gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાપત્તા બનેલા આધેડનો કુવામાંથી કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો | Rotten body of missing middle aged man f…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in GUJARAT
0 0
0
લાપત્તા બનેલા આધેડનો કુવામાંથી કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો | Rotten body of missing middle aged man f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કેશોદ પંથકનાં આધેડ દોઢ-બે માસથી લાપત્તા બની ગયા હતા

મરી જવાનું રટણ કરતાં આધેડે માનસિક બિમારીથી કંટાળી કુવામાં જંપલાવી જીંદગી ટુંકાવ્યાનું ખુલ્યું

રાજકોટ: રાજકોટની ભાગોળે પાળ રોડ પર આવેલ વાડીમાં સ્થિત કુવામાંથી આશરે ૫૦ વર્ષના અજાણ્યા આધેડનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા મૃતક દોઢેક માસથી લાપતા કિશોરભાઇ ગોવિંદભાઇ ભાલાણી (ઉ.વ.૪૮, રહે. અંકુરનગર રોડ, ઉમિયા ચોક પાસે)નો હોવાનું ખુલ્યું હતું. 

પાળ રોડ પર આવેલા એક રેસ્ટોરેન્ટ નજીક આવેલી વાડીમાંથી કુવામાં અજાણ્યા આધેડની લાશ હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડ ઉપરાંત તાલુકા પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી કોહવાયેલા મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પીએમ માટે ખસેડયો હતો. 

પીએસઆઇ બી.આર.ભરવાડ સહિતના સ્ટાફે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરતા તે કિશોરભાઇ ભાલાણી (ઉ.વ.૪૮) હોવાનું ખુલ્યું હતું. પોલીસે જણાવ્યું કે, મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે ટિફિન સર્વિસનું કામ કરતા હતા. મૂળ કેશોદના અજાબના વતની છે. 

મૃતકને ચાર-પાંચ વર્ષથી માનસિક બિમારી લાગુ પડી હતી. જેની દવા પણ ચાલુ હતી. કેટલાક દિવસથી તે મરી જવાનું રટણ કરતા હતા. બાદમાં ગઇ તા.૧-૪ના ઘરેથી નીકળી ગયા હતા. જે મામલે ત્રણેક દિવસ બાદ તા.૪ના તેના પરિવારજનોએ પોલીસમાં ગુમ થયાની નોંધ કરાવી હતી. બાદમાં આજે તેનો કુવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. માનસિક બિમારીના કારણે પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

Next Post
કૈલાસ સોસાયટીમાં માતા-પુત્ર પર ત્રણ શખ્સનો પાઇપ ધોકાથી હુમલો | Three men attack mother and son with …

કૈલાસ સોસાયટીમાં માતા-પુત્ર પર ત્રણ શખ્સનો પાઇપ ધોકાથી હુમલો | Three men attack mother and son with ...

શાપર પોલીસ મથકમાં યુવતીની ધમાલ, બે મહિલા પોલીસ ઘાયલ | A girl rioted at Shapar police station two fem…

શાપર પોલીસ મથકમાં યુવતીની ધમાલ, બે મહિલા પોલીસ ઘાયલ | A girl rioted at Shapar police station two fem...

દુબઈના ટ્રાન્સપોર્ટરના રાજકોટ સ્થિત મકાનમાંથી રૂા.5.75 લાખની મત્તાની ચોરી | Rs 5 75 lakh stolen from…

દુબઈના ટ્રાન્સપોર્ટરના રાજકોટ સ્થિત મકાનમાંથી રૂા.5.75 લાખની મત્તાની ચોરી | Rs 5 75 lakh stolen from...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક પરિસ્થિતિની અસર પડતા અમદાવાદ મ્યુનિ.એ વેચવા કાઢેલા ૧૯ પૈકી ૪ પ્લોટ વેચાયા | Due to the impac…

3 months ago
સુરતીઓ રિક્ષામાં મુસાફરી કરતા પહેલા ચેતજો! ચપ્પુ બતાવીને મુસાફરોનો સામાન લૂંટતી ગેંગ સક્રિય, આરોપીઓ …

12 months ago
એવું નહોતું કહ્યું કે યુદ્ધ થવું જ ના જોઈએ’, પહલગામ અંગે ટિપ્પણી પર ભારે વિવાદ બાદ સિદ્ધારમૈયાની સ્પ…

1 year ago
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પાંચમાં અખિલ ભારતીય રાજ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News