.વ.૨૩)  મજૂરી કામ કરે છે. ગળા ફાંસો  ખાતા તેનું મોત થયું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, લગ્નના ૧૫  દિવસમાં પત્ની જતી રહેતા લાગી આવતા તેેણે ૧૪ મી તારીખે ગળા ફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો આવી જતા તેને નીચે ઉતારી સારવાર માટે લઇ ગયા હતા. પરંતુ, તેનું ગઇકાલે રાત્રે મોત થયું હતું. 

જ્યારે અન્ય એક કેસની વિગત એવી છે કે, છાણીગામ બજરંગનગરમાં રહેતા હિતેશભાઇ હરજીભાઇ ભીમાણીએ મોડીરાત્રે ઘરે દવા  પી લેતા તેમની તબિયત બગડતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. આર્થિક સંકડામણના કારણે તેમણે આપઘાત કર્યો હોવાની શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
રશિયાનો યુક્રેન ઉપર ‘ઓરેશ્નિક’ મિસાઇલ્સના પ્રચંડ હુમલો : ઝેલેન્સ્કીએ લોકોને એલર્ટ કર્યા | Russia’s m…

રશિયાનો યુક્રેન ઉપર 'ઓરેશ્નિક' મિસાઇલ્સના પ્રચંડ હુમલો : ઝેલેન્સ્કીએ લોકોને એલર્ટ કર્યા | Russia's m...

હરિયાણા મૂળના માતા-પુત્ર યુ.કે.માં મેયર બન્યા | Mother son duo from Haryana become mayors in UK

પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર ભાજપનો શાનદાર વિજય | BJP wins a landslide victory in West Benga…

પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર ભાજપનો શાનદાર વિજય | BJP wins a landslide victory in West Benga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજથી 165 વર્ષ પૂર્વે 24 જૂલાઈથી અંગ્રેજોએ ઈન્કમટેક્સ વસુલવા શરૂ કર્યું | 165 years ago today on July…

1 year ago
યશ ઠાકુરની હત્યા કેસમાં બંને આરોપીઓ પાસે ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાવાયું | Reconstruction of the in…

દિલ્હીમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ તોડી પડાશે, જુઓ ખેલ મંત્રાલય ત્યાં શું બનાવશે? | Delhis Jawaharlal…

10 months ago
અમદાવાદ: કાસિન્દ્રામાં કારની સીટ પાછળ છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો, લાખોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News