gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાંચ કેસમાં કર્મચારીના અવાજના નમૂના લેવા કોર્ટે મંજૂરી આપી | Court allows taking voice sample of emp…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
લાંચ કેસમાં કર્મચારીના અવાજના નમૂના લેવા કોર્ટે મંજૂરી આપી | Court allows taking voice sample of emp…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : લાંચ કેસમાં ઝડપાયેલા કર્મચારીએ અવાજના નમૂના આપવાની ના કહેતા
એસીબીએ  આરોપીના આવાજના નમૂના લેવા માટેની
મંજૂરી માંગતી અરજી કોર્ટમાં કરી હતી. અદાલતે એસીબીની અરજી મંજૂર કરી ચૂકાદામાં
નોંધ્યું હતું કે
, લાંચ જેવા ગંભીર ગુનામાં  સત્યને બહાર લાવવા માટે અવાજના નમૂના લેવાએ
બંધારણીય કાયદાનો ભંગ ગણાતો નથી.

કેસની વિગત એવી છે કે,આરોપી ચંદ્રેશભાઈ સોલંકી,વાઘોડિયાની
સબ-રજિસ્ટ્રાર કચેરીનો કર્મચારી છે અને તેણે વર્ષ ૨૦૨૩માં ફરિયાદી પાસેથી
દસ્તાવેજની ઇન્ડેક્સ કાઢી આપવાના બદલામાં ૧૫૦૦ની લાંચની માંગણી કરી હતી. આ અંગેની
ફરિયાદ એસીબીમાં આપવામાં આવતા લાંચનું છટકુ ગોઠવીને આરોપીને ઝડપી લેવામાં આવ્યો
હતો અને તે સમયે  ઓડિયો રેકોર્ડિંગ કરવામાં
આવ્યું હતું. આમ
,  રેકોર્ડિંગમાં
આરોપીનો જ અવાજ છે તેવો એફએસએલનો પુરાવો મેળવવા માટે આરોપીના અવાજના નમૂના લેવા
જરુરી હોઇ આરોપીને અવાજના નમૂના આપવા માટેની નોટીસ આપવામાં આવી હતી.

જો કે, આરોપીએ અવાજના નમૂના આપવાની ના કહેતા એસીબીએ
આરોપીના અવાજના નમૂના લઇ શકાય તે માટે કોર્ટમાં દાદ માંગી હતી.સુનાવણી દરમિયાન
સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે
, લાંચનો ગુનો સાબિત
કરવા માટે અવાજના નમૂનાઓનું રેકોડગ અનિવાર્ય છે
, પરંતુ
આરોપીએ નમૂના આપવાની સંમતિ આપી નથી. કોર્ટે 
અરજી મંજૂર કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું હતું કે
,  ે લાંચની માંગણી અને સ્વીકાર બંને થયેલા હોવાનું
તપાસની વિગતો જોતા જણાય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
નેહરુ સરદાર પટેલનો વારસો દબાવવા માંગતા હતા, PM મોદીએ SoU બનાવડાવ્યું: વડોદરામાં રાજનાથ સિંહનું નિવેદ…

નેહરુ સરદાર પટેલનો વારસો દબાવવા માંગતા હતા, PM મોદીએ SoU બનાવડાવ્યું: વડોદરામાં રાજનાથ સિંહનું નિવેદ...

સર્ટિફિકેટ વિના મુસાફરોને લઈને ઊડી રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન! DGCAએ આપ્યા તપાસના આદેશ | Air In…

સર્ટિફિકેટ વિના મુસાફરોને લઈને ઊડી રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન! DGCAએ આપ્યા તપાસના આદેશ | Air In...

સંસદ ઠપ થતાં કલાકદીઠ રૂ. 2.25 કરોડનું નુકસાન! ચોમાસુ સત્રમાં રૂ. 190 કરોડ ડુબાડ્યા, હવે શિયાળુ સત્રમ…

સંસદ ઠપ થતાં કલાકદીઠ રૂ. 2.25 કરોડનું નુકસાન! ચોમાસુ સત્રમાં રૂ. 190 કરોડ ડુબાડ્યા, હવે શિયાળુ સત્રમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છત્તીસગઢમાં નક્સલીઓની ગંભીર કરતૂત, ભયાનક IED વિસ્ફોટ થતા એક જવાન શહીદ | Chhattisgarh : IED Blast in …

1 year ago
મહિલાઓ પણ કાયદાનો ખોટી રીતે ફાયદો ઉઠાવે છે : હાઇકોર્ટ | Women also take unfair advantage of the law:…

9 months ago
રોટલો બનાવવા મુદ્દે થયેલી મારામારીમાં બે ઘવાયા, ત્રણની ધરપકડ | Two injured three arrested in fight o…

ગુજરાતની 1711 આંગણવાડીમાં શૌચાલય, 719માં પીવાનું પાણી નથી, શિક્ષણના પ્રથમ પગથિયામાં જ સુવિધાનો અભાવ …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News